રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ મરચાને ધોઈને કોરા કરી લો. મરચાના ટુકડા કરીને મીઠું દઇ ને 1-2 કલાક માટે રાખી મુકવા.
- 2
એક બાઉલમાં રાઇના કુરિયા, હળદર, મીઠું અને તેલ નાખી ને બરાબર ફિણવું. હવે તેમાં મરચામાં થયેલું મીઠાનું પાણી નિતારી ને મરચાં નાખીને બરાબર મિક્સ કરવું. હવે તેમાં લીંબુનો રસ અને થોડું તેલ નાખી ને ઢાંકી રાખવું. તો બસ તૈયાર છે રાયતા મરચાં.
Similar Recipes
-
-
રાયતા મરચાં (Raita Marcha Recipe In Gujarati)
#EB#Week11#RC4#Cookpadindia#Cookpadgujarati Neelam Patel -
-
-
-
રાયતા મરચાં (Raita Marcha Recipe In Gujarati)
#EB#Week11#RC4#Rainbowchallenge#Week4Green#Coopadgujrati#CookpadIndiaRaita marcha Janki K Mer -
રાયતા મરચાં (Raita Marcha Recipe In Gujarati)
#EB#Week11#RC4#week4રાયતા મરચાં જલ્દી થી બની જાય છે. Payal Sachanandani (payal's kitchen) -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15303480
ટિપ્પણીઓ