કોર્ન પાલક મુઠિયા (Corn Palak Muthiya Recipe In Gujarati)

Parul Patel
Parul Patel @masterqueen

#RC4
ગ્રીન કલરની રેસીપી
RAINBOW CHALLENGE

કોર્ન પાલક મુઠિયા (Corn Palak Muthiya Recipe In Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે

#RC4
ગ્રીન કલરની રેસીપી
RAINBOW CHALLENGE

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
  1. 1 કપ ઘઉં ના કકરો લોોટઅને જીનો રોટી મિક્સ
  2. 1/2 કપ ચણા અને ચોખા લોટ મિક્સ
  3. 1 કપપાલક બારીક કટ
  4. 1/2 કપ કોર્ન
  5. ૨ ચમચી આદુ મરચા લસણ પેસ્ટ
  6. 1 ચમચીગરમ મસાલો
  7. ૨ ચમચી ખાંડ
  8. 1લીંબુનો રસ
  9. કોથમીર કટ
  10. 1 કપ તેલ મોણ અને વઘાર માટે
  11. મસાલા-
  12. 1/4 ચમચીમીઠું
  13. 1 ચમચી મરચું
  14. 1/2 ચમચી હળદર
  15. વઘાર માટે-
  16. ચપટી હિંગ
  17. ૧ ચમચી રાઈ
  18. ૨ ચમચી તલ

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ પાલક પાણી થી ધોઈને બારીક કટ કરી લો. પછી ઘઉં જાડો અને રોટી લોટ બેય મિક્સ કરી તેમાં ચણા અને ચોખા ને લોટ મિક્સ કરીને તેમાં કોર્ન પાલક, આદુ મરચા લસણ મીઠું મરચું હળદર, ગરમ મસાલો, તલ ૧ચમચી, કોથમીર, લીંબુનો રસ અને ખાંડ ઉમેરીને 4 ચમચી ઓઇલ નાખી પાણી થી મુઠિયા નો લોટ બાંધવો

  2. 2

    પછી તેના રોલ વાળી ઢોકળીયું મા 15 થી 20મિનિટ બાફી લો

  3. 3

    હવે તેને બહાર નીકાળી 5 મિનિટ કૂલ થાય એટલે ગોળ પિતા કાપી તેને એક પેનમાં ઓઇલ મૂકી તેમાં રાઈ અને હિંગ નાખી પછી તલ નાખી તેમાં મુઠિયા વઘારી ઉપરથી મીઠું, લાલમરચું અને લીંબુનો રસ નાખી કોથમીર નાખી સજાવી સર્વ કરો

  4. 4

    ખૂબ સરસ લાગે છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Parul Patel
Parul Patel @masterqueen
પર
# LOVE TO COOKING WITH NEW INNOVATIONS, TWIST, IDEA 💃❤🌟🧑‍🍳👰FUDDIES TEST # CREDIT GOES MY HANDY SON.
વધુ વાંચો

Similar Recipes