સત્તુ સુખડી / સત્તુ ચોકલેટ (Sattu Sukhdi / Sattu Chocolate Recipe In Gujarati)

ચણામાંથી બનેલું સત્તુ આપણા શરીર માટે ખૂબ ફાયદાકારક છે. ઉનાળામાં સત્તુ ઉલટી, ભૂખ, તરસ, ગળાના રોગોમાં રાહત આપે છે. તેમાં પ્રોટીન, કેલ્શિયમ, ફાઈબર, મેગ્નેશિયમ ભરપુર પ્રમાણમાં હોય છે. ઉનાળામાં તેનું સેવન આપણા શરીર માટે ખૂબ ફાયદાકારક છે. કારણ કે તેનાથી ઘણી ઠંડક આપે છે. મોટા ભાગે ઉનાળાની ઋતુમાં સત્તુનો ઉપયોગ થાય છે. ધણા પરિવાર માં સાત્તુની પ્રસાદ ધરાવવા માં આવે .
સત્તુ સુખડી / સત્તુ ચોકલેટ (Sattu Sukhdi / Sattu Chocolate Recipe In Gujarati)
ચણામાંથી બનેલું સત્તુ આપણા શરીર માટે ખૂબ ફાયદાકારક છે. ઉનાળામાં સત્તુ ઉલટી, ભૂખ, તરસ, ગળાના રોગોમાં રાહત આપે છે. તેમાં પ્રોટીન, કેલ્શિયમ, ફાઈબર, મેગ્નેશિયમ ભરપુર પ્રમાણમાં હોય છે. ઉનાળામાં તેનું સેવન આપણા શરીર માટે ખૂબ ફાયદાકારક છે. કારણ કે તેનાથી ઘણી ઠંડક આપે છે. મોટા ભાગે ઉનાળાની ઋતુમાં સત્તુનો ઉપયોગ થાય છે. ધણા પરિવાર માં સાત્તુની પ્રસાદ ધરાવવા માં આવે .
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ઘી લેવું અને તેમાં ઘઉં નો લોટ શેકવો, બદામી રંગ થાય એટલે કડાઈ ને નીચે ઉતારી લો, પછી તેમાં સત્તુ પાઉડર, પીસેલી બુરું ખાંડ, ઇલાયચી પાઉડર, પીસ્તા ની કતરણ,બદામ કતરણ ઉમેરી અને સુખડી ડીશ માં લો અને પાથરી વાટકી વડે પાથરવી,અને પછી ડ્રાય ફ્રુટ કતરણ ભભરાવી દો.
- 2
સુખડી ઠરે પછી તેમાં ડ્રાયફ્રુટ કતરણ પાથરી અને સર્વ કરો.
- 3
સત્તુ ચોકલેટ માટે સત્તુ પાઉડર અને લાઈટ ચોકલેટ ઓગાળેલી અને ડ્રાય ફ્રુટ કતરણ ભભરાવી ને ચોકલેટ ટ્રે માં ફ્રીઝર માં ૧૦ મીનીટ મૂકી અને પછી ચોકલેટ રેપર માં સર્વ કરો.
- 4
આ સત્તુ સુખડી/સત્તુ ચોકલેટ તૈયાર છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
સત્તુ પરાઠા (Sattu Paratha recipe in Gujarati)
ચણાના લોટથી બનેલું સત્તુ આપણા શરીર માટે ખૂબ ફાયદાકારક છે. ઉનાળામાં સત્તુ ઉલટી, ભૂખ, તરસ, ગળાના રોગોમાં રાહત આપે છે. તેમાં પ્રોટીન, કેલ્શિયમ, ફાઈબર, મેગ્નેશિયમ ભરપુર પ્રમાણમાં હોય છે. ઉનાળામાં તેનું સેવન આપણા શરીર માટે ખૂબ ફાયદાકારક છે. કારણ કે તેનાથી ઘણી ઠંડક આપે છે. મોટા ભાગે ઉનાળાની ઋતુમાં સત્તુનો ઉપયોગ થાય છે. Disha Prashant Chavda -
સત્તુ ની સુખડી (Sattu Sukhdi Recipe In Gujarati)
#EB#week11#cookpadindia#cookpadgujaratiશેકેલા ચણા અને જવને પીસીને સત્તુ પાઉડર તૈયાર કરવામાં આવે છે. બાળકો માટે આ ખુબ જ હેલ્થી છે. સત્તુમાં ફાઈબર જોવા મળે છે જે આંતરડાને સ્વસ્થ બનાવે છે. સત્તુથી ભૂખ, કફ, પિત્ત, પેટ, તરસ, થાક અને આંખોના તમામ રોગો દૂર થઈ શકે છે. આ સિવાય ગરમીના દિવસોમાં સત્તુ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોય છે. સત્તુ સ્વાદિષ્ટ હોવાની સાથે સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખે છે.ચણાના લોટથી બનેલું સત્તુ આપણા શરીર માટે ખૂબ ફાયદાકારક છે. ઉનાળામાં સત્તુ ઉલટી, ભૂખ, તરસ, ગળાના રોગોમાં રાહત આપે છે. તેમાં પ્રોટીન, કેલ્શિયમ, ફાઈબર, મેગ્નેશિયમ ભરપુર પ્રમાણમાં હોય છે. ઉનાળામાં તેનું સેવન આપણા શરીર માટે ખૂબ ફાયદાકારક છે.સત્તુ પેટ સંબંધી પરેશાનીઓને પણ દૂર કરે છે. સત્તુનુ સેવન પાચન સંબંધી પરેશાનીઓને દૂર કરે છે. તેને ખાવાથી એસિડિટીની સમસ્યા પણ દૂર થાય છે. સત્તુનુ શરબત અથવા શેક પીધા બાદ તમને લાંબા સમય સુધી ભૂખ લાગતી નથી. Bhumi Parikh -
સત્તુ ની સુખડી (Sattu Sukhdi Recipe In Gujarati)
સત્તુ એ મુખ્યત્વે બિહારમાં ખવાય છે જે સેકેલાં ચણા/ દાળિયા માંથી પાઉડર બનાવી અલગ અલગ વાનગી માં ઉપયોગ થાય છે. જેમાં પ્રોટીન નું પ્રમાણ ખૂબ રહેલું છે. સત્તુ નું શરબત પીવાથી લૂ લાગતી નથી. સત્તુ માંથી વિવિધ પ્રકારની વાનગીઓ બનાવી શકાય છે જેમ કે સત્તુ શીરો, સત્તુ ની સુખડી, લિટ્ટી ચોખા, સત્તુ નું શરબત, સત્તુ પરાઠા , સત્તુ નાં લાડુ વગેરે...#EB#week11#cookpadindia#cookpadgujaratiSonal Gaurav Suthar
-
સત્તુ ની સુખડી (Sattu Sukhdi Recipe In Gujarati)
#EB#week11 સત્તુ નો લોટ ખુબજ પોષ્ટિક અને તંદુરસ્તી વધારનારો છે.તેની સાથે ગોળ અને ચોક્ખું ઘી પણ હેલ્થ માટે ઉત્તમ છે.મે અહીંયા સત્તુ અને ધઉં નાં લોટ ની સુખડી બનાવી છે. Varsha Dave -
સત્તુ ની સુખડી (Sattu Sukhdi Recipe In Gujarati)
સત્તુ શેકેલા ચણા માંથી બનતો પાઉડર છે# cookpadindia# cookpadgujarati Amita Soni -
સત્તુ ની સુખડી (Sattu Sukhdi Recipe In Gujarati)
#DIWALI21સત્તુ એ પ્રોટીન થી ભરપુર છે.. એનો ઉપયોગ કરી વાનગી બનાવવા માં આવે તો એ ખુબ હેલ્ધી બને છે.. Daxita Shah -
સત્તુ ના ડ્રાયફ્રુટસ લાડુ (Sattu Dryfruits Ladoo Recipe In Gujarati)
#EBWeek11સત્તુ તો પૌષ્ટીક છે પણ જો તેમાં ભરપૂર માત્રામાં ડ્રાય ફ્રુટસ ઉમેરવા માં આવે તો સોનાં માં સુગંધ ભળે Pinal Patel -
સત્તુ ની સુખડી (Sattu Sukhdi Recipe In Gujarati)
#EB#cookpadindia#cookpadgujrati#sattu ની sukhdiWeek 11 Tulsi Shaherawala -
સત્તુ ના લાડુ (Sattu Ladu Recipe In Gujarati)
#EB#week11શેકેલા ચણા અને દાળિયા માંથી જે પાઉડર બને છે તેને સત્તુ નો લોટ કહે છે. સત્તુ માં ખૂબ જ પ્રમાણમાં પ્રોટીન અને ન્યુટ્રીશન હોય છે અને ખૂબ જ હેલ્ધી હોય છે. સત્તું માંથી ઘણી બધી વાનગી બને છે જેમકે સુખડી, લાડુ, પૂરી, પરાઠા બીજું ઘણું બધું બને છે. સત્તું ના લોટ નો ઉપયોગ બિહારમાં વધારે પ્રમાણમાં થાય છે. Parul Patel -
સત્તુ કોપરા ના લાડુ (Sattu Kopra Ladoo Recipe In Gujarati)
#EB#week11ઉત્તર પ્રદેશ,બિહાર નું લોકપ્રિય સત્તુ આમ તો ગુજરાત માં એનું ઓછું ચલણ, પણ હવે તો ઘણા ના ઘરો માં સત્તુ ની રેસિપી બનતી હોય છે.. Sangita Vyas -
સત્તુ નું સ્વીટ અને સેવરી શરબત (Sattu Sweet / Savoury Sharbat Recipe In Gujarati)
સત્તુ ની ગણતરી સુપરફુડ્સ માં થાય છે. સત્તુ નો લોટ, હેલ્થી અને પ્રોટીન થી ભરપુર છે.ઉનાળામાં આ શરબત ખાસ તાજગી આપે છે. સત્તુ ચણા,જવ અને ઘઉં માં થી બને છે. મેં અહિંયા ચણા ના સત્તુ માં થી 2 પીણાં બનાવ્યા છે.#EB#Week11 Bina Samir Telivala -
સત્તુ ની સુખડી
#FDસત્તુ નો ઉપયોગ મોટેભાગે બિહારમાં વધારે પ્રમાણમાં થાય છે. સતુ એટલે શેકેલા ચણા અને દાળિયા માંથી બનતો પાવડર સત્તુ માં ખૂબ જ પ્રમાણમાં પ્રોટીન હોય છે અને ખૂબ હેલ્ધી હોય છે. સત્તુ માંથી ઘણી બધી વાનગી બને છે જેમકે સુખડી,લાડુ, પુરી, પરાઠા અને શરબત વગેરે. સત્તુ ની સુખડી મારી ફ્રેન્ડ ની ફેવરિટ આઇટમ છે. Parul Patel -
સ્ટફડ સત્તુ પરાઠા સેન્ડવીચ (Stuffed Sattu Paratha Sandwich Recipe In Gujarati)
#GA4#Week1સત્તુ આપના શરીર માટે ખૂબ જ ગુણકારી છે. ગરમી માં ખુબ જ સારું. Vrutika Shah -
હેલ્થી જુવાર સત્તુ મસાલા રોટલો (Jowar Sattu Masala Rotlo)
ઘઉં ના ખાવા હોય ત્યારે ઓપ્શન માં આ વાનગી ખાઈ શકાય છે. જુવાર અને સત્તુ એકદમ પૌષ્ટિક આહાર છે. તેમાંથી ઘણા પોષક તત્વો મળી રહે છે જે શરીર માટે ફાયદાકારક છે. Disha Prashant Chavda -
સત્તુ પરાઠા (sattu paratha recipe in gujarati)
સત્તુ ના પરાઠા એ બિહારની વાનગી છે. સત્તુ નો લોટ એ પોષક તત્વો થી ભરપૂર છે. જેમાંથી સારી માત્રામાં fibre અને carbohydrates મળી રહે છે. સત્તુ ના લોટ ને પાણી માં મીક્સ કરી ખાલી પેટે લેવાથી appatite માં વધારો થાય છે.#સુપરશેફ૨ Dolly Porecha -
સુખડી (Sukhdi Recipe In Gujarati)
સુખડી ગુજરાતીઓ ના દરેક ઘર માં બનતી હોય ચિ અને દરેક સેસન માં બનાવતા હોય છે. મેં સૂંઠ અને ગુંદર ને મિક્સ કરી ને સુખડી બનાવી છે જે ડીલેવરી પછી મહિલાઓ ખાઈ શકે. જે શરીર ને પુષ્ટ અને તાકાત આપે છે. Thaker Neeta -
-
સત્તુ ના લાડુ (Sattu Ladoo Recipe In Gujarati)
#Famસત્તુ મુળ મેવાડ ( રાજસ્થાન ) ની મીઠાઈ છે. હું આ મીઠાઇ મારી મમ્મી પાસે થી શીખી છું અને મારા નાની પણ આ રીતે જ બનાવતાં.અમારા ઘરમાં ઠાકોરજી બિરાજે છે અને આ સત્તુ ના લાડુ ઋતુ અનુસાર ઠાકોરજી ને ધરવામાં આવે છે તો હું આ રેસિપી અહીં મુકી રહી છું. Kajal Sodha -
સત્તુ પેંડા (Sattu Peda Recipe In Gujarati)
#Let's Cooksnap#Cooksnap#zatpat recipes#Cookpad#Cookpadgujarati#Cookpadindia#30mins Ramaben Joshi -
સત્તુ નું શરબત (Sattu Sharbat Recipe In Gujarati)
ગરમીમાં ઠંડક અને સ્ટેમીના આપે તેવું સત્તુ નું નમકીન શરબત Jigna Patel -
-
સુખડી (Sukhdi Recipe In Gujarati)
#trend4#week4#post1મને સુખડી બહુજ ભાવે,તો આજે મે સુખડી બનાવી, Sunita Ved -
-
સત્તુ પરાઠા (Sattu Paratha Recipe In Gujarati)
સત્તુ શેકેલા ચણા માંથી બનાવવામાં આવતો લોટ છે જેનો ઉપયોગ ઉત્તર ભારતીય રાજ્યોમાં બહોળા પ્રમાણમાં કરવામાં આવે છે. શેકેલા ચણા સિવાય અન્ય પ્રકારના કઠોળ અને અનાજ માંથી પણ સત્તુ બનાવવામાં આવે છે. સત્તુ માંથી શરીરને સારા એવા પ્રમાણમાં પ્રોટીન મળી રહે છે અને શરીરને તાકાત અને સ્ફૂર્તિ આપે છે. ઉત્તર ભારતીય પ્રદેશોમાં સત્તુ નો ઉપયોગ કરીને ઘણા બધા પ્રકારની વાનગીઓ બનાવવામાં આવે છે.સત્તુ પરાઠા એક અલગ પ્રકારના પરાઠા છે જેમાં સામાન્ય રીતે આપણે જે ફિલિંગ તરીકે બટાકા, પનીર, ચીઝ, શાકભાજી વગેરે વાપરિયે છીએ એ નહીં પણ સત્તુ નો લોટ, કાંદા, ધાણા, આદુ, મરચા, લસણ, અથાણું, સરસવ નું તેલ વગેરે નું ફિલિંગ બનાવીને પરાઠા બનાવવામાં આવે છે. આ પરાઠાના ફિલિંગ માં સરસવ નું તેલ અને અથાણું મુખ્ય ભાગ ભજવે છે અને એના લીધે પરાઠાને એકદમ અલગ સ્વાદ અને ફ્લેવર મળે છે. આ એક ખૂબ જ હેલ્ધી, ફિલિંગ અને સ્વાદિષ્ટ રેસીપી છે.#AM4#cookpadindia#cookpad_gu spicequeen -
સત્તુ ના લાડુ (Sattu Ladoo Recipe In Gujarati)
#EB#WEEK11સત્તુ કઠોળ તેમજ અનાજ માથી બનાવવામાં આવે છે. મોટાભાગે શેકેલા ચણામાંથી બનાવવામાં આવે છે. જેનો ઉપયોગ ઉત્તર ભારતમાં વધારે પ્રમાણમાં કરવામા આવે છે. મેં શેકેલા ચણામાથી બનેલ સત્તુનો ઉપયોગ કરી લાડું બનાવ્યા છે.સત્તુમાથી બહોળા પ્રમાણમાં પ્રોટીન મળે છે અને શરીરને તાકાત તેમજ સ્ફૂર્તિ આપેછે. Ankita Tank Parmar -
સુખડી (sukhdi recipe in gujarati)
સુખડી ફક્ત 3 ingredients થી બનતી ટ્રેડિશનલ મીઠાઈ છે. બહુ જ સિમ્પલ, જલ્દી બની જાય એવી અને ખૂબ જ હેલ્થી અને યમ્મી છે. #trend4 #sukhadi #સુખડી Nidhi Desai -
ઘઉં નો શીરો(Wheat Shiro Recipe in Gujarati)
#GA4#WEEK15#Jaggery#Mycookpadrecipe38 આ વાનગી સ્વાસ્થ્ય માટે ખૂબ સારી છે. બાળકો માટે, વડીલો માટે અને શરદી કે બીમારી માં આ શીરો ખૂબ તાકાત આપે છે. ગોળ શરીર ને તાકાત આપે છે. અને આમ પણ ખાંડ કરતા ગોળ શરીર માટે સારો જ છે. ગોળ ખૂબ ગુણકારી હોવાથી શીરો એનો વધુ બનાવીએ છીએ. Hemaxi Buch -
સુખડી(sukhdi recipe in Gujarati
#સાતમ#westગુજરાત ની ફેમસ સ્વીટ ,સુખડી જે ફટાફટ બની જાય છે અને દરેક તહેવાર માં ખાસ બનાવવા માં આવે છે.શ્રાવણ વદ સાતમ ના દિવસે શીતળા માં ની પૂજા થાય છે,છઠ ના દિવસે અવનવા પકવાન બનાવી સાતમ ના દિવસે આખો દિવસ ગેસ કે ચૂલો સળગાવવા નો નહિ અને ઠડું ખવાનો રિવાજ છે,સુખડી એ ગુજરાતીઓ ની ફેમસ સ્વીટ છે જે ટેસ્ટી સાથે હેલ્થી પણ છે ફટાફટ બની જાય અને ગોળ થી બને એટલે બધાજ ખાઈ શકે. Dharmista Anand -
સુખડી (Sukhdi Recipe In Gujarati)
#DIWALI2021 ફેસ્ટીવ ટ્રીટ સુખડી : નાના મોટા બધા ને સુખડી તો ભાવતી જ હોય છે અમારા ઘરમાં તો સુખડી નો ડબ્બો ભરેલો જ હોય.મને બહું જ ભાવે. નવરાત્રી ચાલે છે તો આજે મેં માતાજી ના પ્રસાદ માટે સુખડી બનાવી છે. Sonal Modha -
More Recipes
ટિપ્પણીઓ