ચટણી (Chutney Recipe In Gujarati)

Bhavna C. Desai
Bhavna C. Desai @bhavnacdesai
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 100 ગ્રામધાણાભાજી
  2. 50 ગ્રામફુદીનો
  3. 6-7મીઠા લીમડા ની ડાળખી
  4. 4-5લીલાં મરચાં
  5. 4-5 ચમચીશીંગદાણા
  6. 1લીંબુ
  7. 1નાનો આદું નો ટુકડો
  8. સ્વાદનુસાર મીઠું
  9. સ્વાદનુસાર ખાંડ
  10. 2-3બરફ ના ટુકડા

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ ધાણાભાજી ફુદીનો બારીક સમારી ધોઈ લેવાં મરચાં ધોઈ ને સમારી લેવાં આદું ને છોલી ને કટકા કરવા

  2. 2

    ત્યારબાદ બધી વસ્તુ નિતારીને મિક્સર માં શીંગદાણા લીંબુ નો રસ ખાંડ મીઠું નાખી બરફ ના 2 થી 3 ટુકડા નાખી ક્રશ કરવી બરફ નાખવા થી કલર લીલો જ રહે છે

  3. 3

    આ ચટણી સર્વ કરી શકાય છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bhavna C. Desai
Bhavna C. Desai @bhavnacdesai
પર

Similar Recipes