રાંધવાની સૂચનાઓ
- 1
પાલકને જીણી સમારી લેવી, પેનમાં તેલ મુકી પાલક બટાકા ને સાતળી લેવા
- 2
હવે ફરીથી તેલ મુકી, જીરુ નાખી કટ કરેલુ લસણ આદુ મરચાની પેસ્ટ, સાતળી સમારેલી ડુંગળી નાખી બ્રાઉન થાય એટલે ટામેટાં નાખી તેલ છુટુ પડે એટલે બેસન નાખી થોડુ શેકી બધા મસાલા નાખવા
- 3
હવે તેમા સાંતળેલા બટાકા ને પાલક નાખી કસુરી મેથી નાખી,૧ કપ પાણી નાખી ૫- ૭ મીનીટ કુક કરવુ,, મલાઈ થી ગાર્નિશ કરી, પરોઠા ને દહીં સાથે સર્વ કર્યુ છે આલુ પાલક સબ્જી
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
આલુ પાલક (Aloo Palak Recipe In Gujarati)
#FFC2સ્પિનેચ એટલે કે પાલક ખરેખર શરીરને દરેક રીતે લાભ કરે છે અને વ્યક્તિને શક્તિશાળી બનાવે છે. પાલકની ભાજી ખાવાથી પાચનતંત્રમાં રેસા ઉમેરાય છે એટલે પાચન સરળ થઈ જાય છે. પાચનતંત્રનું કામ સહેલું બનતાં પાચન તંત્ર મજબૂત બને છે. પાલકથી હિમોગ્લોબીન વધે છે, રોગપ્રતિકારશક્તિ વધે છે, આંખોને લાભ થાય છે, ચામડીનું તેજ વધે છે અને વાળ ખરતા હોય તો અટકી જાય છે. Ankita Tank Parmar -
-
-
-
લસુની પાલક (Lasuni Palak Recipe In Gujarati)
#RC4#Week4#Green recipeન્યુનત્તમ અનોખી ટેસ્ટી લસુનીપાલક Ramaben Joshi -
-
-
-
આલુ પાલક (Aloo Palak Recipe In Gujarati)
કોન પાલકની સબજી રેગ્યુલર બનાવીએ છીએ તો તેના પરથી આજે આલુ પાલક નું પ્રયત્ન કર્યો#RC4 Nikita Karia -
-
-
આલુ પાલક (Aloo Palak Recipe In Gujarati)
#FFC2#week2#ફુડ ફેસ્ટીવલ ૨ આલુ-પાલકની જુદીજુદી રેસીપી બનાવું છું પણ આજે અહી એકદમ સરળ અને ઝડપથી બનતી રેસીપી બનાવી છે જે bachelors કે beginners પણ બનાવી શકે.અહીં સંજીવ કપૂરની એક પંક્તિ યાદ આવે છે :"जींदगी में मुश्किलें तो कई हैमगर रेसीपी तो सरल ही होनी चाहिए l" Dr. Pushpa Dixit -
-
-
-
પાલક પનીર (Palak paneer recipe in Gujarati)
#GA4#week6શાકાહારી અને પૌષ્ટિક વાનગીઓ માં પાલક પનીર ઘણી પોપ્યુલર ડીશ છે. પંજાબ, હરિયાણા, યુપી જેવા ભારતના ઉત્તરીય પ્રદેશોમાં તે ખૂબ ખાવામાં આવે છે. પંજાબી ખાણા નો ઉપયોગ કરનાર ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાનમાં પણ તેનો વ્યાપક ઉપયોગ થાય છે. પાલકમાં પુષ્કળ પ્રમાણમાં પોષક તત્વો હોય છે. તેમાંથી વિટામિન, લોહતત્વ અને એન્ટીઓક્સીડંટ સારા પ્રમાણમાં મળે છે. દૂધમાંથી બનતા પનીરમાં પ્રોટીન ખૂબ સારા પ્રમાણમાં હોય છે. પાલક પનીર બાળકોથી લઇ મોટા બધાને ખૂબ જ પસંદ આવે છે. આ ડીશ ટેસ્ટી તો છે જ પણ તેની સાથે હેલ્ધી પણ તેટલી જ છે. Asmita Rupani -
-
-
-
-
પાલક આલુ ની સબ્જી (Palak Aloo Sabji Recipe In Gujarati)
#RC4#cookpadindia#cookpadgujarati Payal Bhatt -
આલુ પાલક (Aloo palak sabji Recipe in Gujarati)
#MW4#પાલક ની ભાજીમારી ફેવરિટ હેલ્ધી રેસીપી વિન્ટર રેસીપી Shital Desai -
-
-
-
પાલક ની ભાજી નું શાક(Palak Bhaji Shak Recipe In Gujarati)
#RC4#Cookpadindia#Cookpadgujarati Rekha Vora -
પાલક પાત્રા (Palak Patra Recipe In Gujarati)
#FFC5#Week-5#cookpad gujarati kailashben Dhirajkumar Parmar -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15312098
ટિપ્પણીઓ (13)