સ્પિનચ ગાર્લીક નુડલ્સ (Spinach Garlic Noodles Recipe In Gujarati)

Sapana Kanani
Sapana Kanani @sapana123
Jamkhambhalia

#RC4
Chefsmitsagar ji સાથે ગુગલ મીટ પર live મા cookpad ના માધ્યમ થી બનાવેલ આ રેસિપી ખુબ જ મસ્ત છે.જે હુ તમારી સાથે શેર કરું છુ.

સ્પિનચ ગાર્લીક નુડલ્સ (Spinach Garlic Noodles Recipe In Gujarati)

#RC4
Chefsmitsagar ji સાથે ગુગલ મીટ પર live મા cookpad ના માધ્યમ થી બનાવેલ આ રેસિપી ખુબ જ મસ્ત છે.જે હુ તમારી સાથે શેર કરું છુ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15મિનિટ
4 સર્વિંગ્સ
  1. 200 ગ્રામનૂડલ્સ બોઇલ્ડ કરેલા
  2. 1 ચમચીસોયા સોસ
  3. 2 ચમચીતેલ
  4. 3 ચમચીકટ કરેલુ લસણ
  5. 4સુકા લાલ મરચા
  6. 1/2 કપકાન્દા સ્લાઈડ કરેલા
  7. 2 ચમચીલીલા મરચાં ની કટકી
  8. 1/2 કપકેપ્સીકમ સમારેલા સ્લાઈડ
  9. 1 કપકોબિઝ સમારેલી
  10. 1ટૂકડો આદુ
  11. 1/2 ચમચીમરી પાઉડર (સફેદ કે કાળા મરી નો)
  12. 1 ચમચીવિનેગર
  13. 1જુડી પાલક
  14. 2 ચમચીરેડ ચીલી સોસ
  15. 1 ચમચીગ્રીન ચીલી સોસ
  16. સ્વાદ મુજબ મીઠુ
  17. 1/2 કપલીલી ડુંગળી ગાર્નિશ માટે

રાંધવાની સૂચનાઓ

15મિનિટ
  1. 1

    બધા ઘટકો રેડિ કરવા.પાલક ને બ્લાંચ કરી પ્યુરિ બનાવી રાખવી.સુકા લાલ મરચા ને 1કપ પાણી મા ઉકાળી ઠન્ડૂ કરી તેની પેસ્ટ બનાવી રાખવી.

  2. 2

    કઢાઇ ને 3 થિ 4 મિનિટ ગરમ થાવા દેવી.ત્યાર બાદ તેમા તેલ મુકી લસણ,કાન્દા,આદુ,લીલા મરચાની કટકી,કેપ્સીકમ ઉમેરી મિડિયમ ફ્લેમ પર કુક કરવા.કોબીજ ઉમેરવી.

  3. 3

    2 મિનિટ કુક કરી તેમા મરી પાઉડર,રેડ ચીલી સોસ,વિનેગર,ગ્રીન ચીલી સોસ,સોયા સોસ ઉમેરી મિક્સ કરવું.હવે તેમા પાલક નિ પ્યુરિ,સુકા લાલ મરચા નિ પેસ્ટ ઉમેરી મિક્સ કરવું.

  4. 4

    હવે તેમા બાફેલા નૂડલ્સ ઉમેરવા.ફાસ્ટ ફ્લેમ પર મિક્સ કરી 2મીનીટ કુક કરવું.લીલીડુંગળી થિ ગાર્નિશ કરી ગરમ ગરમ સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Sapana Kanani
Sapana Kanani @sapana123
પર
Jamkhambhalia
નવું શિખવા માટે હમેશા તત્પર....
વધુ વાંચો

Similar Recipes