કિવી શોટ્સ (Kiwi Shots Recipe In Gujarati)

Bhavna C. Desai
Bhavna C. Desai @bhavnacdesai

કિવી શોટ્સ (Kiwi Shots Recipe In Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 3કિવી
  2. થોડો ફુદીનો
  3. ચપટીમરી પાઉડર
  4. ચપટીસંચળ પાઉડર
  5. ચપટીચાટ મસાલો
  6. 2 ચમચીલીંબુ નો રસ
  7. 2 ચમચીસાકર નો ભૂકો
  8. જરૂર મુજબ પાણી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ કિવી છોલી લેવાં લીંબુ નો રસ કાઢી લેવો ફુદીનો ધોઈ ને સમારી લેવો

  2. 2

    ત્યારબાદ કિવી ના નાના કટકા કરી લેવા

  3. 3

    કિવી ના કટકા ફુદીનો મિક્સર માં ક્રશ કરી ગાળી લેવું ત્યારબાદ તેમાં સંચળ મરી પાઉડર સાકર નો ભૂકો ચાટ મસાલો લીંબુ નો રસ બધું નાખી બરાબર હલાવી લેવું

  4. 4

    ત્યારબાદ કિવી શોટ્સ સર્વ કરવો ખૂબ સરસ લાગે છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bhavna C. Desai
Bhavna C. Desai @bhavnacdesai
પર

Similar Recipes