જામફળ કીવી શેક (Jamfal Kiwi Shake Recipe In Gujarati)

Khyati Trivedi @cook_khyatitrivedi
જામફળ કીવી શેક (Jamfal Kiwi Shake Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
જામફળ ને કીવી ને સમારી ક્રશ કરો
ક્રશ કરતી વખતે તેમાં ખાંડ નાખી દો - 2
ત્યાર બાદ તેને ચારણી થી ગાળી તેમાં જરૂર પ્રમાણે પાણી નાખી લીંબુ ચાટ મસાલો સંચળ નાખીને તૈયાર કરી લો
સર્વ કરતી વખતે ફુદીના ના પાન ઉમેરી ચિલ્ડ સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ખાટુ મીઠુ કીવી પંચ (Khatu Mithu Kiwi Punch Recipe In Gujarati)
# cookpadgujarati#Cookpadindia#SM Sneha Patel -
જામફળ શરબત (Jamfal Sharbat Recipe In Gujarati)
#SM ઉનાળામાં શરબત ની વેરાઈટી જોવા મળે છે. તેમા પણ હવે સિઝન વગર જે મોટા જામફળ મળે છે તેનો ઉપયોગ કરી મે સ્વાદિષ્ટ ને ટેગિં શરબત બનાવ્યું છે HEMA OZA -
સફેદ જામફળ નું શરબત (White Jamfal Sharbat Recipe In Gujarati)
#SM#શરબત અને મિલ્ક શેક ચેલેન્જ Krishna Dholakia -
-
-
-
-
કીવી શીકંજી (Kiwi Shikanji Recipe In Gujarati)
#cookpadindia#Cookpadgujaratiશીકંજી મસ્તી ૧૫કીવી શીકંજી Ketki Dave -
મીન્ટ કીવી સ્લસ(Mint Kiwi Slush Recipe In Gujarati)
#goldenapron3#week23#માઇઇબુક#પોસ્ટ14 Shrijal Baraiya -
-
જામફળ જ્યૂસ (Guava Juice Recipe In Gujarati)
#guavajuice#જામફળજ્યુસ#Cooksnapchallenge#juice#gauva#jamfal#week૩#drinkrecipes#cookpadindia#cookpadgujarati Mamta Pandya -
કીવી બનાના મિલ્ક શેક(kiwi banana milk shake recipe in Gujarati)
#SM કીવી અનેક પોષક તત્ત્વો થી ભરપૂર છે.તેમાં ફાઈબર, વિટામીન c અને કેલ્શિયમ રહેલાં છે.આપણે પ્રોટીન લેતાં હોય છીએ.એ પ્રોટીન ને કીવી જલ્દી પચાવી દે છે.કીવી સાથે બનાના અને ગ્રેપ્સ બેસ્ટ કોમ્બિનેશન છે.મિડમીલ નાસ્તા નાં સમયે પીરસી શકાય છે. Bina Mithani -
કીવી મિન્ટ સ્મૂધી(Kiwi mint smoothie recipe in Gujarati)
સવારે જો હેલ્થ ડ્રિન્ક્સ પીએ તો આખો દિવસ એનર્જી યુક્ત રહે છે માટે આવા drinks પીવા ખૂબ જરૂરી છે મેં કીવી સાથે મિન્ટનો ઉપયોગ કરી સ્મૂધિ બનાવી છે.#CookpadTurns4 Rajni Sanghavi -
જામફળ નું જ્યુસ (Jamfal Juice Recipe In Gujarati)
#WLDજામફળના ગુણો તો બધા જ જાણે.. શિયાળામાં કુદરતી કેલરી બર્ન કરવા માટે બેસ્ટ છે.. વિટામિન અને મિનરલ્સ નો ખજાનો..તો જ્યુસ બનાવીએ તો બધા ને ભાવે..એ પણ એકદમ સરળ રીતે... Sunita Vaghela -
-
-
-
ગ્વાવા,કીવી કુલ કુલ
#ઇબુક-૨૮વિટામીન સી યુક્ત પીણું છે. જામફળ ,કીવી અને નાગરવેલના પાન માંથી વિટામીન સી સારા એવા પ્રમાણમાં મળે છે. મે અહીં લાલ જામફળ અને ગ્રીન કીવી યુઝ કર્યું છે જેથી કલર કોમ્બિનેશન પણ બહુ સરસ દેખાય છે . અને જે આંખને ગમે તે પીવું તો ગમે જ. તેમજ પાઈનેપલ લસ્સી અને કોકોનટ શેઇક વિથ આઈસ્ક્રીમ ની પણ મોજ માણવા જેવી ખરી. Sonal Karia -
કીવી ગ્વાવા સ્પીનેચ સલાડ(Kiwi Guava spinach salad recipe in Gujarati)
#CookpadTurns4#cookwithfruits#kiwi#guavaકૂકપેડ ના ૪ થા બર્થડે સેલીબે્શન માટે હું એકદમ હેલધી ડીશ લાવી છું. કીવી જામફળ એ સીઝનલ ફળો હોવાથી તેમના વિષેશ ગુણો હોય છે. તેમાં પાલક પણ ઉમેરાતી હોવાથી તેમાં વધુ ગુણકારી બને છે. mrunali thaker vayeda -
-
કીવી પાલક ઝીંઝર જ્યુસ (Kiwi Palak Ginger Juice Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati#SM (હેલ્ધી જ્યુસ) Sneha Patel -
લાલ જામફળ નો જ્યુસ (Lal Jamfal Juice Recipe In Gujarati)
#Cookpadgujarati#Cookpadindia Vaishali Vora -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16146001
ટિપ્પણીઓ