શેતુર શોટ્સ (Mulberry Shots Recipe In Gujarati)

#Priti
#cookpadindia
#cookpadgujarati
#summer_drink
#શરબત
#Juice
અત્યાર સુધી શેતુર ખાવા માટે જ લીધા છે પણ આજે મે @Shweta_2882 જી ની રેસિપી માંથી પ્રેરણા લઈ ને આ શેતુર શોટ્સ બનાવ્યા છે .thank you શ્વેતા જી 🙏મસ્ત બન્યું 😋👌.
શેતુર શોટ્સ (Mulberry Shots Recipe In Gujarati)
#Priti
#cookpadindia
#cookpadgujarati
#summer_drink
#શરબત
#Juice
અત્યાર સુધી શેતુર ખાવા માટે જ લીધા છે પણ આજે મે @Shweta_2882 જી ની રેસિપી માંથી પ્રેરણા લઈ ને આ શેતુર શોટ્સ બનાવ્યા છે .thank you શ્વેતા જી 🙏મસ્ત બન્યું 😋👌.
રાંધવાની સૂચનાઓ
- 1
શેતુર ને સાફ કરી ધોઈ ને કોરા કરી લેવા.મે 2 કલાક ફ્રીઝર માં રાખેલા (ડાયરેક્ટ પણ લઈ શકાય) ઉપયોગ માં લીધા છે.લાલ અને કાળા લીધા છે જેથી ખાટો મીઠો સ્વાદ આવે.
- 2
ઠંડા શેતુર અને ખાંડ,ફૂદીના પાઉડર,ચાટ મસાલો,સંચળ 1/4 કપ પાણી ઉમેરી મિક્સર માં ગ્રાઇન્ડ કરી પલ્પ બનાવી લેવો. લીંબુ ની રસ અને બરફ ઉમેરી મિક્સ કરી લેવું.
- 3
3 નાના ગ્લાસ માં કિનારી પર લીંબુ વાળી કરી દળેલી ખાંડ ચીપકાવી.અને તૈયાર થયેલો ઘટ્ટ જ્યુસ ગ્લાસ માં ભરી લેવો. ટૂથ પિક માં શેતૂર ભરાવી ગ્લાસ માં રાખી દેવું.મસ્ત ટેંગી શેતુર શોટ્સ સર્વ કરવા માટે તૈયાર છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
જામુન શોટ્સ (Jamun Shots Recipe In Gujarati)
#MFF#RB16#week_૧૬મોન્સુન ફ્રુટ ફેસ્ટિવલ#પોસ્ટ_૨જાંબુ શોટ્સ Vyas Ekta -
જાંબુ શોટ્સ
#jamunshots #jamun #RB12 #cookpadgujarati #cookpadindia #sweet #shots #juice #pulp Bela Doshi -
જામુન શોટ્સ (jamun shots recipe in Gujarati)
#goldenapron3#week23#વિકમિલ2#સ્વીટરેસીપી ચોમાસા ની શરૂઆત થઈ ગઈ છે.બજારમા જાંબુ સરસ આવી ગયા છે...તો આજે હું જાંબુ શોટ્સ ની રેસિપી લઈને આવી છું જે પીવામાં તો ટેસ્ટી છે જ પણ પૌષ્ટિક પણ છે.જાંબુ માં કેરોટીન,આયર્ન,કેલ્શિયમ ફોસ્ફરસ,પોટેશિયમ મેગ્નેશિયમ ખૂબ જ પ્રમાણ માં આવેલું હોય છેજો ડાયાબિટીસ ના પેશન્ટ ને યોગ્ય પ્રમાણ માં જાંબુ આપવામાં આવે તો તે ખાંડ લેવલ ને કન્ટ્રોલ કરે છે..તેમજ જાંબુ માં એન્ટિઓક્સિડન્ટ અને ફાયટોકેમિકલ્સ આવેલું છે જે રોગપ્રતિકારક શક્તિ વધારે છે....તો મિત્રો હવે ચોમાસામાં જાંબુ નું સેવન અચૂક કરશો. Dharmista Anand -
-
-
સ્ટ્રોબેરી શોટ્સ (Strawberry Shots Recipe In Gujarati)
#RC3સ્ટ્રોબેરી બધા ને ખૂબ ભાવતી હોય છે. અહી સ્ટ્રોબેરી શોટ્સ બનાવેલ છે, જે બહુ સરળતા થી બની જાય છે અને નાના મોટા સૌ કોઈને ભાવશે. Shraddha Patel -
જામુન શોટ્સ (Jamun Shots Recipe In Gujarati)
#jamunshots#jamun#જાંબુ#shots#cookpdindia#cookpadgujarti#foodphotographyચોમાસુ આવતા જ બજારમાં ઠેર-ઠેર જાંબુ જોવા મળે છે.જાંબુ સ્વાસ્થ્ય માટે અનેક રીતે લાભકારી છે અને હવે બજારમાં મળતાં જાંબુ શોટ્સ પણ ખૂબજ લોકપ્રિય છે જે સ્વાસ્થ્યની દ્રષ્ટિએ અનહેલ્ધી કહેવાય છે પણ તમે ઘરેજ આ સ્વાદિષ્ટ અને ફેમસ જાંબુ શોટ્સ બનાવી શકો છો. તો ચાલો જાણીએ જાંબુ શોટ્સ રેસિપી. Mamta Pandya -
જાંબુ શોટસ (Jamun Shots Recipe In Gujarati)
જાંબુ શોટ્સ પીવામાં ગુનકારી છે જો સવાર માં પિયે એ શ્રેષ્ઠ છે.આજે me બનાવીયુ. Harsha Gohil -
-
જાંબુ શોટ્સ
#RB13આજે મારા ઘર માં બધા ને ખુબ જ ભાવતું જાંબુ શોટસ બનાવ્યું છે હેલ્ધી અને ટેસ્ટી hetal shah -
-
-
-
બીલા નું શરબત (Bael Sharbat Recipe In Gujarati)
#SMબીલા નું શરબત એ ઉનાળા માટે નું બેસ્ટ શરબત છે. અને તેનો સ્વાદ પણ મસ્ત લાગે છે. Hemaxi Patel -
ગ્વાવા શોટસ્(Guava Shots recipe in Gujarati)
આજકાલ ફળોનાં રસ ને આવી રીતે શોટ્સ બનાવી સવૅ કરાય છે. મેં અહીં ગ્વાવા એટલે કે જામફળ નાં શોટ્સ બનાવ્યા છે જે Welcome Drink માટે સારો ઓપ્શન છે. Bansi Thaker -
કિવિ શોટ્સ (Kiwi Shots Recipe In Gujarati)
#Immunity#Cookpadindia#Cookpadgujratiવિટામિન c એ શરીર ની રોગપ્રતિકારક શક્તિ વધારે છે . ખાટા fruits ma વિટામિન સી સારા પ્રમાણ માં રહેલું હોય છે.વિટામિન સીથી ભરપૂર કિવિમાં પુરતું એન્ટીઓકિસડન્ટ મળી આવે છે. જે વિવિધ પ્રકારના ચેપથી શરીરને રક્ષણ આપવામાં મદદરૂપ બને છે.100 ગ્રામ કિવિ માં 61 ગ્રામ કેલેરી,1 ગ્રામ પ્રોટીન,3 ગ્રામ ફાઈબર,14.66 ગ્રામ કાર્બહાઈડ્રેટ,25 ગ્રામ માઇક્રો ફોલિક એસિડ અને બીજા ફાઈબર હોય છે .જો શરીર માં સેલ્સ ની ઉણપ થાય તો આ ફળ ખાવાથી બહુ જ ફાયદો થાય છે. ડોક્ટર્સ પણ કહે છે. Bansi Chotaliya Chavda -
-
ઈન્ડિયન બ્લેકબેરી મોકટેલ (Indian Blackberry Mocktail Recipe In Gujarati)
#Viraj મેં વિરાજ ભાઈ ની રેસીપી થી કાળા જાંબુ નું મોકટેલ બનાવ્યું.હું જાંબુ નો પલ્પ ફ્રોઝન કરી રાખું છું. Alpa Pandya -
-
બીટરૂટ સ્મૂધી શોટ્સ (Beetroot Smoothie Shots Recipe In Gujarati)
#RC3#rainbowchallenge#redcolorrecipe#cookpad_gu#cookpadindia#the_divine_foodબીટરૂટ સ્મૂધી શોટ્સ મિક્સ વીથ [કેરોટ-ટોમેટો-એપલ-પોમોગ્રેનેટ]આ recipe સાથે આજે મારી Cookpad માં ૧૦૦ recipes થાય છે. Thank you so much Cookpad for providing such an amazing plateform ❤️ખૂબ જ સરળ બીટરૂટ સ્મૂધી એ ડિટોક્સ રેસીપી છે જે વિટામિન, ખનિજો અને એન્ટીઓક્સિડન્ટોથી ભરપૂર છે. તમારા શરીરને ડિટોક્સ કરવામાં મદદરૂપ થાય છે અને ખૂબ જરૂરી પોષક તત્વો મળે છે.એકદમ હેલ્ધી, ટેસ્ટી અને આકર્ષિત બીટરૂટ સ્મૂધી શોટ્સ જેમાં મેં કેરોટ-ટોમેટો-એપલ-પોમોગ્રેનેટ-જીંજર-લેમન જ્યુસ આ બધું મિક્સ બ્લેન્ડ કરી ને બનાવ્યું છે જે વેઇટ લોસ માં ખૂબ જ ઉપયોગી બને છે અને ડાયેટ પ્લાન માં ઉમેરી શકાય છે.રોજ પણ લઇ શકાય છે પરંતુ ઘણા ની પાચનશક્તિ પર આધાર રાખે છે. ફાવતું નાં હોય રોજ તો એક-બે દિવસે નાં અંતર માં પણ લઈ શકાય છે. એના થી તમારી સ્કિન માં ખૂબ જ ગ્લો આવશે.બીટરૂટ સ્મૂધી એ કુદરતી ડિટોક્સર છે , જે યકૃતના સંપૂર્ણ આરોગ્યને ટેકો આપવા માટે વિચિત્ર છે. તેમાં ફક્ત બેટૈન જ હોતું નથી - જે લીવરમાં ચરબીયુક્ત વધારે માત્રાને અટકાવે છે, તે ઝેરથી પણ રક્ષણ આપે છે.બીટરૂટ સ્મૂધી કેલ્શિયમ, આયર્ન, મેગ્નેશિયમ, જસત, સેલેનિયમ, પોટેશિયમ અને વિટામિન સી સહિતના વિટામિન્સ અને ખનિજોથી ભરપૂર છે.એવા અભ્યાસો બતાવવામાં આવ્યા છે કે બીટરૂટનો રસ હાઈ બ્લડ પ્રેશર ધરાવતા લોકોને બ્લડ પ્રેશર ઘટાડવામાં મદદ કરી શકે છે. રસમાં નાઇટ્રેટ્સ, રક્ત વાહિનીઓને આરામ કરવામાં અને લોહીના પ્રવાહને સુધારવામાં મદદ કરે છે. Chandni Modi -
જાંબુ શોટ્સ (Jamun Shots Recipe In Gujarati)
#Cookpadindia#Cookpadgujarati#shorts#summerdrink#healthydrink Neelam Patel -
આદુ અને લીંબુ શરબત (Ginger Lemon Sharbat Recipe In Gujarati)
આદુ લીંબુ નું શરબત ઉનાળા મા ખુબ જ ઉપયોગી છે. Healthy, energetic, immunity booster sharbat #sharbat આદુ લીંબુ નું શરબત ઉનાળા માટે નંબર 1 શરબત છે,આપણ ને ભાવતાં દરેક પ઼કાર ના શરબત પીએ પણ આનાં જેવું ઉપયોગી કોઈ નહીં. #cookpadgujarati #cookpadindia #SM #lemon #ginger #gingerandlemonsharbat Bela Doshi -
-
જાંબુ શોટ્સ (Jamun Shots Recipe in Gujarati)
#RB11#week11#cookpadgujarati ચોમાસુ આવતા જ બજારમાં ઠેર-ઠેક જાંબુ જોવા મળે છે. અમદાવાદ ના માણેક ચોક માં આ જાંબુ શોટ ખૂબ જ પ્રખ્યાત છે. જાંબુ સ્વાસ્થ્ય માટે તો અનેક રીતે લાભકારી છે જે, ત્યારે હવે બજારમાં મળતાં જાંબુ શોટ્સ પણ લોકોમાં ખૂબ જ લોકપ્રિય છે. બજારના જાંબુ શોટ્સ સ્વાસ્થ્યની દ્રષ્ટિએ અનહેલ્ધી હોય છે પણ તમે ઘરે જ આ સ્વાદિષ્ટ અને ફેમસ જાંબુ શોટ્સ માત્ર 2 મિનિટમાં બનાવી શકો છો. જાંબુમાં કેરોટીન, આર્યન, કેલ્શિયમ, પોટેશિયમ, ફોસ્ફરસ,અને મેગ્નેશિયમ ભરપૂર માત્રામાં હોય છે. તેમાં એન્ટિઓક્સિડેન્ટ અને ફાયટોકેમિકલ બહોળા પ્રમાણમાં હોય છે.જે આપણી રોગ પ્રતિકારક શક્તિ વધારે છે. વાળ અને સ્કિન માટે પણ જાંબુ ખૂબ જ ફાયદાકારક છે. જાંબુ શરીરમાં શુગર લેવલ ઓછું કરે છે, જે ડાયાબિટીસના પેશન્ટ માટે ફાયદાકારક છે. Daxa Parmar -
-
-
ગ્રેપ્સ શોટ્સ (Grapes Shots Recipe In Gujarati)
#NFRનો ફાયર રેસીપી માં તો આવી કૂલ કૂલ રેસિપિસ ની લાઈન લગાવી દીધી. એમાં મારી એક વધુ રેસીપી નો ઉમેરો. મેં બનાવ્યા લીલી દ્રાક્ષ ના શોટ્સ. આજકાલ બધા ફ્રૂઈટ્સ ના શોટ્સ બનાવા લાગ્યા છે તો મેં પણ ટ્રાઈ કર્યા લીલી દ્રાક્ષ ના શોટ્સ. Bansi Thaker -
રિફ્રેશિંગ લેમન આઈસ ટી (Refreshing Lemon ice tea recipe in Gujarati)
#ફટાફટઅત્યારે સુધી ધોધમાર આવતા વરસાદ માં પૂર્ણ વિરામ આવતા ઇન્દ્ર દેવ જી એ રેસ્ટ લીધો છે અને સૂર્ય દેવ જી એમની ડયુટી ડબલ કરી છે એવા માં ગરમ ગરમ કાવો પીધા માં પણ થોડો બ્રેક લઇ ને ૧૦-૧૫ મિનિટ માં બનતી આ રિફ્રેશિંગ લેમન આઈસ ટી બનાવી છે. જે તમને ગરમી માં પણ રાહત આપશે અને રીફ્રેશિંગ લાગશે. Chandni Modi -
જામુન શોટ્સ (Jamun Shots Recipe In Gujarati)
જામુન શોટસ એક શરબત તરીકે ઓળખાય છેજામુન શોટસ સીઝન મા પીવાની મજા આવે છેતમે જામુન નુ પલ્પ સ્ટોર પણ કરી શકો છોતો આવો જોઈએ કઈ રીતે બને છે#weekendrecipie chef Nidhi Bole
More Recipes
ટિપ્પણીઓ (27)
Suuuuuundarrrrrr