ગ્રીન મસાલા આલુ (Green Masala Subji recipe in gujarati)

Parul Patel
Parul Patel @Parul_25

#RC4
Greenrecipe
Week4

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનિટ
4 વ્યકિત
  1. 500 ગ્રામબટાકા
  2. ગ્રીન ગ્રેવી બનાવવા માટેે :
  3. 1 કપપાલક સમારેલી
  4. 1/2 કપફુદીનો સમારેલો
  5. 5-6 નંગલીલા મરચા સમારેલા
  6. 1 ચમચીઆદુ લસણની પેસ્ટ
  7. વઘાર કરવા માટે :
  8. 1ચમચો તેલ
  9. 1 ચમચીજીરૂ
  10. ચપટીહિંગ
  11. 1/2 ચમચીહળદર
  12. 1/2 ચમચીધાણાજીરૂ
  13. મીઠું સ્વાદ અનુસાર

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ બટાકાને બાફી લો. બટાકા ઠંડા થઈ જાય પછી તેની છાલ ઉતારીને તેના મોટા ટુકડા કરી લો.

  2. 2

    ગ્રીન ગ્રેવી બનાવવા માટે પાલક, કોથમીર,ફુદીનો અને લીલા મરચાં આ બધું મિક્સ કરીને મિક્સરમાં ક્રશ કરી ને પેસ્ટ બનાવી લો.

  3. 3

    કડાઈમાં તેલ ગરમ કરી તેમાં જીરું અને હિંગનો વઘાર કરો. પછી તેમાં આદુ લસણની પેસ્ટ અને લીલી પેસ્ટ એડ કરીને સાંતળી લો. પેસ્ટ બરાબર શેકાઈ જાય પછી તેમાં હળદર, બટાકા, ધાણાજીરૂ અને સ્વાદ મુજબ મીઠું એડ કરીને હળવા હાથે હલાવી લો. બે મિનિટ માટે કુક થવા દો જેથી સારી રીતે મિક્સ થઈ જાય.

  4. 4

    સર્વ કરવા માટે ગ્રીન મસાલા આલુ રેડી છે તેને પરાઠા સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Parul Patel
Parul Patel @Parul_25
પર

ટિપ્પણીઓ (16)

Daxa Parmar
Daxa Parmar @Daxa_2367
Palak ne garam paani ma blanch kari ne levani che? Ke kachi palak j pisi levani che?

Similar Recipes