રાંધવાની સૂચનાઓ
- 1
મગને સારી રીતે ધોઈ બાઉલમાં છ કલાક પાણી સાથે પલાળી દો. ત્યારબાદ મગ માંથી પાણી નિતારી ફણગાવવા માટે કપડાં માં બાંધી ને આઠ કલાક રાખી દો. ત્યારબાદ ફણગાવેલા મગને મિક્સરમાં અધકચરા પીસી લો.
- 2
હવે કથરોટમાં ક્રશ કરેલા ફણગાવેલા મગ, ચણાનો લોટ, સોજી, આદુ મરચા પેસ્ટ, મીઠું, મરી પાઉડર, સેકેલ જીરૂં પાઉડર લીંબુનો રસ નાખી મિક્સ કરી લો.આ બેટરને 15 મિનિટ ઢાંકીને રેસ્ટ આપો. ત્યારબાદ તેમાંથી ગોળ નાના ચીલા બનાવો.
- 3
હવે ગેસ ઉપર લોઢીમાં બટર લગાવી મગ ચીલાને ગોલ્ડન બ્રાઉન કલરના થાય ત્યાં સુધી શેલો ફ્રાય કરી લો. તૈયાર છે હેલ્ધી મગ ચીલા...ગ્રીન ચટણી સાથે સર્વ કરવા માટે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મીની ગ્રીન ઓટ્સ ચીલા (Mini Green Oats Chila Recipe In Gujarati)
#RC4#Week4#rainbowchallenge#greenrecipes#Cookpadindia#Cookpadgujarati Ranjan Kacha -
-
પનીર ચીલા
#EB#Week12#paneerchilla#cookpadindia#cookpadgujaratiપનીર ના શોખીનો ને ખુશ કરી દે તેવી ઝટપટ બનતી વાનગી પનીર ચીલાની રેસીપી આજ જોઇએ. Ranjan Kacha -
-
-
ફણગાવેલા મગ
#RC4ગ્રીન કલરફણગાવેલા મગ હેલ્થ માટે ખૂબ જ સારા છે અમારા ઘરે દર બુધવારે મગ બને છે અને બધાને ખૂબ જ ભાવે છે તો ચોક્કસથી બનાવશે Kalpana Mavani -
બેસન ચીલા (Besan Chila Recipe In Gujarati)
#LB#SRJ લંચ બોક્સ માં બેસન ના ચીલા ભરી આપીએ તો બાળકો ખુશ થઈ જાય કારણ મસાલેદાર, પ્રોટીન થી ભરપૂર અને સ્વાદિષ્ટ ચીલા બાળકોની ખાસ પસંદ છે.. ટિફિન ની સાઈઝની નાની પુડલી બનાવીને આપીએ તો હોંશે થી ખાશે. Sudha Banjara Vasani -
-
-
મગ ની દાળ અને મેથી ના ચીલા
#RB19આ એક હેલ્થી અને ન્યુટ્રીશન થી ભરપુર બ્રેકફાસ્ટ વાનગી છે.Cooksnap@cook_12567865 Bina Samir Telivala -
-
ગ્રીલ્ડ સેન્ડવીચ (Grilled Sandwich Recipe In Gujarati)
#GSR#cookpadindia#cookpadgujarati Ranjan Kacha -
ફણગાવેલા મગ ના ચીલા (Sprouts Chilla Recipe In Gujarati)
ફણગાવેલા મગ ના ચીલા માં પ્રોટીન અને ફાઇબર ભરપૂર પ્રમાણમાં હોય છે. જે શરીર માટે ખૂબ જ જરૂરી છે. તમે પણ જરૂર થી બનાવજો. અને આ ડીશ ને મેં અલગ જ રીતે પ્રેસેન્ટ કરી છે. જેથી કોઈ ને પણ જોઈ ને ખાવા ની ઈચ્છા થઈ જાય..#superchef2#week2#માઇઇબુક#પોસ્ટ૩૦ Charmi Shah -
ફણગાવેલા મગ અને રવા ના ઢોકળા (Sprout Moong Rava Dhokla Recipe In Gujarati)
અમારા ઘરે બધા ને ગરમ બાફેલું ફરસણ ખાવાની ટેવ છે તો દરરોજ કઈ ને કઈ નવું બનાવતા હોય જ છીયે.એમાં સ્ટિમ કરેલું ફરસાણ બધા નું ફેવરેટ છે એટલે કે ઢોકળા, મુઠીયા, પાનકી વગેરે. આજે નવી વેરાઇટી ના ઢોકળા ટ્રાય કર્યા, જે બહુજ સ્વાદિષ્ટ સાથે હેલ્થી પણ છે જ.ઘણી વાર અમે આ ઢોકળા લંચ માં પેટ ભરી ને ખાઈયે છે.Cooksnapoftheweek @bko1775 Bina Samir Telivala -
-
-
ફણગાવેલા મગ ના ભજીયા (Fangavela Moong Bhajiya Recipe In Gujarati)
#cookpadgujarati#cookpadindia Hinal Dattani -
મલ્ટી ગ્રેઇન વેજ. ચીલા(multy grain veg. Chilla recipe in Gujarati)
#સુપરશેફ3#મોન્સૂન_સ્પેશિયલ#week3પોસ્ટ - 17 મોન્સૂન માં રોજ સવારે નાસ્તો શુ બનાવવો એવું થાય અને તળેલી વાનગી ના ખાવી હોય તો ગરમ ગરમ ચીલા બેસ્ટ ઓપશન છે મેં હેલ્ધી ચીલા બનાવ્યા છે એ માટે બાજરી, રાગી, ચણા, ચોખા, અને સોજી એમ પાંચ પ્રકારના લોટ સરખા ભાગે લઈને ખાટું અથાણું...લસણની ચટણી...લીંબુની ખટાશ.....સૂકા મસાલા..અને આદુ મરચા...ગાજર...ડુંગળી અને ટામેટા જેવા વેજિટેબલ્સ ચોપ કરીને ઉમેર્યા અને બનાવ્યા ચા ની ચુસ્કી સાથે ગરમાગરમ સ્વાદિષ્ટ આચારી ચીલા....મજ્જા પડી જશે તમે પણ બનાવો....👍 Sudha Banjara Vasani -
-
મગ નું સૂપ (Moong Soup Recipe In Gujarati)
#SJC#સૂપ/જ્યુસ રેશીપી#ડાયેટ રેશીપી#MBR3#Week૩*માય બેસ્ટ રેસીપીસ ઓફ 2022 (ઈબુક)*📕📗*સ્ટેપ પિક્ચર્સ વાળી ઈબુક* આપણામાં કહેવત છે જે ખાય મગ તેના ચાલે પગ.મગ હેલ્થ માટે ખૂબ જ મહત્વ ધરાવે છે.કોઈપણ બીમાર વ્યક્તિને મગ કે મગનું સૂપ કે મગ બાફેલું એકદમ આછું પાણી આપો તોપણ એ વ્યકિતને ખૂબ જ એનૅજીપૂરી પાડે છે.વડી મગ પચવામાં પણ ખૂબજ હલકા છે.તેથી ડાયેટફૂડ તરીકે પણ ખૂબ મહત્વ ધરાવે છે. Smitaben R dave -
-
-
મકાઈ ના ભજીયા (Makai Bhajiya Recipe In Gujarati)
વરસાદની સિઝનમાં ગરમાગરમ ખાવાની મજા પડી જાય છે બહુ ટેસ્ટી લાગે છે Falguni Shah -
-
-
ફણગાવેલા મગ (Fangavela Moong Recipe In Gujarati)
એમ પણ મગ ખાવા સ્વાસ્થ્ય માટે ખૂબ સારું કહેવાય અને આ તો ફણગાવેલા મગ એટલે પ્રોટીન થી ભરપૂર. સવારનાં નાસ્તા માં ખાવાની ખૂબ મજા આવે. બસ ફણગાવવા માટે થોડું અગાઉથી પ્લાન કરવું પડે. Dr. Pushpa Dixit -
-
-
મલ્ટિગ્રેઇન નેટ ચીલા (Multigrain Net Chila Recipe In Gujarati)
#GA4#Week22#Chila#CookpadIndia#Cookpadgujarati Isha panera -
રતાળુ પુરી (Ratalu puri recipe in gujarati)
#MRCરતાળુ પુરી સુરત શહેરનું ખૂબ જ પ્રખ્યાત અને લોકપ્રિય સ્ટ્રીટ ફૂડ છે. રતાળુ એક કંદ છે કંદ ના લીધે કંદ પુરીનો સરસ ફ્લેવર અને સ્વાદ મળે છે અને તેમાં તાજા કાળા મરી અને આખા ધાણા ને એડ કરવાથી તેનો સ્વાદ ખૂબ જ વધી જાય છે. રતાળુ પુરી શિયાળા અને ચોમાસા ની ઋતુમાં ખાવાની મજા આવે છે. રતાળુ પુરી ની સાથે ચા-કોફી અથવા ટોમેટો કેચપ કે લીલી ચટણી સાથે સર્વ કરવામાં આવે છે. Parul Patel
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16427002
ટિપ્પણીઓ (8)