કારેલા ના મૂઠિયાં (Karela Muthia Recipe In Gujarati)
ખાવામાં સ્વાદિષ્ટ
રાંધવાની સૂચનાઓ
- 1
કારેલા ની સોલ ને માં બાઉલમાં કાઢી લો પછી તેમાં મસાલો મિક્સ કરો લાલ મરચું હળદર ધાણાજીરું દહીં ખાંડ ચપટી સોડા
- 2
ભૈરેલુ બાજરીનો લોટ ચોખાનો લોટ બે ચમચી બેસન
- 3
પછી મસાલો મિક્સ કરીને લોટ બાંધી ને નાના મૂઠી યા બનાવો પછી કઢાઈમાં તેલ ગરમ કરી લો પછી મૂઠિયાં કરો કારેલા ની સોલ ના મુઠીયા તૈયાર
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મૂઠિયાં(muthiya Recipe in Gujarati)
બાજરી ના લોટ ના મૂઠિયાં ખાવામાં સ્વાદિષ્ટ લાગે છે Kapila Prajapati -
-
બેસન ના પુડલા(Besan pudla Recipe in Gujarati)
ઝટપટ ટાયર થતી સ્વાદિષ્ટ અને પોસ્ટીક વાનગી#GA4#week12 Jayshree Chotalia -
મેથી ના વડા (methi na vada recipe in Gujarati)
#GA4#Week2#Fenugreek#post3મે વડામાં બાજરી નો લોટ ને વટાણા નો લોટ વટાણા ને દળીને લોટ બનાવ્યો છે તે પણ નાખી શકો છો ખાવા મા સ્વાદિષ્ટ લાગે છે. Kapila Prajapati -
-
-
કારેલા ની છાલ ના મૂઠિયા (karela ni chhal na muthiya recipe in gujarati)
કડવા કારેલા એ સ્વાસ્થ્ય માટે પોષક તત્વો નો ભરપુર ખજાનો છે જ પરંતુ કારેલા ને જો તેની છાલ સાથે ખાવામાં આવે તો તે વધારે જ ફાયદાકારક સાબિત થાય છે. ચોમાસાની ઋતુમાં તો ખાસ કારેલા ખાવાની સલાહ આપવામાં આવે છે જેથી કોઇ પણ પાચન સંબંધી તકલીફો દુર કરી શકાય અને રોગપ્રતિકારક શક્તિમાં સુધારો કરી શકાય. અહીં કારેલાંની છાલમાંથી સ્વાદિષ્ટ મૂઠિયા બનાવેલ છે.#સુપરશેફ૩ Dolly Porecha -
કારેલા ની છાલ નાં થેપલા (Karela Chilka Thepla Recipe In Gujarati)
#CWT જેને કારેલા ન ભાવતાં હોય તેને આ થેપલાં ખૂબ જ ભાવશે.જો વધારે કારેલા ની છાલ કડવી લાગે તો તેમાં મીઠું ઉમેરી 10 મિનિટ રાખી પાણી કાઢી ઉમેરો. Bina Mithani -
કારેલા ની છાલ ના થેપલા (Karela chaal na Thepla Recipe in Gujarati)
#EB#FAM#WEEkEND કારેલા નું શાક જયારે બને ત્યારે તેની છાલ માં થી આપણે ગુજરાતીઓ મોટા ભાગે મુઠીયા બનાવીએ...અમારે ત્યાં કારેલા ની છાલ માં થી થેપલા બને...બીજી ઘણી વાનગીઓ સરસ બને પણ મને થેપલા વિશેષ ગમે...તો ચાલો મારા FAMILY માં બનતી એક વાનગી "કારેલા ની છાલ ના થેપલા" હું આજે અહીં મુકી રહી છું Krishna Dholakia -
-
-
કારેલા ના રવૈયા (Karela na ravaiya recipe in Gujarati)
સ્વાદમાં કડવા કારેલા નું શાક ખૂબ જ ફ્લેવરફુલ અને સ્વાદિષ્ટ બને છે. ચોમાસાની ઋતુમાં આ શાક ખાવાની ખૂબ જ મજા આવે છે. કારેલાનું સૂકું શાક બનાવી શકાય તેમજ કારેલાંને ભરીને પણ બનાવી શકાય. કારેલાના રવૈયા રોટલી, દાળ અને ભાત સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.#MRC#cookpadindia#cookpad_gu spicequeen -
-
ગ્રીન મૂઠિયાં
હાલ શિયાળા દરમ્યાન લીલા શાભાજી ખૂબજ સારા અને ફ્રેશ આવે છે.તો સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોય છે જેથી અવનવી વાનગીઓ બનાવી એનો લાભ લઈ શકાય છે. Geeta Rathod -
-
દૂધી & સરગવાની ભાજી ના મૂઠિયાં (Dudhi Saragva Bhaji Muthia Recipe In Gujarati)
#CB2#week2 Shital Jataniya -
મેથી ના ગોટા (Methi Gota Recipe In Gujarati)
મે સાંજે લીલા મરચાં ને મેથી ના ગોટા ને ચટણી બનાવી છે દીસાબેન Kapila Prajapati -
મકાઈ-કારેલા નાં રવૈયા?(makai karela raviya recipe in Gujarati)
#સુપરશેફ 1કારેલા એ પોષક તત્વોની ગુણવત્તા ધરાવતું શાક છે, પણ તેના કડવા સ્વાદ નાં કારણે ઘણા લોકો તેને ઉપયોગ માં લેતા નથી. અહીં મેં સ્વીટ કોર્ન સાથે બનાવી ને એક નવું જ સ્વરૂપ આપ્યું છે. Shweta Shah -
-
કારેલા મસાલા (Karela Masala Recipe In Gujarati)
કારેલાનું શાક કડવું લાગતું હોવાથી ઘણા લોકો નથી ખાતા. મારા ઘરમાં જ મારી સિવાય કોઈ ન ખાય. અમુક સમયે હું કારેલા લાવી જુદી-જુદી રીતે બનાવી ફ્રીઝમાં રાખી ૨-૩ દિવસ ખાઉં. આ શાક જનરલી બીજા દિવસે ઓછુ કડવું લાગે છે. Dr. Pushpa Dixit -
-
-
કારેલા ની છાલ ના મુઠીયા (Karela Chhal Muthiya Recipe In Gujarati)
#MAમમ્મી ના હાથ ની તો દરેક વસ્તુ મીઠી જ લાગે પણ કારેલા કડવા હોવા છતા કારેલા ની છાલ ના મુઠીયા પણ મને મીઠા લાગે.... મારી અને મારી મમ્મી ની આ પ્રિય વાનગી છે...તમે લોકો પણ જરૂર થી ટ્રાય કરજો... Jo Lly -
-
-
-
મગની દાળ ભરેલા કારેલા (Moong Dal Stuffed Karela Recipe In Gujarati)
#MRCકારેલા જેટલા કડવા છે એટલા જ ગુણકારી અને સ્વાદિષ્ટ પણ છે કારેલા માંથી અનેક સ્વાદિષ્ટ વાનગીઓ બનાવી શકીએ છીએ મેં આજે મગની દાળ ભરેલા કારેલા નું શાક બનાવ્યું છે જે ખૂબ જ સ્વાદિષ્ટ બન્યું છે Ankita Tank Parmar -
ભરેલા કારેલા (Bharela Karela Recipe In Gujarati)
#SRJકેરીની સીઝન હોય એટલે કારેલા સાથે ખાવા જ જોઈએ કેરી મીઠી હોય છે એટલે સાથે કડવો રસ લઈએ તો હેલ્થ માટે ખૂબ સારું છે કારેલા ડાયાબિટીસવાળા માટે પણ ખુબ જ સારા છે Kalpana Mavani
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15319531
ટિપ્પણીઓ