હૈદરાબાદી દમ બિરયાની(Hyderabadi dum biryani recipe in Gujarati)

હૈદરાબાદી દમ બિરયાની(Hyderabadi dum biryani recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બધા શાક ધોઈ કટકા કરી લો પનીર ના પણ કટકા કરો. ડુંગળી ને બ્રાઉન તળી લો.
- 2
એક વાસણ માં દહીં નાખી બધા મસાલા કોથમીર થોડી, ફુદીનો થોડો નાખી મિક્સ કરી લો.
- 3
દહીં માં બધા શાક, પનીર નાખી મિક્સ કરી લો. તપેલી માં પાણી લઇ તેલ, જીરું, મીઠું નાખી ચોખા હાફ કૂક કરી લો.
- 4
હવે કુકર માં ઘી,જીરું, તજ, લવિંગ, ઈલાયચી, કાજુ નાખી સાંતળી લો.આદું, લસણ પેસ્ટ નાખી સાતળો. પછી એમાં દહીં, શાક મિક્સ કર્યું એ નાખી થોડી વાર સાતળો.
- 5
થોડુ પાણી નાખો, પછી એમાં બાફેલા ચોખા માંથી અડધા ચોખા નું લેયર કરો ઉપર તળેલી ડુંગળી નાખો..
- 6
હવે ફરી એના પર વધેલા ચોખા નું લેયર કરો ઉપર ડુંગળી, કોથમીર, ફુદીનો, કેસર વાળું દૂધ, અને 2tbs ઘી નાખી કુકર બંધ કરી સ્લો ગેસ પર 5મિનિટ રાખો, કુકર ની વીસલ કાઢી લેવાની.
- 7
5મિનિટ પછીકુકર ને લોઢી પર અથવા કડાઇ માં પાણી મૂકી અંદર કુકર મૂકી મીડીયમ ગેસ પર 20મિનિટ થવા દો. પછી કાઢી સર્વ કરો.
Similar Recipes
-
-
હૈદરાબાદી દમ બિરયાની (Hyderabadi dum biryani recipe in Gujarati)
#GA4#week13#cookpadindia#cookpadgujaratiKey word: Hyderabadiહૈદરબાદ શહેર નું નામ પડે એટલે બિરયાની યાદ આવ્યા વગર રહે જ નહીં... આમ તો ત્યાં નોન વેજ બિરયાની ખૂબ વખણાય છે પણ મેં અહીં વેજ વર્ઝન બનાવ્યું છે જે ખૂબ જ સ્વાદિષ્ટ બન્યું છે...Sonal Gaurav Suthar
-
હૈદરાબાદી વેજ બિરયાની (Hyderabadi Veg Biryani recipe in Gujarati
#GA4#WEEK13#HYDERABADI Hetal Vithlani -
શાહી હૈદરાબાદી બિરિયાની(Shahi Hyderabadi biryani recipe in Gujarati)
#GA4#Week13#Hyderabadi Nisha Parmar -
ગ્રીન હૈદરાબાદી બિરયાની(Green Hyderabadi biryani recipe in Gujarati)
#GA4#Week13#hyderabadi Daksha pala -
હૈદરાબાદી બિરયાની(Hyderabadi biryani recipe in Gujarati)
જ્યારે લાઇટ ડિનર લેવાનું મન થાય ત્યારે બિરયાની બેસ્ટ ઓપ્શન છે મેં પણ વેજ હૈદરાબાદી બિરયાની બનાવી.#GA4#Week13#હૈદરાબાદી વાનગી Rajni Sanghavi -
-
હૈદરાબાદી વેજીટેબલ બિરયાની(Hyderabadi Vegetable biryani recipe in Gujarati)
#GA4#Week13 Sangita kumbhani -
-
હૈદરાબાદી વેજ દમ બિરયાની(Hyderabadi veg dum biryani recipe in Gujarati)
#GA4#Week13#Hyderabadi Hiral Shah -
દમ બિરયાની(Dum Biryani Recipe in Gujarati)
બિરયાની બધાં ને ખૂબ ભાવે , આજે દમ બિરયાની બનાવી છે. બધાં એક વાર ટ્રાય જરૂર કરજો. ખૂબ ટેસ્ટી બની છે.#GA4#WEEK16 Ami Master -
-
-
હૈદરાબાદી રાઈસ /બિરયાની(Hyderabadi biryani recipe in Gujarati)
#GA4#Week13એકદમ ફેમસ એવા હેંદરાબાદી રાઈસ Monal Thakkar -
વેજ હૈદરાબાદી સબ્જી(Veg Hyderabadi sabji recipe in Gujarati)
#GA4#Week13#Hyderabadi Vaishali Prajapati -
હૈદરાબાદી દમ બિરયાની(Hyderabadi dum biryani recipe in Gujarati)
હૈદરાબાદી દમ બિરયાની નું મૂળ ઇન્ગ્રિડિયન્સ પાલક છે .પાલક માં ઘણા પોષક તત્વો ને કારણે પાલક ને જીવન રક્ષક ભોજન કેહવામાં આવે છે .પાલક આંખો માટે ફાયદાકારક છે .વાળ ખરતા અટકાવવા માટે પણ દરરોજ પાલક ખાવી જોઈએ .પાલક ની પેસ્ટ ચહેરા પર લગાવવાથી ત્વચા નિખરે છે .#GA4#Week13Hyderabad Rekha Ramchandani -
-
વેજ દમ બિરયાની (Veg Dum Biryani Recipe In Gujarati)
#viraj#cookpadindia#cookpadgujaratiવિરાજ નાયક સર નાં zoom live session માં આ બિરયાની શીખી અને જે ખૂબ જ સ્વાદિષ્ટ બની હતી...Sonal Gaurav Suthar
-
દમ બિરયાની (Dum Biryani Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujrati વિરાજભાઈ એ લાઈવ સેશન માં ખુબજ સરસ રીત શીખવાડી છે.... જે હું આજે રિસીપી શેર કરું છુ..... Tulsi Shaherawala -
વેજ દમ બિરયાની (Veg Dum Biryani Recipe In Gujarati)
એકદમ હોટેલ જેવીજ બિરયાની, ઘરે, એવાજ સ્વાદ અને સુગંધ માં. Viraj Naik -
-
હૈદરાબાદી દમ બિરયાની જૈન (Hyderabadi Dum Biryani Jain Recipe In Gujarati)
#JWC3#Biryani#green#Hyderabadi#traditional#CLAYPOT#coriander#mint#khadamasala#dum#SMOKEY#flavourful#dinner#rice#COOKPADINDIA#COOKPADGUJRATI બિરયાની જુદાજુદા પ્રદેશમાં જુદા જુદા પ્રકારે બનાવવામાં આવે છે. ક્યાંક તને લાલ ગ્રેવી સાથે તો ક્યાંક તેને ગ્રીન પ્યુરી સાથે પણ બનાવવામાં આવે છે. મેં અહીં હૈદરાબાદ ની પ્રખ્યાત ગ્રીન હૈદરાબાદી દમ બિરયાની બનાવી છે, જેની ખાસિયત એ છે તે કે શિયાળામાં મળતા એકદમ ફ્લેવરફુલ તાજા કોથમીર ફુદીના ની પેસ્ટ બનાવી તેની ફ્લેવર આપી છે. આ સાથે મેં તીખાશમાં તેમાં ખડા મસાલા નો ઉપયોગ કર્યો છે આ બિરયાની ને વધુ ફ્લેવર ફુલ બનાવવા માટે મેં તેમાં કોલસાનો ધુવાર આપેલ છે, અને તેને માટીના વાસણમાં જ તૈયાર કરી છે જેથી તે એકદમ ટ્રેડિશનલ ફ્લેવર આપે. Shweta Shah -
વેજ દમ બિરયાની (Veg Dum Biryani Recipe In Gujarati)
Viraj ભાઈ ના live સેશન માં બનાવી .. ખૂબ જ ટેસ્ટી બની છે.. Kshama Himesh Upadhyay -
હૈદરાબાદી દમ બિરયાની(Hydrabadi Dum Biryani recipe in Gujarati)
#GA4#week13#Hydrabadi recipe#Post 1#cookpadindia#cookpadgujarati હૈદરાબાદ ની વાનગી બનાવવાનું આવે તો સૌથી પહેલાં બિરયાની જ યાદ આવે કારણકે બિરયાની નો ઉદભવ જ હૈદરાબાદથી થયો છે. there is a huge difference between Biryani ,fried rice and pulao.How to recognise biryani? Here are few steps .1. Biryani must be in layers2. The vegetables you put in Biryani that must be marinated in yoghurt3. Make with ghee4. Birasto ( fried onions)is necessary for garnishing So this few important steps make biryani different than pulao & fried rice. SHah NIpa -
-
બિરયાની (Biryani Recipe in Gujarati)
#Virajbhai ની recipe મુજબ Zoom live મા બનાવી હતી. ખુબ જ સરસ બની. Thank u for this recipe...#cookpadindia#cookpadgujaratiSat-Sun Bhumi Parikh -
-
-
હૈદરાબાદી વેજ બિરયાની(Hyderabadi Veg Biriyani Recipe in Gujarati)
#GA4#Week13પોસ્ટ 1 હૈદરાબાદી વેજ બિરયાની Mital Bhavsar
More Recipes
ટિપ્પણીઓ (5)