મગ છડી દાળ ની ખીચડી (Moong Chadi Dal Khichdi Recipe In Gujarati)

Rekha Vora @rekhavora
મગ છડી દાળ ની ખીચડી (Moong Chadi Dal Khichdi Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
દાળ ચોખા ને બે થી ત્રણ વાર ધોઇને કૂકરમાં જરૂર મુજબ (ત્રણ વેઢા જેટલું) પાણી નાખી તેમાં હળદર,હીંગ,મરી,મીઠું નાખી હલાવી લ્યો તેમાં દાળ ચોખા નાખી ઢાંકણ ઢાંકી ત્રણ થી ચાર સીટી વગાડી લ્યો
- 2
ગેસ બંધ કરો કુકર ઠંડુ થાય એટલે ખોલી જોશો તો ખીચડી સરસ થઈ ગઈ છે પ્લેટ માં લઇ ઘી નાખી સર્વ કરો દહીં પાપડ સાથે સરસ લાગે છે
Similar Recipes
-
-
-
મગ છડી દાળની ખીચડી (Moong Chhadi Dal Khichdi Recipe In Gujarati)
ગુજરાત મા કઢી સાથે ઘણીવાર મગ છડી દાળની ખીચડી બનાવવા મા આવે છે.જે સ્વાદ મા મસ્ત લાગે છે. Valu Pani -
મગની છડી દાળ ની સાદી ખીચડી (Moong Chhadi Dal Sadi Khichdi Recipe In Gujarati)
#JSR#Cookpadindia Pooja Vora -
-
ફોતરાવાળી દાળ ની ખીચડી (Fotravali Dal Khichdi Recipe In Gujarati)
આજે કંઈક હળવુ ખાવાની ઈચ્છા થઈ તો મેં આ મગની ફોતરાવાળી દાળ ની ખીચડી બનાવી#cookpadindia#cookpadgujarati#dal recipe Amita Soni -
-
-
હેલ્ધી મગ ની ફોતરાવાળી દાળ ની ખીચડી (Moong Dal Khichdi Recipe In Gujarati)
#GA4#Week7#Khichdi Crc Lakhabaval -
મગ ની દાળ ની ખીચડી(mag dal khichdi recipe in Gujarati)
#goldenapron3#week25#SATVIK#magni khichdi Foram Bhojak -
-
-
મગ ની દાળ ની ખીચડી (Moong Dal Khichdi Recipe In Gujarati)
ઓલ ટાઈમ ખીચડી ખાવાની મોજ આવે.આજે મેં ખીચડી બનાવી છે. Harsha Gohil -
-
-
-
-
છુટી મગ ની દાળ (Chutti Moong Dal Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#30mins Sneha Patel -
મગ ચોખા ની ખીચડી (Moong Chokha Khichdi Recipe In Gujarati)
#WKRમગ ની ગ્રીન દાળ અને ચોખાની પોચી ખીચડી any time ફેવરિટ છે.. Sangita Vyas -
મગ ની દાળ નો સૂપ (Moong Dal Soup Recipe In Gujarati)
#SJC#cookpadindia#cookpadgujarati Keshma Raichura -
ફણગાવેલા મગ ની ખીચડી (Fangavela Moong Khichdi Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujarati#dinner Neeru Thakkar -
સાદી ખીચડી (Simple Khichdi Recipe In Gujarati)
#JSR#cookpad#cookpadindia#cookpadgujarati#dinner Neeru Thakkar -
પાલક મગ ની દાળ નું શાક (Palak Moong Dal Shak Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujarati Neeru Thakkar -
જીરા રાઈસ અને દાળ તડકા (Jeera Rice Dal Tadka Recipe In Gujarati)
#MRC#comboreceipes#weekendreceipe#cookpadindia Rekha Vora -
-
મગ દાળ કચોરી (Moong Dal Kachori Recipe In Gujarati)
#CB9#Week9#Cookpadindia#Cookpadgujarati Pooja Vora -
પાલક ખીચડી (Palak Khichdi Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati#cooksnap challenge Amita Soni -
સાદી ખીચડી (Sadi Khichdi Recipe In Gujarati)
#JSR#cookpad#cookpadindia#cookpadgujarati#dinner Neeru Thakkar -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15329266
ટિપ્પણીઓ