રાંધવાની સૂચનાઓ
- 1
દાળ ને બે કલાક પલાળી રાખો.પાણી નિતારી લ્યો.
- 2
કડાઈ મા તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ લવિંગ અને જીરું નાખો તતડે એટલે તેમાં હીંગ,હળદર નાખી દાળ વધારો તેમાં મીઠું નાખી હલાવી લ્યો.
- 3
- 4
થોડું પાણી નાખીઢાંકી દાળ ને થવા દયો.બે મિનિટ પછી તેમાં મરચું નાખી હલાવી લ્યો વચ્ચે વચ્ચે હલાવતા રહેવું પાચ મિનિટ પછી જોશું.તો દાળ થઈ ગઈ છે લીલા ધાણા નાખી હલાવી લ્યો.તૈયાર છે મગ ની દાળ.
Similar Recipes
-
-
-
-
-
-
મગ ની છૂટી દાળ(Moong dal recipe in Gujarati)
#કેરી ની સીઝન માં બનતી ફેવરીટ આઈટમ#માઇઇબુક#સુપરશેફ1 Davda Bhavana -
-
-
-
-
-
-
-
મગ ની દાળ નું શાક (moong dal recipe in gujarati)
#સુપરશેફ1 #શાકઅનેકરીસ#માઇઇબુક #પોસ્ટ11#Week1 Ami Desai -
-
-
મગ ની દાળ ના શકકરપારા (Moong Dal Shakkarpara Recipe In Gujarati)
#DIWALI2021#cookpadindia#cookpadgujarati Sneha Patel -
-
-
-
મગ ની છૂટી દાળ (Moong Chhuti Dal Recipe In Gujarati)
ટેસ્ટ માં મસ્ત મગ ની છૂટી દાળ ગુજરાતી જમણ માં ફેવરિટ છે.એ દૂધ પાક,શ્રીખંડ,ખીર સાથે વધારે બનાવાય છે.કાઢી ભાત સાથે પણ ખુબ સરસ લાગે છે. Varsha Dave -
-
મગ ની છુટી દાળ (Moong Chuti Dal Recipe In Gujarati)
#AM1#COOKPADGUJRATI#CookpadIndia ગુજરાતી ભોજનમાં મગની છૂટી દાળ એ કડીભર સાથે બનાવતી હોય છે મમ્મી છૂટી દાળ ફટાફટ બની જાય છે તેમાં પણ જ્યારે કેરીની સીઝન હોય ત્યારે રસ રોટલી સાથે છૂટી દાળ ગુજરાતી ઘરોમાં બનતી હોય છે. મેહી મગની દાળને કૂકરમાં થી ૭ મિનિટમાં તૈયાર થઈ જાય એ રીતે તૈયાર કરેલ છે. Shweta Shah -
છુટી મગ ની દાળ (Chutti Moong Dal Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#30mins Sneha Patel -
સુવા ની ભાજી મગ ની દાળ (Suva Bhaji Moong Dal Recipe In Gujarati)
#MBR9#cookpadgujarati#cookpadindia#સુવા ની ભાજી#winterસુવા ની ભાજી શિયાળા માં ખૂબ જ સરસ મળે છે અને તે ગરમ છે એટલે શિયાળા વધારે બને છે.તેમાં ફાઈબર ખૂબ જ સારા પ્રમાણ માં હોય છે.તે કોઈપણ દાળ અને તુવેર ના દાણા સાથે પણ બનાવાય છે. Alpa Pandya -
મગ ની દાળ નો સૂપ (Moong Dal Soup Recipe In Gujarati)
#SJC#cookpadindia#cookpadgujarati Keshma Raichura -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16312037
ટિપ્પણીઓ