મગ ની છડી દાળ (Moong Chhadi Dal Recipe In Gujarati)

Shital Solanki @shital_solanki
મગ ની છડી દાળ (Moong Chhadi Dal Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
દાળ ને બનાવવાના એક કલાક પેહલા સતબ પાણી મા પલાળી દેવી.
- 2
તાસળા મા તેલ મૂકી રાઈ હીંગ લીમડો નાખી દાળ નાંખી બધા મસાલા નાંખી માપસર પાણી નાંખી ઢાંકી ધીમા ગેસે ૧૦ મીનીટ ચડવા દો વચે જોઈ લેવૂ પાણી બરાબર છે કે નહી તૈયાર છે દાળ કઢી ભાત સાથે ખાવાથી ટેસટી લાગે છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
મગ ની છુટી દાળ (Moong Chuti Dal Recipe In Gujarati)
#AM1#COOKPADGUJRATI#CookpadIndia ગુજરાતી ભોજનમાં મગની છૂટી દાળ એ કડીભર સાથે બનાવતી હોય છે મમ્મી છૂટી દાળ ફટાફટ બની જાય છે તેમાં પણ જ્યારે કેરીની સીઝન હોય ત્યારે રસ રોટલી સાથે છૂટી દાળ ગુજરાતી ઘરોમાં બનતી હોય છે. મેહી મગની દાળને કૂકરમાં થી ૭ મિનિટમાં તૈયાર થઈ જાય એ રીતે તૈયાર કરેલ છે. Shweta Shah -
-
-
-
-
-
-
-
-
મગ છડી દાળની ખીચડી (Moong Chhadi Dal Khichdi Recipe In Gujarati)
ગુજરાત મા કઢી સાથે ઘણીવાર મગ છડી દાળની ખીચડી બનાવવા મા આવે છે.જે સ્વાદ મા મસ્ત લાગે છે. Valu Pani -
-
-
-
મગ ની છૂટી દાળ(Moong dal recipe in Gujarati)
#કેરી ની સીઝન માં બનતી ફેવરીટ આઈટમ#માઇઇબુક#સુપરશેફ1 Davda Bhavana -
-
મગ છડી દાળ ની ખીચડી (Moong Chadi Dal Khichdi Recipe In Gujarati)
#MRC#Cookpadindia#Cookpadgujarati Rekha Vora -
-
-
-
-
-
મગ ની છૂટી દાળ(moong ni chhuti dal recipe in the Gujarati)
આ દાળ કઢી-ભાત સાથે અને કેરી નાં રસ સાથે ખૂબ જ સરસ લાગે છે અને ખૂબ જ પૌષ્ટિક ઝટપટ બની જાય છે. Bina Mithani -
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15763010
ટિપ્પણીઓ (7)