સેવ ખમણી (Sev Khamani Recipe In Gujarati)

સેવ ખમણી (Sev Khamani Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક બાઉલમાં ચણાની દાળને પાણીથી ધોઈ બે કલાક પલાળી રાખો. પછી પાણી નિતારી મિક્સર જારમાં દાળ અને બે ચમચી પાણી ઉમેરી ક્રશ કરો.
- 2
હવે ખીરામાં મીઠું, લીંબુ ના ફૂલ,હળદર અને દળેલી ખાંડ નાખી હલાવો.મોટા પેન માં પાણી ઉમેરી તેમાં સ્ટેન્ડ મૂકી ગરમ કરો. હવે થાળીને તેલ થી ગ્રીસ કરી ગરમ કરવા મૂકો.હવે ખીરામાં આદુ મરચાની પેસ્ટ, ઇનો નાખીને હલાવો.પછી થાળીમાં રેડી દો. 15 મિનિટ ધીમા તાપે ગેસ પર થવા દો.પછી થાળીને બહાર કાઢી ઠંડી થાય એટલે તેના પીસ કરીને ખમણી ખમણી લો.
- 3
એક પેનમાં તેલ ગરમ કરી તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ,હિંગ, ઝીણું સમારેલું લસણ નાખી હલાવો.તેમાં થોડું પાણી ઉમેરી પાણીના ભાગ નું મીઠું નાખી ખમણનો ભૂકો નાંખી હલાવી લો. તેમાં કોથમીર, કિસમિસ,કાજુ નાખી હલાવી ગેસ બંધ કરો.
- 4
હવે રેડી છે સેવ ખમણી.તેને સર્વિંગ બાઉલમાં લઈ ઉપરથી નાયલોન સેવ નાખી સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
સેવ ખમણી (Sev Khamani Recipe In Gujarati)
#CB7સેવ ખમણી: ખુબજ ઓછી મહેનતમાં અને એકદમ ઓછા સમય માં આ ગુજરાતીઓ નુ ફેવરિટ ફરસાણ છે Juliben Dave -
સેવ ખમણી (Sev Khamani Recipe In Gujarati)
#RC1#Weekendreceipe#Cookpadindia#Cookpadgujarati Rekha Vora -
-
સેવ ખમણી (Sev khamani recipe in Gujarati)
સેવ ખમણી ગુજરાતી લોકોનું પ્રિય ફરસાણ છે જે ચણાની દાળમાંથી બનાવવામાં આવે છે. સેવ ખમણી બે રીતે બને છે. ટ્રેડિશનલ સેવ ખમણી વાટેલી ચણાની દાળને ધીરા તાપે પકાવીને બનાવવામાં આવે છે જ્યારે ઇન્સ્ટન્ટ સેવ ખમણી ખમણ ની જેમ સ્ટીમ કરીને પછી તેનો ભૂકો કરી ને બનાવવામાં આવે છે. મેં અહીંયા ટ્રેડિશનલ રીતે સેવ ખમણી બનાવવી છે જે ખૂબ જ પોચી અને સ્વાદિષ્ટ બને છે.#CB7#cookpadindia#cookpad_gu spicequeen -
-
-
-
-
સેવ ખમણી (Sev Khamani Recipe In Gujarati)
#CB7Week7સેવ ખમણી એ સુરતની ફેમસ રેસીપી છે અને માઇક્રોવેવ માં સેવ ખમણી ઇન્સ્ટન્ટ બની જાય છે આથો લાવવાની પણ જરૂર પડતી નથી ફક્ત બે કલાક દાળ પલાળો એટલે સેવ ખમણી તૈયાર Kalpana Mavani -
-
-
સેવ ખમણી (Sev Khamani Recipe In Gujarati)
#CB7Week7 આ બ્રેકફાસ્ટ માં પીરસવામાં આવતી એક ચટાકેદાર વાનગી છે...કોઈ વાર ડિનરમાં પણ પીરસાય છે...સ્ટ્રીટ ફૂડ તરીકે પણ મળતી હોય છે...ચણાની પલાળેલી દાળ ને પીસીને આથો લાવીને ખમણ બનાવી તેનો ભૂકો કરીને બનાવવામાં આવે છે. Sudha Banjara Vasani -
-
-
સેવ ખમણી (Sev Khamani Recipe In Gujarati)
#CB7#week7#COOKPADGUJ#cookpad#cookpadindiaમગની દાળ ની સેવ ખમણી સાથે નાયલોન સેવ ઉપરાંત, ટોમેટો સેવ સાથે ખૂબ ટેસ્ટી લાગે છે. Neeru Thakkar -
-
આખી ડુંગળી નું શાક (Akhi Dungli Shak Recipe In Gujarati)
#CB7#cookpadgujrati#cookpadindia#Diwali2021 Jayshree G Doshi -
કોબીજ નુ શાક (Cabbage Shak Recipe In Gujarati)
#CB7#cookpadgujrati#cookpadindia#Diwali2021 Jayshree G Doshi -
-
-
-
સેવ ખમણી (Sev khamani recipe in Gujarati)
#CB7#week7#cookpadindia#cookpadgujarati સેવ ખમણી એક ગુજરાતી વાનગી છે. આ વાનગી ગુજરાતમાં સ્ટ્રીટ ફૂડ તરીકે પણ ઘણી પ્રખ્યાત છે. ખમણ ઢોકળા માંથી બનાવવામાં આવતી આ વાનગી ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે. તેનો સ્વાદ થોડો ગળ્યો, ખાટો અને તીખો હોય છે. ખમણ ઢોકળાના ચુરામાં ઝીણી સેવ, દાડમ, કોથમીર અને ઝીણા સમારેલા લીલા મરચા ઉમેરી આ વાનગી સર્વ કરવામાં આવે છે. ગુજરાતમાં સેવ ખમણી તેની એક સ્પેશિયલ ચટણી સાથે સર્વ કરવામાં આવે છે. Asmita Rupani -
-
સેવ ખમણી (Sev Khamani Recipe In Gujarati)
#Trend#week4#post1# સેવ ખમણી.રેસીપી નંબર 90.સુરતનું જમણ હંમેશા વખણાતું આવ્યું છે અને તેમાં પણ સુરતી સેવ-ખમણી ખુબ જ વખણાય છે તેમાં આજે થોડો સુધારો કરી મકાઈ ની સિઝન હોવાથી મેં તેમાં વાપરી છે. Jyoti Shah -
-
-
ઇન્સ્ટન્ટ સેવ ખમણી (Instant Sev Khamani Recipe In Gujarati)
સેવ ખમણી સુરત શહેર ની ફેમસ છેઅમદાવાદ ની પણ ફેમસ છેસુરત મા બનતી સેવ ખમણી બનાવી છે તો આવો જોઈએ કઈ રીતે બને છે#CB7#week7 chef Nidhi Bole
More Recipes
ટિપ્પણીઓ