પિસ્તા કુલ્ફી (Pista Kulfi Recipe in Gujarati)

Bansi Chotaliya Chavda @Bansicook_24196934
પિસ્તા કુલ્ફી (Pista Kulfi Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પેલા દૂધ ને ગરમ કરવા મૂકો દૂધ માં એક ઉભરો આવે એટલે તેમાં ખાંડ નાખી દૂધ ના બે ઉભરા લો.હવે તેમાં કસ્ટર્ડ પાઉડર ને ઓગળી ને નાખી દો અને હલાવતા રહો.જ્યાં સુધી દૂધ 1/2 થયા ત્યાં સુધી ઉકાળો.હવે આ ઘાટું થયેલ દૂધ ને ઠંડુ થવા દો.દૂધ ઠંડુ થાય એટલે તેમાં ફૂડ કલર અને મિલ્ક પાઉડર ઉમેરી બ્લેન્ડર થી 5 મિનિટ ક્રશ કરો.હવે તેમાં મલાઈ મિક્ષ કરી એક વાર બ્લેન્ડર ફેરવી લો.હવે લાસ્ટ માં પલાળેલા પિસ્તા ની કતરણ નાખી કુલ્ફી ના mold ma ભરી ફ્રિજર માં 10 થી 12 કલાક સેટ કરવા મૂકો.
- 2
તૈયાર છે આપણી પિસ્તા કુલ્ફી...ઠંડી ઠંડી મસ્ત મસ્ત....
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
કેસર પિસ્તા કુલ્ફી (Kesar Pista Kulfi Recipe In Gujarati)
#goldenapron3#week8#આલમન્ડ Dharmeshree Joshi -
મલાઈ કેસર પિસ્તા કુલ્ફી (Malai Kesar Pista Kulfi Recipe In Gujarati)
મારાં દીકરા ને કુલ્ફી ખાવી હતી, અને ઘરમાં મળી જાયઃ એટલા ઓછા ઇંગ્રીડેન્ટ માં બની જાયઃ... અને ટાઈમે પણ 15મિનિટ લાગે છે Jigisha Mehta -
-
-
કેસર પિસ્તા કુલ્ફી (Saffron Pista Kulfi Recipe In Gujarati)
#mr#kesarpistakulfi#saffronpistakulfi#kulfi#cookpadindia#cookpadgujarati Mamta Pandya -
કેસર પિસ્તા આઇસ્ક્રીમ (Kesar Pista Icecream Recipe In Gujarati0
#cookpadindia#cookpadgujrati Heetanshi Popat -
મેંગો કુલ્ફી (Mango Kulfi Recipe In Gujarati)
#KR@cook_26378136Kajal mankad gandhi inspired me for this recipe. Dr. Pushpa Dixit -
કુલ્ફી ફાલુદા (Kulfi Falooda Recipe In Gujarati)
#SN3#Vasantmasala#aaynacookeryclub કુલ્ફી ફાલુદા (Avadhi desert) Jigisha Modi -
-
પિસ્તા વેનીલા આઈસ્ક્રીમ (Pista Vanilla Ice Cream Recipe In Gujarati)
#APR આઈસ્ક્રીમ ની વાત આવે ત્યારે નાના મોટા બડા ના મો માં પાણી આવી જાય..આજે મેં પિસ્તા વેનીલા આઈસ્ક્રીમ ટ્રાય કરીયો.મસ્ત બનીયો છે. Harsha Gohil -
મટકા કેસર કુલ્ફી (Matka Kesar Kulfi Recipe In Gujarati)
#SN3#vasantmasala#aaynacookeryclub#cookpadindia#cookpadgujrati Amita Soni -
કેસર પિસ્તા કુલ્ફી (Kesar Pista Kulfi Recipe In Gujarati)
#cookpadgujaratiગરમી માં આઇસ્ક્રીમ અને ગુલ્ફી ખાવાની અને બરફ ખાવાની મજા અલગ આવતી હોય છે હું અવારનવાર વારાફરતી વધુ બનાવતી રહું છું . બહાર ના આઇસ્ક્રીમ ગમે એટલા ખાઈએ પરંતુ તેમાં પાઉડર અને બીજા બધા ઇન્ગ્રીડિઅન્ટ્સ ને લીધે તે ઓરીજીનલ જેવા લાગતા નથી.lજ્યારે ઘરમાં દૂધ ઉકાળીને બનાવેલી ગુલ્ફી કે આઇસ્ક્રીમ ખાવાની મજા જ અલગ હોય છે એકદમ ઓરીજનલ . SHah NIpa -
બદામ-પિસ્તા કુલ્ફી (kulfi recipe in Gujarati)
#સાતમ#ઈસ્ટ#વેસ્ટકુલ્ફી,,,,નામ સાંભળતા જ મોમાં પાણી છૂટે ,,નાના મોટા સહુને ભાવે ,,ભારતના દરેક રાજ્યમાં કુલ્ફી લોકપ્રિય છે ,,દરેક જગ્યા એ મળતી કૂલ્ફીની એક વિશેષતા પણ છે ,,આકાર,,દેખાવ,,સ્વાદ,,બનાવટ ,,,દરેકમાં પોતાની એક આગવી ઓળખ ,,જેમ કે રાજસ્થાન તો માવા કુલ્ફી,,મહારાષ્ટ્ તો ચોપાટી,,,ગુજરાતની મટકા કુલ્ફી,,આમ દરેક રાજ્યની પોતાની આગવી ઓળખ ધરાવે છે કુલ્ફી,કુલ્ફી એ આપણું લોકપ્રિય ,,પ્રાચીન ,,પરંપરાગત ,,ડેઝર્ટ છે ,,,જે દૂધને ખુબ ઉકાળીને ઘટ્ટકરી તેમાં જુદા જુદા સ્વાદિષ્ટ ખાદયપદાર્થો, સુગંધી ,સુકામેવા ઉમેરીને બનાવાય છે ,,દરેક કૂલ્ફીમાં કોમન ઇન્ગ્રીડન્ટસ છે તે છે કેસર અને સૂકોમેવો ,,,જુદા જુદા આકારના ડબ્બી ,,ગ્લાસ ,વાટકી કેમોલ્ડમાં ભરીને ,જમાવીને બનાવાય છે ,,અને ઠંડી ઠંડી ખવાય છે ,,પીરસાય છે .કૂલ્ફિનો દેખાવ ,સ્વરૂપ ,,આઈસક્રિમ થી સૌ અલગ છે અને હા ,,સ્વાદ પણ ,,દરેક ઋતુમાં તે ડેઝર્ટ તરીકે ઉપયોગમાં લેવાય છે .ફરાળી હોવાથી ઉપવાસમાં પણ ખાઈ શકાય છે .સાતમમાં કોરું ઠંડુ ખાઈને કટલી ગયા હોઈએ છીએ તેથી આઠમમાં કૈક નવીનહોય તો ઘરના ને પણ મજા પડે ,,એટલે મેં આજે ડેઝર્ટ માં કુલ્ફી બનાવી છે , Juliben Dave -
-
-
કેસર પિસ્તા મટકા કુલ્ફી (Kesar Pista Kulfi Recipe In Gujarati)
ગરમી ચાલુ થાય એટલે બધા ને ઠંડી વસ્તુ ખાવા નું મન થઇ જાય છે જેમ કે ગુલ્ફી,આઈસ્ક્રીમ, બરફ નો ગોળો વગેરે વગેરે. મેં આજે કેસર પિસ્તા ગુલ્ફી ઘરે બનાવી છે. તો ચાલો એની રેસીપી હું શેર કરું છું .... Arpita Shah -
-
કેસર પિસ્તા મટકા કુલ્ફી (Kesar Pista Matka Kulfi Recipe In Gujarati)
આ કુલ્ફી મેં બ્રેડ માંથી બનાવી છૅ, અમે જયારે નાના હતા ત્યારે મમ્મી અમારા માટે આ કુલ્ફી બનાવતા,, અત્યારે મારાં મમ્મી હયાત નથી,, એની યાદ મા આ કુલ્ફી બધા સુધી પહોંચાડી, હું એને શ્રદ્ધાંજલિ આપું છુ... ખુબજ સરસ કોન્ટેસ્ટ છે... Thanx 🙏#MA Taru Makhecha -
-
-
મેંગો કુલ્ફી (Mango Kulfi Recipe In Gujarati)
#APR ઉનાળા ની આકરી ગરમી માં ખાવા નું ગમતું નથી .આખો દિવસ પાણી અને કઈ ઠંડુ ખાવા નું જ ગમે છે .એટલે મેં આજે મેંગો કુલ્ફી બનાવી છે . Rekha Ramchandani -
કેસર પિસ્તા કેક (Kesar Pista Cake Recipe In Gujarati)
ઇન્ડિયન ટ્રેડિશનલ કેસર અને પિસ્તા flavor થી બનાવેલ ખુબ જ ટેસ્ટી અને yummy કેક🎂વિથ વઈબ્રાન્ટ કલર Neena Teli -
-
-
-
-
-
કેસર પિસ્તા સાગો ખીર(kesar mango sago kheer recipe in gujarati)
#ફરાળી#વિકએન્ડ#ઉપવાસઉપવાસ માં સાબુદાણા માંથી ખીચડી, વડાં તો આપણે બનાવતા જ હોઈએ. પણ આજે સાબુ દાણા ની ખીર બનાવી છે. ટેસ્ટ માં ખુબ સરસ લાગે છે. આને ડેઝર્ટ માં પણ સર્વ કરી શકાય છે... Daxita Shah -
-
બદામ પિસ્તા આઇસક્રીમ ( Badam Pista Ice Cream Recipe In Gujarati
આ આઈસ્ક્રીમ મે ફક્ત ૩ ઈજીલી available ingredients થી બનાવ્યો છે. Krishna Joshi
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15335301
ટિપ્પણીઓ (6)