ગુજરાતી દાળ (Gujarati Dal Recipe In Gujarati)

Hinal Dattani
Hinal Dattani @hinal_27
Surat
શેર કરો

ઘટકો

  1. ૧ નાની વાટકીતુવેરની દાળ
  2. 1 નંગટામેટું
  3. 1નાનો ટુકડો આદુ
  4. મીઠા લીમડાના પાન
  5. 1 નંગલીંબુ
  6. 1 નંગ લીલુ મરચું
  7. 1 નંગલવિંગ
  8. 1/2 ચમચીસુકી મેથી
  9. 1/4 ચમચી હિંગ
  10. 1/2 ચમચીહળદર
  11. 1 ચમચીલાલ મરચું
  12. વઘાર માટે તેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ તુવેરદાળ ને બાફી લેવી

  2. 2

    પછી દાળને બ્લેન્ડર ફેરવી લેવું પછી તેમાં સ્વાદ અનુસાર મીઠું હળદર ખાંડ ને લીંબુ એડ કરો એક લીલુ મરચું દાળને ઉકળવા દો

  3. 3

    પછી એક પેનમાં તેલ ગરમ કરવા મુક પછી તેમાં લવિંગ સૂકી મેથી રાઈ જીરુ હિંગ વઘાર કરો દાળ ઉકળી જાય

  4. 4

    સર્વિંગ બાઉલમાં લઈને સર્વ કરો તૈયાર થાય એટલે તેના ઉપર કોથમીર ભભરાવો તૈયાર છે ગુજરાતી દાળ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Hinal Dattani
Hinal Dattani @hinal_27
પર
Surat
i love cooking because cooking is my hobby
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes