ગાંઠિયા (Gathiya Recipe In Gujarati)

Jayshree Chauhan
Jayshree Chauhan @cook_25899556

#MRC
ચોમાસુ આવે એટલે ગાંઠિયા અને ભજીયા ખાવા ની મન થાય જ છે

ગાંઠિયા (Gathiya Recipe In Gujarati)

#MRC
ચોમાસુ આવે એટલે ગાંઠિયા અને ભજીયા ખાવા ની મન થાય જ છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
૨ વ્યક્તિ
  1. ૧ વાટકો ચણા નો લોટ
  2. ૧/૨ ચમચીગાઠીયા ના સોડા
  3. ૧/૨ ચમચીહિંગ
  4. ૧/૨ ચમચીતીખા પાઉડર
  5. ૧/૨ ચમચીઅજમા
  6. ૧/૨ ચમચો મણ નુ તેલ
  7. તળવા માટે તેલ
  8. જોઈતા પ્રમાણમાં માં પાણી

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    સૌપ્રથમ ચણાના લોટને ચાળી ને તેલ નું મણ નાખવું એક વાટકા માંનમક ને સોડા પાણી માં પલાળી ને લોટ માં ઉમેરી લોટ બાંધો.

  2. 2

    લોટ બંધાઈ જાય પછી તેને ઢાંકીને પાચેક મિનિટ રાખી દેવો.

  3. 3

    એક બકડીયા માંતેલ મૂકો તેલ ગરમ થઈ જાય પછી પાટલા ઉપર ગાંઠિયા વાણી અને તળી લેવા.

  4. 4

    ગરમાગરમ ગાંઠિયા થાળી માં લઇ ને ગાંઠીયા માં હિંગ છાંટી પીરસો

  5. 5

    ગાંઠીયા સાથે મરચાં ડુંગળી પણ લઈ શકાય છે અને ચોમાસામાં આ ગાંઠીયા ખાવાની ખૂબ જ મજા પડે છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Jayshree Chauhan
Jayshree Chauhan @cook_25899556
પર

ટિપ્પણીઓ (2)

Similar Recipes