ભાવનગરી ગાંઠિયા (Bhavnagari Gathiya Recipe in Gujarati)

Richa Shahpatel @Richa_Shahpatel
#KS4
ગાંઠિયા સૌ ને ભાવતા. ચા જોડે પણ ગાંઠિયા ખાવાની મજા આવે. મરચા ને ચટણી જોડે પણ ગાંઠિયા ખાવાની મજા આવે.
ભાવનગરી ગાંઠિયા (Bhavnagari Gathiya Recipe in Gujarati)
#KS4
ગાંઠિયા સૌ ને ભાવતા. ચા જોડે પણ ગાંઠિયા ખાવાની મજા આવે. મરચા ને ચટણી જોડે પણ ગાંઠિયા ખાવાની મજા આવે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક બાઉલ માં તેલ લો. તેમાં મીઠુ, મરી પાઉડર, અજમો નાખી લો. હવે તેને ફિણી લેવું. હું બોસ ફેરવું છું જેને હાથથી ફાવે તો હાથથી ફિણી લો.
- 2
હવે તેમાં સમાય એટલો લોટ નાખી. લોટ બાંધો. હવે સંચા ની જારી પર તેલ લગાડવું. સંચા પર પણ તેલ લગાડી લોટ મુકો.
- 3
હવે તેલ મૂકી તેમાં સંચાની મદદ થી ગાંઠિયા પડી લો. હવે તેને બંનેઉ બાજુ થવા દો. પછી તેને એક ડીશ માં કાઢી લો.
- 4
હવે તેના નાના ટકડા કરીને એર ટાઈટ ડબ્બા માં ભરી લો. તો તૈયાર છે ભાવનગરી ગાંઠિયા. તેને ચા, મરચા અને ચટણી જોડે ખાવાની મજા આવે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
ભાવનગરી ગાંઠિયા (Bhavnagari Ganthiya Recipe In Gujarati)
#KS4બધા ગુજરાતી ના પ્રિય અને મારા પણ પ્રિય આ ભાવનગરી ગાંઠિયા ટેસ્ટ માં એકદમ ક્રિસ્પી છે.મેં રીત માં બતાવ્યા મુજબ અમુક ટિપ્સ ને ફોલ્લો કરશો તો ફરસાણ ની દુકાન જેવા જ બનશે. Arpita Shah -
-
ભાવનગરી ગાંઠિયા (Bhavnagari Gathiya Recipe in Gujarati)
#KS4અમારે આ ગાંઠિયા રોજ થતાં હોય કેમ કે અમે ગાંઠિયા નું શાક પણ આનું j બનાવીએ તો આજે મેં બનાવ્યા છે તો શેર કરું છું Pina Mandaliya -
-
ભાવનગરી ગાંઠિયા (Bhavnagari Ganthiya Recipe In Gujarati)
અમારા ઘરમાં બધાને ભાવનગરી ગાંઠિયા સાથે સેવ મિક્સ કરીને દાળ ભાત અને સંભારા સાથે બહુ જ ભાવે. અને સવાર ના નાસ્તા માં મસાલા ચા સાથે પણ સરસ લાગે.તો મેં આજે ભાવનગરી ગાંઠિયા બનાવ્યા. Sonal Modha -
-
ભાવનગરી ગાંઠિયા (Bhavnagari Gathiya Recipe in Gujarati)
#KS4ગુજરાતીઓની પ્રિય વાનગી એટલે ગાંઠિયા ..ગાંઠિયા અલગ અલગ રીતે બનાવી શકાય છે અહીંયા મેં ભાવનગર ના સ્પેશ્યલ ગાંઠિયા બનાવ્યા છે...જે એકદમ ક્રિસ્પી અને એકદમ સોફ્ટ બને છે..જે મોટી ઉંમર ની વ્યક્તિ પણ ખાઈ શકે છે..... Ankita Solanki -
તીખા ભાવનગરી ગાંઠિયા (Tikha Bhavnagri Ganthiya Recipe In Gujarati)
#KS3ગાંઠિયા નાના મોટા સૌ ને ભાવે Richa Shahpatel -
-
-
ભાવનગરી ગાંઠિયા (Bhavnagari Ganthiya Recipe In Gujarati)
#KS4સોફ્ટ કુરકુરા ભાવનગરી ગાંઠિયા Ramaben Joshi -
કેસર જલેબી સાથે વણેલા ગાંઠિયા(gathiya recipe in gujarati)
ચોમાસામાં ગરમાગરમ ચા સાથે જલેબી ગાંઠિયા મળી જાય તો વરસાદ ની મજા અનેક ગણી વધી જાય છે..આજે મે 2 શેઈપ ની જલેબી અને વણેલા ગાંઠિયા બનાવ્યા છે.. સાથે ગાજર નો સંભારો અને તળેલા મરચા...#સુપરશેફ3 Dhara Panchamia -
-
ભાવનગરી ગાંઠિયા (Bhavnagari Ganthiya Recipe In Gujarati)
#SJઆ રેસીપી ઝારા વગર બનાવેલ છે અને શેલી પણ, પરફેક્ટ કપ માપ સાથે છે. Ami Sheth Patel -
ભાવનગરી ગાંઠિયા (Bhavnagari Gathiya Recipe In Gujarati)
બહુ જ સોફ્ટ અને ચા સાથે સરસ મેચ થાય..વડીલ વૃદ્ધો પણ સહેલાઈ થી ખાઈ શકે છે..#RC1 Sangita Vyas -
ભાવનગરી ગાંઠિયા (Bhavnagari Ganthiya Recipe In Gujarati)
ગાંઠિયા ગુજરાતી લોકો નો સવારનો નાસ્તો...આજે મેં સોફ્ટ ને ખાવામાં ટેસ્ટી ભાવનગરી ગાંઠિયા બનાવ્યા. Harsha Gohil -
-
-
-
ભાવનગરી ગાંઠિયા (Bhavnagari Ganthiya Recipe In Gujarati)
#KRCકાઠીયાવાડ ની સવાર ફાફડા ગાંઠીયા થીં થાય છે, સાથે તળેલા મરચાં, પપૈયાનો સંભારો મોજ પડી જાય પણ ગાંઠીયા તો ભાવનગર ના જ...ચા સાથે ખુબ જ સરસ લાગે છે Pinal Patel -
-
ચંપાકલી ગાંઠિયા (Chmpakali gathiya recipe in Gujarati)
#સાતમસાતમ ના તહેવાર માં લોકો અલગ અલગ નાસ્તા બનાવે છે. તો ચેવડા,વડા,થેપલા વગેરે તો મેનુ માં હોય જ .. પણ ગાંઠિયા સેવ તો ખાસ હોઈ. તો આજે મેં ઝારા વડે ચમપા -કલી ગાંઠિયા બનાવ્યા છે. તો એકદમ સરળ અને સહેલાઈથી બનતા બાળકો,તથા નાના મોટા સૌ ને ભાવતા ચમપા કલી ગાંઠિયા ચોક્કસ બનાવો. Krishna Kholiya -
-
ભાવનગરી ગાંઠિયા (bhavanagari gathiya recipe in gujarati)
#સુપરશેફ2#ફ્લોરનાના બાળકો થી લઈ ને બધા ને ભાવે તેવાં સોફ્ટ અને ટેસ્ટી ગાંઠિયા હવે ઘરે બનાવવા માટે હું રેસીપી પોસ્ટ શેર કરું છું.આ ગાંઠિયા નો ઉપયોગ તમે શાક બનાવવા, સ્ટફીંગ તરીકે તેમજ નાસ્તા મા ઉપયોગ માં લઈ શકો છો.ભાવનગર થી આ ગાંઠિયા પ્રખ્યાત થયા એટલે ભાવનગરી ગાંઠિયા કહેવાય છે.જેમના દાંત કડક વસ્તુ ખાઈ નહીં શકતા એ લોકો પણ મોજથી ખાઈ શકસે.તો ઓછા સમય મા બનતી આ વાનગી બનાવો અને ખવડાવો 😋 😋. Avnee Sanchania -
વણેલા ગાંઠિયા (Vanela Ganthiya Recipe In Gujarati)
#trend3# વણેલા ગાઠીયા#cookpadgujarati#cookpadindiaવણેલા ગાંઠિયા ગુજરાતી લોકો ને બહુ ભાવે, અને સવાર ના નાસ્તા માં ગાંઠિયા સાથે મરચા, ચટણી, સંભારો હોય એટલે ગાંઠિયા ની મજા જ કઈ જુદી.... તો ચાલો બનાવેએ ગરમા ગરમ વણેલા ગાંઠિયા 😋😋 Bhavi Modi 👩🍳Cooking Is My Hobby 👩🍳❣️ -
ફાફડા ગાંઠિયા (fafda gathiya recipe in gujeati)
#સુપરસેફ2#ચણા નો લોટ#સુપરસેફ3#મોન્સૂનગાંઠિયા એ ગુજરાત નું ગૌરવ ગણાય છે ગુજરાતીઓ ને ગાંઠિયા વિના ના ચાલે ઘરે બંનાવવા ખુબ જ અઘરા લગતા પણ લોક ડાઉન માં બહાર જેવા જ ગાંઠિયા ઘરે જ બનાવતા થઈ ગયા મરચા સાથે આ ખુબ જ સરસ લાગે છે. એમાંયે વરસાદ ની રૂતુ માં તો ગાંઠિયા અચૂક ખાય જ. Varsha Karia I M Crazy About Cooking -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14746954
ટિપ્પણીઓ