થેપલા ટાકોઝ સીઝલીગ (Thepla Tacos Sizzling Recipe In Gujarati)

Rashmi Adhvaryu @Rashvi78
થેપલા ટાકોઝ સીઝલીગ (Thepla Tacos Sizzling Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક વાસણમાં ઘઉં નો લોટ લઈ મકાઈ નો લોટ લઈ,તેમાં મીઠું હળદર મરચું પાઉડર, કિચન કિંગ મસાલો ઉમેરીને બરાબર મિક્ષ કરી તેમાં તેલ મોણ ઉમેરી પાણી ઉમેરીને બરાબર લોટ બાંધી લો.
- 2
એક કુકર માં બટાકા બાફી લો. બટાકા મેશ કરી લો.તેમાં ત્રણેય કલર નું કેપ્સીકમ ઝીણું સમારેલું ઉમેરીને તેમાં અજમા ઝીણા સમારી,ક્લોજી, ગાજર નું છીણ ઉમેરી તેમાં ચીઝ ખમણેલું મીક્સ કરો. હળદર પાઉડર, મીઠું સ્વાદાનુસાર,મેગી મસાલો ઉમેરી ને પુરણ બનાવો.
- 3
લોટ બાંધી ને રાખેલ છે તે ના થેપલા કરો. એક નોનસ્ટિક તાવી પર બન્ને તરફ શેકી લો.થેપલા માં પુરણ ભરી ફરી વાર શેકી લો.
- 4
થેપલા માં પુરણ ભરી ફરી વાર શેકી લો.થેપલા ટાકોઝ સીઝલીગ તૈયાર કરો. કડક થાય એટલે તેના પર ઓરેગાનો, ચીલી ફ્લેક્સ ભભરાવી માયોનીસ સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
વેજ નુડલ્સ ડીસ્ક(veg noodles disc recipe in gujarati)
#MaggiMagicInMinutes#Collab#cookpadguj#cookpadind Rashmi Adhvaryu -
ગુવાર ઢોકળી નું શાક (Cluster Beans Dhokli Recipe In Gujarati)
#EB#cookpadguj#cookpadind Rashmi Adhvaryu -
-
-
-
સ્પાઈસી પાલક પનીર (Spicy Palak Paneer Recipe In Gujarati)
#AM3#cookpadguj#cookpadind Rashmi Adhvaryu -
-
ચીઝ કેપ્સીકમ પીઝા રોલ(cheese capsicum pizza roll recipe in gujar
#GA4#week21#cookpadguj#cookpadind Rashmi Adhvaryu -
સરગવાની શીંગ નું શાક (Drumsticks Sabji Recipe In Gujarati)
#EB#cookpadguj#cookpadind Rashmi Adhvaryu -
ગુજરાતી દેશી દાળ (Gujarati Deshi Dal Recipe In Gujarati)
#FFC1#week1#cookpadguj#cookpadind Rashmi Adhvaryu -
-
બાજરીના રોટલા અને ઓળો (Bajri Rotla Oro Recipe In Gujarati)
#MBR6#LCM2#Cookpadguj#Cookpadind Rashmi Adhvaryu -
વેજી રેડ પાસ્તા સેન્ડવિચ(veg red pasta sandwich recipe in Gujarati)
#NSD#Cookpadguj#Cookpadind Rashmi Adhvaryu -
-
ટાકોઝ (Tacos Recipe In Gujarati)
આ એક મેક્સિકન ડિશ છે જે બાળકો ને ખૂબ ભાવશે અને ખૂબ healthy recipe Che.આપડે અહીંયા ટાકોઝ શેલ , સ્ટફિંગ,uncooked salsa બનાવતા સીખશું Aanal Avashiya Chhaya -
-
-
-
-
-
પનીર ટાકોઝ (Paneer Tacos Recipe In Gujarati)
મારાં મિત્ર નું ખાસ..... કદાચ તમારા પણ#FD Vaibhavi Solanki -
-
-
મિર્ચી જામફળ જેલી (Mirchi Guava Jelly Recipe In Gujarati)
#MRC#cookpadguj#cookpadind Rashmi Adhvaryu -
-
-
કોલ્ડ સ્પાઇસી સેન્ડવીચ (Cold Spicy Sandwich Recipe In Gujarati)
#NFR#Cookpadguj#Cookpadind Rashmi Adhvaryu -
-
ઘઉં રવા ની ચકરી (Wheat Flour Rava Chakri Recipe In Gujarati)
#CB4#cookpadguj#cookpadind Rashmi Adhvaryu
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15350587
ટિપ્પણીઓ