મેકસીકન ટાકોઝ (Mexican Tacos Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
મકાઇનો લોટ, ઘઉંનો લોટ અને મેંદો છાણી તેમા મીઠુ અને તેલ નાખી લોટ બાંધો.
- 2
લોટ માંથી પૂરી વણો.
- 3
પૂરી ને તેલ મા તળતી વખતે તેને ચીપીયા થી આડુ પકડો.
- 4
પૂરી ને સેપ આપો.
- 5
હવે એક સાઈડ પર રાજમા ને 3-4 કલાક પલાડી કુકર મા 3થી4સીટી અપાવી તે ને બાફો.
- 6
1ચમચી જેટલુ તેલ કડાઈ મા ઞરમ કરી તેમાં રાજમા નાખો.હવે તેમા ચીલી સોસ અને ટામેટા સોસ અને ઓરેગાનો નાખો.
- 7
એક વાટકી મા 3 કેપ્સિકમ લઈ તેમા ચીલી સોસ અને ટામેટા સોસ નાંખવુ.
- 8
આ રીતે સાલસા સોસ બનાવુ,કોબી ને છીણવી
- 9
એક ટાકોઝ ની પૂરી લઈ તેમા રાજમા ભરવા.તેના પર સાલસા સોસ નાખવુ.છીણેલી કોબી ને ચીઝ છીણી તેના પર ભભરાવું અને સવૅ કરવું.
- 10
આ રીતે ટાકોઝ તૈયાર છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ટાકોઝ (Tacos Recipe In Gujarati)
આ એક મેક્સિકન ડિશ છે જે બાળકો ને ખૂબ ભાવશે અને ખૂબ healthy recipe Che.આપડે અહીંયા ટાકોઝ શેલ , સ્ટફિંગ,uncooked salsa બનાવતા સીખશું Aanal Avashiya Chhaya -
ટાકોઝ (Tacos Recipe In Gujarati)
દિવાળી ટ્રીટ્સ 🥳🤩🎉🎉#DTRટ્રેડિંગ રેસીપીસ ઓફ ઓક્ટોબર 🥮🧁🧋🥙#TROઆજનાં ફાસ્ટ ફૂડ અને પેકેજીંગ ફૂડ ના યુગ માં એક વસ્તુ મે જોઈ અનુભવી કે દરેકને રસોઈ નો શોખ નથી હોતો ,રસોઈ એક કળા, આવડત, સુઝ બુઝ આવરી લેતો શોખ છે. કુકિંગ મારો શોખ તો છે જ ... પરંતુ તે ઉપરાંત હું તેના સ્વાસ્થ્ય લાભોને વિશેષ મહત્વ આપું છું..રસોઈ દ્વારા અન્ય સંસ્કૃતિનું આદાન- પ્રદાન થાય છે.. જે તમારી ક્ષીતિજ ને વિસ્તરે છે અને આપણે આપણાં રસોડામાં આરામથી સમગ્ર વિશ્વ નો આનંદ - સ્વાદ માણી શકીએ છીએ. કૂકિંગ દ્વારા હું મારી પરંપરા જાળવી રાખવા માંગુ છું જે પેઢી દર પેઢી જળવાવી જરૂરી છે..અમુક સુગંધ,સ્વાદ, પધ્ધતિ દ્વારા આપણે આપણી ગમતી વ્યક્તિ ને યાદોમાં રાખી શકીએ છીએ.. રસોઈ બનાવવી એ મારા માટે ખરેખર આનંદદાયક અને આરામદાયક શોખ છે.. જે આપ સહુ અને મારા દીકરાને કારણે વધુ વિસ્તરી રહ્યો છે.. એવી એક આશા છે કે મારો આ શોખ આદિત્ય ની જેમ પ્રકાશમય રહે....ટાકોઝ આમ તો મેક્સિકન ફૂડ છે ,,,પણ આપણે આપણા ટેસ્ટ મુજબ ફેરફાર કરી વધુ હેલ્થી ટેસ્ટી બનાવી શકાય છે ,રોટલી પૂરી પરાઠા થેપલા કઈ પણ વધ્યું હોય કે કઈ કોરા શાક કઠોળ સલાડ વધી પડે તો આવી વાનગી બનાવી પીરસી અન્નનો બગાડ અટકાવી કૈક નવીન બનાવ્યાનો આનંદ લઇ શકાય છે . જુલીબેન.કે.દવે.🙂🙏🏻 Juliben Dave -
ટાકોઝ (Tacos Recipe in Gujarati)
આ મેકસીકન રેસીપી એક સ્નેકસ તરીકે અને સ્ટાટૅર તરીકે પણ સારી રેસીપી છે#GA4#week21#kidneybeans Bindi Shah -
ઇન્ડો મેક્સીકન ટાકોઝ (Indo Mexican Tacos Recipe In Gujarati)
#GA4#week9#મેંદો... આ ટાકોઝ મેં ઇન્ડિયન, મેક્સીકન બંને નો ટચ આપીને બનાવ્યા છે,,તમો પણ ચોક્કસ થી ટ્રાય કરજો. Taru Makhecha -
-
-
મેક્સિકન ટાકોઝ (Mexican Tacos Recipe in Gujarati)
#GA4#WEEK21#Mecasican#Kindny beensટાકોઝ એ પરંપરાગત મેક્સીકન વાનગી છે જેમાં નાના કદના મકાઈ અથવા ઘઉંનો ગરમ ગરમ પાપડ કે ખાખરા જેવી પૂરી બનાવી તેમાં પૂરણ(સ્ટફિંગ) ભરવામાં આવે છે. અને તેને મેકસીકો માં આ રીતે ખવાય છે. Vandana Darji -
-
મેક્સિકન ટાકોઝ ઈન્સ્ટન્ટ રેસિપી (Mexican Tacos Instant Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#TRO Sneha Patel -
ટાકોઝ (tacos recipe in gujarati)
#સુપરશેફ4આ મેક્સીકન પારંપરિક વાનગી છે . જે મકાઈ નો લોટ અને ઘઉંનો લોટ/ મેંદાના લોટ માંથી બનાવાય છે. જેની અંદર રાજમાનાો માવો ભરવામાં આવે છે.ટામટા કાોબીજ, ડુંગળી નો ઉપયોગ થાય છે.. Jayshree bhatt pandya हर फूड कुछ कहता है💕 -
ચીઝી ટાકોઝ (Cheesy Tacos Recipe In Gujarati)
# મારા બાળકો ને બહુ જ પ્રિય છે. સાથે સાથે નુટ્રી્શન થી ભરપૂર છે કેમ કે મેં રાજમા બીન્સ, વેજિટેબલ, મકાઈ વગેરે નો ઉપયોગ કર્યો છે. Arpita Shah -
-
-
-
-
-
ચિલી ગાર્લિક નુડલ્સ (Chilli Garlic Noodles Recipe In Gujarati)
#GA4#Week3#noodles#નુડલ્સ Jagruti Chotalia -
થેપલા ટાકોઝ સીઝલીગ (Thepla Tacos Sizzling Recipe In Gujarati)
#MRC#cookpadguj#cookpadind Rashmi Adhvaryu -
-
-
-
પાપડ ટાકોઝ (Papad Tacos Recipe In Gujarati)
#TRO આજે મે પાપડ ટાકોઝ બનાવિયા છે જે ઓઇલ ફ્રી છે અને સાથે વેજીટેબલ પણ છે એટલે હેલધી છે જ્યારે કોઈ મહેમાન આવે ત્યારે સ્ટટર તરીકે પણ સર્વ કરી શકાય છે મેઇન કોર્સ સાથે સાઈડ ડીશ પણ જો આવી હોય તો ચાર ચાંદ લાગી જાય ઝટપટ બની જાય એવું અને એકદમ સરળ છે દેશી પાપડ ને વિદેશી ટાકોઝ બનાવી દેશી સલાડ માં થોડો વિદેશી ટચ આપી ને મે પાપડ ટાકોઝ બનાવિયા છે hetal shah -
મેક્સીકન ટાકોસ જૈન (Mexican Tacos Jain recipe in Gujarati)
#ff2#week2#friedjainrecipe#childhood ટાકોસ એક મેક્સિકન વાનગી છે. મેં આજે આ મેક્સિકન વાનગીનું જૈન વર્ઝન બનાવ્યું છે. આ વાનગીમાં મકાઈના લોટના ટાકોસ બનાવી તેમાં રાજમાં બીન્સ અને સાલસાનું સ્ટફીંગ ભરી ઉપર ચીઝથી ટોપિંગ કરી સર્વ કરવામાં આવે છે. મેક્સીકન ટાકોસનું જૈન વર્ઝન પણ રેગ્યુલર ટાકોસ જેટલું જ સ્વાદિષ્ટ બને છે. આ વાનગી સાંજના સમયે સ્નેક્સમાં, પાર્ટીસમાં કે સ્ટાર્ટર તરીકે સર્વ કરી શકાય છે. Asmita Rupani -
-
વેજ ટાકોઝ(veg tacos recipe in gujarati)
આ મેક્સિકન વાનગી નાના મોટા સર્વે ને ભાવે એવી#માઇઇબુક#જુલાઈ#માઇપોસ્ટ20 Aanal’ kitchen (by Aanal Thakkar) -
બેકડ મેક્સિકો ટાકોસ (Baked Maxico Tacos Recipe In Gujarati)
#AsahiKaseiIndia#nooilrecipe#bakingrecipes#cookpadgujarati Sheetal Chovatiya -
-
-
મેક્સિકન બરીતો રેપ (Mexican Burrito Wrape In Gujarati)
મેક્સિકન બરીતો રેપ એ હોલ મિલ કહી શકાય. આ બરીતો રેપ ઘણા બધા વેરિયેશન સાથે બનાવી શકાય છે. એમાં બ્રાઉન રાઈસ, રાજમા વગેરે ફિલિંગ ભરી ને બનાવી શકાય છે Daxita Shah
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13827093
ટિપ્પણીઓ