તવા પુલાવ (Tava Pulao Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક પેનમાં તેલ અને બટર મૂકી ક્રશ કરેલા આદુ-મરચા-લસણન પેસ્ટને સાંતળો
- 2
પછી તેમાં સમારેલી ડુંગળી સાંતળો ડુંગળી સંતળાઈ જાય એટલે તેની અંદર એકદમ ઝીણું સમારેલું બટેકુ ગાજર ફણસી કેપ્સીકમ નાખી મિક્સ કરી એની અંદર સ્વાદ પ્રમાણે મીઠું મરચું હળદર ધાણાજીરૂ પાવભાજી નો મસાલો નાખી મિક્સ કરી શાક નેથોડી વાર ચઢવા દેવું
- 3
હવે તેની અંદર એકદમ ઝીણું સમારેલું ટામેટું નાખી મિક્સ કરી રાંધેલો ભાત નાખી મિક્સ કરી લેવું
- 4
છેલ્લે તેની અંદર બટર લીંબુનો રસ અને કોથમીર નાખી મિક્સ કરી સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
તવા પુલાવ (Tava Pulao Recipe In Gujarati)
#AM2 તવા પુલાવ મુંબઈ નું સ્ટ્રીટ ફૂડ છે આપણે પણ પાવભાજી ખાવા જઈએ ત્યારે તવા પુલાવ નો ઓર્ડર આપે છે મેં પણ તવા પુલાવ બનાવ્યો છે આશા છે તમને બધાને ગમશે Arti Desai -
તવા પુલાવ (Tava Pulao Recipe In Gujarati)
#EBWeek 13#cookpadindia#cookpadgujarati Mitali Chavda (Mitali Darshan Vala) -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15354013
ટિપ્પણીઓ