તવા પુલાવ (Tava Pulao Recipe In Gujarati)

Mitali Chavda (Mitali Darshan Vala)
Mitali Chavda (Mitali Darshan Vala) @mitalivala291812
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
૩ વ્યક્તિ
  1. ૧ વાટકીબાફેલા સોયા ચંક્સ
  2. ૧ બાઉલ બાફેલા બાસમતી રાઈસ
  3. ગાજર (જીણું સમારેલું)
  4. કેપ્સિકમ (ઝીણા સમારેલા)
  5. ડુંગળી (જીની સમારેલી)
  6. ૧ tspઆદુ લસણ ની પેસ્ટ
  7. ૧/૨ tspમરી પાઉડર
  8. ૧/૨ tspહળદર પાઉડર
  9. મીઠું સ્વાદાનુસાર
  10. ૨ tspઘી
  11. ૧ tspજીરું
  12. ગાર્નિશ કરવા માટે કોથમીર

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ રાઈસ અને સોયા ચંકસ ને બાઉલ કરી લો.

  2. 2

    ત્યાર બાદ ૧ પેન મા ઘી ગરમ મૂકી તેમાં જીરું નાખો. જીરું લાલ થાય પછી તેમાં આદુ લસણ ની પેસ્ટ નાખી સાંતળો.

  3. 3

    આદુ લસણ ચઢી જાય પછી તેમાં ગાજર, કેપ્સિકમ અને ડુંગળી નાખીને તેમાં મીઠું અને હળદર નાખી સાંતળો. થોડું પાણી નાખી ઢાંકીને ૧૦ મિનિટ ચઢવા દો.

  4. 4

    ત્યાર બાદ તેમાં સોયા ચંકસ અને રાઈસ નાખી થોડો મરી પાઉડર નાખી મિક્સ કરો. ફરી ઢાંકીને ૫-૭ મિનિટ ધીમા ગેસ પર ચઢવા દો. સમારેલી કોથમીર થી ગાર્નિશ કરી સર્વ કરો. લો તૈયાર છે ટેસ્ટી અને હેલથી તવા પુલાવ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Mitali Chavda (Mitali Darshan Vala)
પર

Similar Recipes