તવા પુલાવ (Tava Pulao Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ગેસ પર તવો મુકો. તેમાં બટર અને બે ટેબલ-સ્પૂન તેલ નાખો. ત્યારબાદ તેમાં આદું-મરચાં, કેપ્સિકમ, ડુંગળી, ગાજર સાંતળો.
- 2
હવે ચોખાને રાંધવાની મૂકો. ગરમ પાણીમાં સહેજ મીઠું નાખીને ચોખા થઈ જાય એટલે તેને ચાળણીમાં નિતારી લો અને ઠંડા કરી લો.
- 3
હવે આપણે જે ઝીણા સમારેલા શાક સાથે થયા છે તેમાં ટામેટાં નાખો. ત્રણ મિનિટ ઢાંકીને ચડવા દો. પાવભાજી મસાલો, બટર અને કસુરી મેથી નાંખો. હવે બરોબર મિક્સ કરો.
- 4
ચોપર ની મદદથી શાકની ગ્રેવી થોડી સ્મૂધ બનાવી લ્યો.
- 5
હવે ફરી, તેમાં વધેલો પાવભાજી મસાલો અને કાશ્મીરી મરચું પાઉડર એડ કરો.
- 6
હવે આપણે જે ભાત રાંધીને ઠંડા પડ્યા છે તે મિક્સ કરો. થોડા થોડા મિક્સ કરતા જાવ અને તવા પુલાવને ચારે બાજુથી હલાવતા જાવ. કોથમીર નાખી સર્વ કરો. ગાર્નિશ કરવા માટે કાજુ અને કિસમિસ પણ નાખી શકાય.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
તવા પુલાવ (Tava Pulao Recipe In Gujarati)
#AM2 તવા પુલાવ મુંબઈ નું સ્ટ્રીટ ફૂડ છે આપણે પણ પાવભાજી ખાવા જઈએ ત્યારે તવા પુલાવ નો ઓર્ડર આપે છે મેં પણ તવા પુલાવ બનાવ્યો છે આશા છે તમને બધાને ગમશે Arti Desai -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
તવા પુલાવ (Tava Pulao Recipe In Gujarati)
#EB#WEEK13#Weekendreceipe#Cookpadindia#Cookpadgujarati Pooja Vora -
-
-
-
-
-
-
તવા પુલાવ (Tava Pulao Recipe In Gujarati)
મહારાષ્ટ્રના સ્ટ્રીટ ફૂડ તરીકે ઓળખવામાં આવતો આ પુલાવ બધી જ જગ્યાએ પ્રસિધ્ધ થઈ ગયો છે. આ પુલાવ સાથે ભાજીપાઉંનું બેસ્ટ કોમ્બિનેશન છે. આ પુલાવ ઓછી સામગ્રીથી ઓછા સમયમાં બની જાય છે.લાઈટ ડિનર માટે આ પુલાવ બેસ્ટ ઓપ્શન છે.#EB Vibha Mahendra Champaneri -
-
-
-
-
More Recipes
ટિપ્પણીઓ