ગ્રીન સૂપ (Green Soup Recipe In Gujarati)

Parul Patel
Parul Patel @masterqueen

. Cranberry, khira  kakdi,drumsticks ND coriander mint mix soup. Super healthy
કરમદા ખૂબ હેલ્થી છે. વિટામીન સી ભરપૂર માત્રામાં હોય છે તેમાંથી ચટણી, અથાણું બને છે. આજે મે સૂપ બનાવ્યો છે. ખૂબ જ ટેસ્ટી બને છે બાળકો પણ ફટાફટ પીવે છે. વડી તેમાં સરગાવા, ખીરા કાકડી, અને કોથમીર ફુદીના હોવાથી વિટામીન A,અને B પણ મળી રહે છે. કેલ્સિયમ,ફાઇબર પણ હોય છે. જેથી હાડકા આંખો માટે ખૂબ ફાયદા કારક છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનિટ
Two persons
  1. 2સરગાવા નીસીંગ કટ કરી લેવી
  2. 1ખીરા કાકડી
  3. ૨ ચમચી કોથમીર ફુદીના પેસ્ટ
  4. 8 નંગકરમદા
  5. મીઠું
  6. ૧ ચમચી જીરું
  7. ૧ ચમચીમરી પાઉડર

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ સરગવા ને કાપી લો પછી તેને ધોઈ લો. પછી કૂકર મા ૨સીટી વગાડી દેવી મીઠું નાખી.

  2. 2

    ત્યારબાદ કરમદા પાણી થી ધોઈને વચ્ચે થી બી નીકાળી કાપી લો. ખીરા કાકડી કટ કરી મિક્સર મા કોથમીર ફુદીના પેસ્ટ, ખીરા કાકડી, સરગાવા નીસીંગ નો pulp(પ્યૂરી),કરમદા, મીઠું નાખી મિક્સર મા જ્યુસ નીકાળી લો

  3. 3

    પછી તેને ગળી લો અને જીરું મરી પાઉડર નાંખી સર્વ કરો. બ્રેકફાસ્ટ સાથે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Parul Patel
Parul Patel @masterqueen
પર
# LOVE TO COOKING WITH NEW INNOVATIONS, TWIST, IDEA 💃❤🌟🧑‍🍳👰FUDDIES TEST # CREDIT GOES MY HANDY SON.
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes