ટોમેટો સૂપ (Tomato Soup Recipe In Gujarati)

#ટોમેટોસૂપ
#tomatosoup
#tameta
#soup
#cookpadindia
#cookpadgujarati
વિટામીન સી થી ભરપૂર અને સૌનો મનપસંદ સૂપ
ટોમેટો સૂપ (Tomato Soup Recipe In Gujarati)
#ટોમેટોસૂપ
#tomatosoup
#tameta
#soup
#cookpadindia
#cookpadgujarati
વિટામીન સી થી ભરપૂર અને સૌનો મનપસંદ સૂપ
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ટામેટાં, ગાજર અને બીટ ધોઈને સમારી લો. ત્યારબાદ એક કૂકરમાં સમારેલાં ટામેટાં, ગાજર, ડુંગળી, બીટ, લસણ, તજ, લવિંગ અને ૧ કપ પાણી ઉમેરી કૂકરમાં ૪ સીટી વગાડી લો અને ઠંડુ થવા દો.
- 2
હવે બાફેલાં ટામેટાનું મિશ્રણ હેન્ડમિકસી વડે સારી રીતે ક્રશ કરી લઈ એક ગરણી વડે ગાળી લો. ત્યારબાદ તેમાં લાલ મરચું પાઉડર, મરી પાઉડર, ખાંડ, મીઠું અને ટોમેટો સોસ ઉમેરી સારી રીતે મિક્સ કરો.
- 3
હવે, એક પેનમાં ઘી ગરમ કરી જીરું, હિંગ અને ખમળેલું આદુ નાખી વઘાર કરવો. મીડીયમ આંચ પર ૧૦ મિનિટ ઊકળવા દો. હવે બ્રેડને હાર્ટશેપ કટરની મદદથી કટ કરી થોડુંક તેલ મૂકી બ્રેડના ટુકડાને પેનમાં શેકી લેવા.
- 4
હવે ગરમાગરમ ટોમેટો સૂપ સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ટોમેટો સુપ (Tomato soup recipe in Gujarati)
#GA4#Week20#Soup#CookpadIndia#CookpadGujaratiઅહીં આપણે થોડો ગુજરાતી મસાલા વાપરી સુપ તૈયાર કરયું છે.એટલે આપણે કોરીએન્ડર રાઈસ સાથે સર્વ કર્યું છે. Isha panera -
-
બીટ કેરટ ટોમેટો સુપ (Beetroot Carrot Tomato Soup Recipe In Gujarati)
બીટ કેરટ ટોમેટો સુપ#SJC #સુપ_જયુસ_રેસીપી#MBR3 #Week3 #માયબેસ્ટરેસીપીસઓફ2022 #Winter #Healthy #Soup#શિયાળો #હેલ્ધી #સુપ #પૌષ્ટિક #સ્વાદિષ્ટ#બીટ #ગાજર #ટામેટા #ડુંગળી #દૂધી#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallengeઆ સુપ ખૂબ જ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક હોય છે. મેં અહીં દેશી સ્ટાઈલ માં બનાવ્યું છે. ઘી નાં વઘારમાં તજ, લવિંગ, આદુ, મરચા, લસણ નાખી બનાવ્યું છે. તમે જરૂર થી ટ્રાય કરજો. ચોક્કસ ભાવશે . Manisha Sampat -
-
-
ટોમેટો સૂપ (Tomato Soup Recipe In Gujarati)
#SJC#Cookpadindia#Coodpadgujaratiશિયાળામાં ઠંડીમાં ખાસ દરેક વ્યક્તિ માટે કેલ્શિયમ હિમોગ્લોબિન વધારે હાડકા મજબૂત બને નવું લોહી હિમોગ્લોબીન બને અને કમર પેટની ચરબી ઓગળે તેવું વિટામીન થી ભરપૂર ટામેટાં ની સૂપ ની રેસીપી હું તમારી સાથે શેર કરી રહી છું. Niral Sindhavad -
-
ટોમેટો સૂપ (Tomato Soup Recipe In Gujarati)
#GA4#Week20#soup#tomatosoup#cookpadgujarati#cookpadindia ટોમેટો સૂપ નામ પડતા જ આપણને બધાને ખ્યાલ આવી જાય છે કે આ વાનગી કઈ છે. નાના-મોટા બધાને સૌને આ સૂપ ભાવતો હોય છે. આ સૂપ ઓછા સમયમાં ખૂબ જ સરસ રીતે બની જાય છે. આ સૂપ હેલ્ધી પણ તેટલો જ છે ટોમેટો માંથી બનાવવામાં આવતો હોવાથી તેમાંથી આપણા શરીરને ઘણા સારા પોષક તત્વો મળે છે. Asmita Rupani -
ટોમેટો સૂપ (Tomato Soup Recipe In Gujarati)
#GA4#Week20#Soupશિયાળાની ઠંડીમાં ગરમાગરમ સૂપ પીવાની મજા આવે. જ્યારે સુપ નું નામ આવે ત્યારે ટોમેટો સૂપ જ યાદ આવે. ટોમેટો સૂપ ફટાફટ બની જાય છે. અને હેલ્ધી પણ છે. તો હું આજે ટોમેટો સૂપ બનાવું છું. Nita Prajesh Suthar -
ટોમેટો સૂપ (Tomato Soup Recipe In Gujarati)
#SJC#soup#cookpadgujarati#cookpadindia#cookpad ટોમેટો સૂપ નામ પડતા જ આપણને બધાને ખ્યાલ આવી જાય છે કે આ વાનગી કઈ છે. નાના-મોટા બધાને સૌને આ સૂપ ભાવતો હોય છે. આ સૂપ ઓછા સમયમાં ખૂબ જ સરસ રીતે બની જાય છે. આ સૂપ હેલ્ધી પણ તેટલો જ છે ટોમેટો માંથી બનાવવામાં આવતો હોવાથી તેમાંથી આપણા શરીરને ઘણા સારા પોષક તત્વો મળે છે. Asmita Rupani -
ટોમેટો સૂપ (Tomato Soup Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati#mostactiveuserશિયાળાની શરૂઆત થઈ ચૂકી છે એમાં આવો ગરમા ગરમ સૂપ પીવાની મજા પડી જાય... સાચું ને??😊Sonal Gaurav Suthar
-
ટોમેટો સૂપ(Tomato soup Recipe in Gujarati)
#GA4#Week10#soupસૂપ નું નામ સાંભળે એટલે દિમાગ માં મારા પેહલા ટોમેટો સૂપ જ આવે. ઘર માં ઉપલબ્ધ હોઈ એવી ઘરેલુ સામગ્રી માંથી તૈયાર થઈ જાય છે. Nilam patel -
-
ટોમેટો વીથ વર્મેસેલી સૂપ (Tomato Vermicelli Soup Recipe In Gujarati)
#GA4#Week20#Soupશિયાળાની ઠંડીમાં ગરમા-ગરમ સૂપ પીવાની લિજ્જત જ અનોખી હોય છે...તેમાંય ટમેટોસૂપ જે શરીરને ગરમાવો આપે છે. આજ નો સૂપ સૌ મિત્રોને પસંદ આવશે જ..જરૂર થી ટ્રાય કરજો!!! Ranjan Kacha -
લેમન કોરીએન્ડર સૂપ(Lemon coriander soup recipe in gujarati)
#GA4#Week10#Soupલેમન કોરીએન્ડર સૂપઠંડી ની મોસમમાં વિટામીન સી થી ભરપૂર અને ઇમ્યુનીટી વધારનાર સૂપ. Bhavika Suchak -
કેરેટ સૂપ (Carrot Soup Recipe in Gujarati)
#GA4#week20#soupકેરેટ થી ઘણી બધી વાનગી બનતી હોય છે આજે આપને તેમાં થી સૂપ બનાવી યે છે જે વિટામીન a થી ભરપૂર છે. Namrata sumit -
-
-
ટોમેટો સૂપ(Tomato Soup Recipe In Gujarati)
#GA4#Week20#Soupસૂપ સ્વાસ્થ્ય માટે બહુ ફાયદાકારક હોય છે. સૂપ જમવા ની પહેલા લેવા માં આવે છે. દુનિયા માં ઘણા પ્રકારના સૂપ બનાવવા માં આવે છે. અહીં રેસ્ટોરન્ટ સ્ટાઈલ ટેસ્ટી અને ક્રીમી એવું ટોમેટો સૂપ બનાવેલ છે. ઠંડી માં ગરમ ગરમ સૂપ બનાવી ને મજા માણો. Shraddha Patel -
ટોમેટો સૂપ (Tomato Soup Recipe In Gujarati)
થોડુ હેલ્ધી વર્જન કર્યું છે.. ટામેટા સાથે ગાજર અને બીટનો ઉપયોગ કર્યો છે. Dr. Pushpa Dixit -
ટોમેટો સૂપ(Tomato Soup Recipe in Gujarati)
ઠંડી ની શરૂઆત થયી ગયી છે. ઠંડી માં ગરમ સૂપ પીવાની મજા આવે અને હેલ્થ માટે પણ સારું. મેં બીટરૂટ અને ટામેટા અને અન્ય શાક વાપરી ને સૂપ બનાવ્યો છે. જે હેલ્થી અને ટેસ્ટી છે. Jyoti Joshi -
ટોમેટો સૂપ (Tomato soup Recipe in Gujarati)
આ રીતે બનાવો ખૂબજ testy બનશે. વારંવાર બનાવશે. Reena parikh -
ટોમેટો ગાજર બીટ રૂટ સૂપ (Tomato Carrot Beetroot Soup Recipe In Gujarati)
#soup#winter#cookpadindia#cookpadgujaratiSonal Gaurav Suthar
-
ટોમેટો સૂપ વિથ બ્રેડ(Tomato Soup Recipe in Gujarati)
#week7#tometo#GA7ટમેટો સૂપ... બનાવવા માં ખુબ સરસ અને ટેસ્ટી લાગે છે. અને તે હેલ્થ માટે પણ ખૂબ સારું રહે છે. Uma Buch -
-
ટોમેટો સૂપ (Tomato Soup Recipe In Gujarati)
#GA4#Week20ચોઈસ ઓફ ટોમેટો સૂપશિયાળામાં અને ચોમાસામાં ગરમાગરમ સૂપ પીવાની મજા આવે છે. ફ્રેશ શાકભાજી નો ઉપયોગ કરવામાં આવે તો સૂપ ખૂબ જ ટેસ્ટી બને છે. સૂપ જાતજાતના બનાવવામાં આવે છે. અહીં મેં ટોમેટો સૂપ બનાવ્યો છે. તેમાં ડુંગળી અને ગાજર એડ કર્યું છે અને ખડા મસાલા નો ઉપયોગ કર્યો છે. આ સૂપ સ્વાદમાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. Parul Patel -
-
ટામેટા ગાજર નું સૂપ (Tomato Carrot Soup Recipe In Gujarati)
વરસાદી મૌસમમાં ગરમાગરમ સૂપ પીવાની ખૂબ મજા પડે. સૂપ હેલ્ધી અને ટેસ્ટી છે. 🍅 and 🥕 soup જરૂરથી ટ્રાય કરજો. Dr. Pushpa Dixit -
ટોમેટો સૂપ (Tomato Soup Recipe In Gujarati)
#LSR#cookpad#cookpadindia#cookpadgujaratiલગ્ન પ્રસંગમાં જમણવારમાં શરૂઆત હંમેશા સૂપ અને સ્ટાર્ટર થી થતી હોય છે. બે પ્રકારના સૂપ તો હોય જ છે અને તેમાં એક ટોમેટો સૂપ તો હોય જ છે. Bhavini Kotak -
More Recipes
ટિપ્પણીઓ (8)