વેજ. ભાખરી પીઝા (Veg. Bhakhri Pizza Recipe In Gujarati)

Sweetu Gudhka @Cookwithsweetu1012
વેજ. ભાખરી પીઝા (Veg. Bhakhri Pizza Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા ભાખરી માટે લોટ લઇ તેમાં મલાઈ, ઘી, મિક્ષ હબ્સ, અજમો અને મીઠું સ્વાદ મુજબ ઉમેરી ને દૂધ થી લોટ બાંધી લેવો અને થોડી વાર ઢાંકી ને રાખી મૂકી ને પછી તેમાં થી એક મોટો લુવો વારવો ને તેને વણી લઇ ને ફોક કરી લેવા અને નોનસ્ટીક પર શેકી લેવી ઉપર ની સાઈડ પર બ્રાઉન શેકવી.
- 2
ત્યાર બાદ હવે ભાખરી પર પીઝા સોસ તેના પર કોબીજ, કેપ્સિકમ, મકાઈ ના દાણા, ડુંગળી અને મોઝરેલા ચીઝ સ્પ્રેડ કરી ને તેના પર ચીલી ફ્લેક્સ અને પીઝા સીઝલીગ મસાલો સ્પ્રિંગ કરી ને તેને નોનસ્ટીક પર બટર મૂકી ને ઢાંકી ને કૂક થવા દેવું.
- 3
તો તૈયાર છે વેજ. ભાખરી પીઝા 🍕😋
- 4
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
મલ્ટીગ્રેઈન ભાખરી પીઝા (Multigrain Bhakhri Pizza Recipe In Gujarati)
#EB#Cookpadgujarati#cookpadindia#MRC Sneha Patel -
-
-
-
-
ભાખરી પિઝા (Bhakhri Pizza recipe in Gujarati)
#EB#week13#cookpadindia#cookpadgujaratiSonal Gaurav Suthar
-
ભાખરી પીઝા (Bhakhri Pizza Recipe In Gujarati)
આ એક નાસ્તા માટે ની વાનગી છેમેંદાના પીઝા તો બધા જ બનાવતા હોય છેમે થોડું ટ્વીસ્ટ કરીને બનાવ્યું છેમે અહીં ઘંઉ ના લોટમાં થી બનાવ્યા છે પીઝાખુબ સરસ બન્યા છે તમે પણ જરૂર બનાવજોછોકરાઓ ને પણ નાસ્તા /ટીફીન માટે આપી શકાય છેતો આવો જોઈએ કઈ રીતે બને છે#EB#week13 chef Nidhi Bole
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15351465
ટિપ્પણીઓ (6)