ભાખરી પીઝા (Bhakhri Pizza Recipe In Gujarati)

Aanal Avashiya Chhaya
Aanal Avashiya Chhaya @aanal1990
Anjar Kutch

ભાખરી પીઝા (Bhakhri Pizza Recipe In Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ભાખરી બનાવવા માટે
  2. 2 કપઘઉંનો લોટ
  3. 1 ચમચીહિંગ
  4. 2-3 ચમચીઘી
  5. જરૂર મુજબ તેલ
  6. જરૂર મુજબ પાણી
  7. જરૂર મુજબ મીઠું
  8. ટોપિંગ માટે
  9. 2 નંગટામેટા
  10. 1 નંગકેપ્સિકમ
  11. 2 નંગડુંગળી
  12. જરૂર મુજબ પીઝા સોસ
  13. 4ચીઝ ક્યુબ અથવા જરૂર મુજબ સ્પ્રેડ ચીઝ
  14. 1 ચમચીમરી પાઉડર
  15. 1/2 ચમચીચાટ મસાલો
  16. જરૂર મુજબ લીંબુ
  17. જરૂર મુજબ મીઠું
  18. થોડી કોથમીર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ડુંગળી ટામેટા કેપ્સિકમ ને કોપર થી ચોપ કરી લો અને ઉપર થી મીઠું મરી ચાટ મસાલો લીંબુ કોથમીર નાખી અને હલાવી લો.

  2. 2

    ભાખરી નો લોટ બાંધી ભાખરી વણી અને પકવી લો

  3. 3

    હવે ભાખરી ઉપર પીઝા સોસ લગાવી ટોપિંગ રાખી અને ચીઝ સ્પ્રેડ કરો અને ઢાંકન ઢાંકી 2 3 મિનિટ માટે ચીઝ મેલ્ટ થવા દો અને ગરમા ગરમ સર્વ કરો.. તૈયાર છે આપડા હેલ્થી પીઝા

  4. 4
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Aanal Avashiya Chhaya
પર
Anjar Kutch

Similar Recipes