મકાઈ આલુ મસાલા પુરી(makai aalu masala puri recipe in Gujarati)

#મોમ મારી જે આવડત કહો કે રસોઈ કળા કહો એ બધુ મારી મમ્મી પાસે થી જ આવ્યુ છે, મારી બધી રેસીપી જો શીખવા ની શરૂઆત કરી હોય તો મમ્મી સાથે જ, મસાલા પૂરી મમ્મી બનાવતી જ એમા થોડો બદલાવ સાથે આ પૂરી 😊 આ પૂરી એકલી પણ ખાઈ શકો, એનો પોતાનો ટેસ્ટ મસ્ત હોય છે, સાથે હેવી નાસ્તો પણ કહી શકાય, શીખંડ સાથે, દહીં, સાથે મસ્ત લાગે છે,
મકાઈ આલુ મસાલા પુરી(makai aalu masala puri recipe in Gujarati)
#મોમ મારી જે આવડત કહો કે રસોઈ કળા કહો એ બધુ મારી મમ્મી પાસે થી જ આવ્યુ છે, મારી બધી રેસીપી જો શીખવા ની શરૂઆત કરી હોય તો મમ્મી સાથે જ, મસાલા પૂરી મમ્મી બનાવતી જ એમા થોડો બદલાવ સાથે આ પૂરી 😊 આ પૂરી એકલી પણ ખાઈ શકો, એનો પોતાનો ટેસ્ટ મસ્ત હોય છે, સાથે હેવી નાસ્તો પણ કહી શકાય, શીખંડ સાથે, દહીં, સાથે મસ્ત લાગે છે,
રાંધવાની સૂચનાઓ
- 1
કાંદો, લસણ, આદું,મરચું ઝીણું સમારી લો, ચૌપરમા ફેરવી લો,બાફેલા બટાકા છીણી લેવા,જેથી કરી ને ગાગળા ન રહી જાય, એક બાઉલમાં બન્ને લોટ બટાકા, કાંદા, લસણ, મરચું,આદું,ખાંડ, મીઠું ઉમેરો, કોથમીર ઉમેરો
- 2
લાલ મરચું પાઉડર, હળદર, ધાણાજીરૂ,જીરૂ પાઉડર, ચાટ મસાલો, કીચન કિંગ મસાલો, અજમો, હિંગ પણ ઉમેરો, તેલ લો, બરાબર મિક્સ કરો, જરૂર પૂરતું પાણી લેવું, લોટ બાંધી લેવો
- 3
પૂરી વણી લેવી, ગરમ તેલમાં તળી લેવી
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
લછ્છા આલુ પરાઠા
આલુ પરાઠા તો વખત બનતા હશે, લછ્છા પરાઠા, ઞરમ, ટેસ્ટ મા અલગ અને બટર સાથે ખૂબ ટેસ્ટફૂલ બને છે, લછ્છા પરાઠા મા સ્ટફિગ નો ટેસ્ટ વધારે આવે છે, બનાવતી વખતે થોડુ કઠીન લાગે છે, પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે. Nidhi Desai -
-
પાલક આલુ-પનીર પરાઠા (Palak Alu Paneer Paratha recipe in Gujarati)
#મોમ પાલક પનીર બનાવતા મમ્મી પાસેથી શીખી, અને પરાઠા બનાવતા પણ, સાથે મારા નાના સન ને પાલક વધારે ખાય એ માટે એમા નવીનતા લાવવા માટે આ રેસીપી તૈયાર કરી , પરાઠા ખૂબ જ હેલ્ધી, લંચ બોક્સમાં, નાના બાળકો, કે બધી જ ઉમર ના લોકો ને આપી શકાય, પાલક પનીર ખાતા, હોય એવુ લાગે સાથે, નવો જ ટેસ્ટ મળે છે, Nidhi Desai -
મસાલા પૂરી (Masala Puri Recipe In Gujarati)
આજે આપણે બનાવીશું મસાલા પૂરી. આ મસાલા પૂરી બનાવવાની ખૂબ જ સરળ છે. આ મસાલા પૂરી ચા તથા કોફી સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. આ પૂરીને તમે સ્ટોર પણ કરી શકો છો અને ટ્રાવેલિંગમાં પણ લઇ જઇ શકો છો. આ મસાલા પૂરી ને નાના તથા મોટા બધા ખૂબ જ પસંદ કરે છે. તો ચાલો આજે આપણે મસાલા પૂરી ની રેસીપી શરૂ કરીએ.#GA4#week9 Nayana Pandya -
સુકીદાલ પરાઠા (Sookhi Dal Paratha Recipe in Gujarati)
#નોર્થ આ પરાઠા અડદની દાળ અને મસાલા વડે બનાવવામાં આવે છે, ખૂબ જ ટેસ્ટી લાગે છે, સાથે હેલ્ધી પણ છે, આ વાનગી ચટણી સાથે મસ્ત લાગે છે, લંચબોક્સ મા પણ આપી શકાય અને નવુ ખાવા ની ઈચ્છા હોય તો આ પ્રથા ચોક્કસ ટ્રાઇ કરજો Nidhi Desai -
મસાલા વેજ ભાત વિથ પકોડા કઢી (Masala veg Rice with pakoda kadhi recipe in gujarati)
મારી મમ્મી ને આ કઢી ઘણી ગમે, એની પાસે જ હુ આ શીખી છુ, કઢી આમ પણ ઘણી રીતે બને ,એમાં ની આ એક મારી પસંદગી ની વાનગી Nidhi Desai -
પાત્રા (patra in Gujarati)
#માઇઇબુક #પોસ્ટ૮ #વીકમીલ૧ પાત્રા બધા જ બનાવતા હોય છે, અને મસ્ત પણ લાગે છે, ત્રણ રીતે ખાય શકીયે ,હુ મારી મમ્મી ના પાસે બનાવતા શીખી, એક જ લોટ નહી પણ ચાર લોટના ઉપયોગ થી આ પાત્ર બને છે,જે બાફેલા, વધારેલા અને તળેલા એમ ત્રણ રીતે ખાય શકાય . Nidhi Desai -
આલુ કોર્ન ચીઝ પરાઠા (Aloo Corn Cheese Paratha Recipe In Gujarati)
#નોર્થ આ પરાઠામા બટાકા, કોનૅ, ચીઝ, કોથમીર, ફુદીનો, મસાલા બધુ ઉમેરીને સ્ટફીગ ઉમેરવામાં આવે છે, અને ઘઉં ના લોટ માંથી રોટલી વણી સ્ટફીગ ભરીને વણીને શેકવામાં આવે આ પરાઠા પણ દહીં, અથાણા સાથે ખૂબજ મસ્ત લાગે છે Nidhi Desai -
(આલુ પૂરી)(Aalu puri recipe in Gujarati)
આ પૂરી એટલી સરસ ક્રિસ્પી થાય છે કે આપડે ચા સાથે પણ ખાઈ શકીએ છીએ મે ટ્રાય કરી છે મને તો બહુ ભાવે છે તો તમારી સાથે શેર કરું છું Pina Mandaliya -
ચિલી આલુ ઓકરા ડ્રાય (Chilly Aalu Okra Dry Recipe in Gujarati)
#માઇઇબુક #સ્નેક્સ #પોસ્ટ૩ ઘણી બધી ચાઈનીઝ વાનગીઓ આપણે ખાતા હોઈએ છે, મંચુરીયન, પનીર ચીલી ડ્રાય આ કંઇક નવુ ટ્રાઇ કરવુ હોય તો બટાકા ને ઓકરા ( ભીંડા ) વડે બનતી આ વાનગી ચોક્કસ ટ્રાઇ કરવી જોઈએ, આ વાનગી એકલી પણ ખાઈ શકો, રાઈસ, નૂડલ્સ સાથે પણ ખાઈ શકાય એવી વાનગી Nidhi Desai -
મકાઈ વડા (Makai Vada Recipe In Gujarati)
#EB#Week9મારી ઘરે ઘણી વખત મકાઈ ના વડા બનતા હોય છે. તે ચા સાથે બહુ જ સરસ લાગે છે અને પિકનિક માં પણ સાથે લઇ જય શકો છો .5-6 દિવસ સુધી સાચવી શકાય છે. Arpita Shah -
દાળ ઢોકળી વિથ રાઈસ
#રોટીસ દાળ ઢોકળી બધા જલજ બનાવતા હોય, મારી અતિપ્રીય વાનગી, ખાવામા એકલી ગમે વધારે ,પણ બપોરે બનાવી હોય તો ભાત સાથે સારી લાગે Nidhi Desai -
લૌકી કોફતા કરી
ટેસ્ટફૂલ , કોફતા ખાવા ના ઈચ્છા હોય તો આ શાક ખાઈ શકો, દૂધી ના મુઠીયા એકલા ખાવા ની પણ મઝા આવે છે, Nidhi Desai -
મગ-દાળની તડકા ખીચડી ( mag Dal tadka khichadi recipe in gujrati)
#ભાત ખાટુ કઢી ભાત જેમ હેલ્ધી છે,, આ પણ એ જ રીતે ખૂબ હેલ્ધી, ટેસ્ટી ડીસ કહી શકાય, ખીચડી થોડી અલગ રીતે 😊 Nidhi Desai -
મેથી મસાલા કડક પૂરી (Methi Masala Kadak Poori Recipe In Gujarati)
#SFR#SJR#cookpadgujaratiકડક પૂરી બનાવવા માટે આજ મેં નવી ટ્રીક અજમાવી છે. જેનાથી પૂરી એકદમ કડક,ક્રિસ્પી અને પાતળી બને છે. આ પૂરી એકલી પણ ખાઈએ તો મજા આવે એવી છે તેમજ ચા સાથે તો ખૂબ જ મજા આવે. Ankita Tank Parmar -
પનીર સ્ટફડ્ ભીંડી
ભીંડી ને ઘણી રીતે બનાવવા મા આવે છે, પનીર સ્ટફિગ સાથે વધારે મસ્ત લાગે છે, ભીંડી ને અલગ રીતે ખાવી હોય તો,, આ વાનગી બનાવી શકાય, પનીર સ્ટફિગ પણ એક રેસીપી જ છે, એક સાથે બે વાનગીઓ બની જાય છે. Nidhi Desai -
-
ભીંડી ડો પ્યાઝા
#ડીનર આ રેસીપી અત્યાર સુધીની મારી ભીંડીની વાનગી મા એકદમ અલગ, ને મારી પ્રિય વાનગી છે, ભીંડી મને અલગ અલગ રીતે બની હોય તો વધારે ગમે છે, એક ની એક રીત કરતા, ભીંડી ડો પ્યાઝા ખૂબ જ ટેસ્ટી સબ્જી છે, આજની વાનગી "ભીંડી ડો પ્યાઝા " તૈયાર છે, Nidhi Desai -
મકાઈ વડા (Makai Vada Recipe In Gujarati)
મકાઈ ના લોટ ના રોટલા તો મીઠા લાગે જ છે. પણ તેના વડા પણ ખૂબજ સ્વાદિષ્ટ લાગે છે. અને સાથે દહીં અને લસણ ની ચટણી હોય તો મજા આવી જાય છે. અને ઠંડા વડા તો બહુજ સરસ લાગે છે. Reshma Tailor -
આલુ પૂરી (Aloo Puri Recipe in Gujarati)
#week8#Cookpadgujarati આપણે સાદી પૂરી અને મસાલા પૂરી અવારનવાર બનાવતા જ હોય છીએ. આજે મેં આલુ પૂરી બનાવી છે જેના લોટમાં આલુ અને મસાલા નાખી બનાવવામાં આવે છે. જે ખાવા માં ખુબ જ ટેસ્ટી અને સ્વાદિષ્ટ લાગે છે. જે ઝટપટ થી બની જાય છે. આ પૂરી બાળકોને નાસ્તા માં પણ આપી સકાય છે. તેમજ આ પૂરી ને ગમે ત્યારે ખાઈ શકાય છે. આ પૂરી ચા , કોફી કે ચટણી સાથે ખૂબ જ ટેસ્ટી લાગે છે. તેમજ રાતના રાતના ડિનર માં આલુ ની સબ્જી સાથે ખાવા ની મજા આવે છે. Daxa Parmar -
પનીર કુરચન Paneer Kurchan recepie in Gujarati
#નોથૅ મારી મનપસંદ સબ્જી પંજાબી સબ્જી છે ,એમાં પનીરની હોય એ મને ખૂબ જ ગમે છે, આજની વાનગી પનીર ની સબ્જી છે, સાથે કાંદા, કેપસિકમ, ટામેટાં અને થોડા મસાલા વડે બનાવવામાં આવે છે, આ ગ્રેવી વાળી નથી પણ મસાલેદાર અને ચટપટી લાગે છે, અને આ લંચબોકસમા પણ તમે આપી શકો, સાથે રોટલી, પરોઠા બધા સાથે સરસ લાગે છે ,તો આજની મારી વાનગી પનીર કુરચન, તમે પણ ટ્રાઇ કરજો. Nidhi Desai -
મસાલા પૂરી (Masala Puri Recipe In Gujarati)
#WDHappy woman's day to all the lovely ladies of this group. હું komal kathwani ji ને ફોલો કરું છું.મેં તેમની રેસિપી જોઈને થોડા ચેન્જીસ કરીને આ પૂરી બનાવી છે જે ખૂબ જ ટેસ્ટી બની છે.આ પૂરી ઘઉંના લોટમાંથી બનતી કડક પૂરી છે જે તમે નાસ્તામાં સર્વ કરી શકો છો અથવા તો બે ત્રણ દિવસના ટૂંકા પ્રવાસમાં પણ લઈ જઇ શકો છો. Unnati Desai -
પનીર આલુ કબાબ (Paneer aalu Kabab recepie in Gujarati)
#મોમ #સમર મને પનીર ને લગતી વાનગી ખૂબ જ ગમે છે, એમાં ઘણાં વેરિએશન આપી શકાય , આ વાનગી હાફફ્રાય બનતી હોવાથી ડાયેટ ચાર્ટ મા ઉમેરી શકાય, ચટપટી અને સ્વાદિષ્ટ ખાવાનો શોખ હોય એના માટે આ કબાબ બેસ્ટ વાનગી છે Nidhi Desai -
ભીંડી મસાલા (Bhindi Masala Recipe In Gujarati)
#EB#week1ગરમી મા ભીંડા નું શાક રસ સાથે બોવ જ સરસ લાગતુ હોઈ છે. એમ પણ ભીંડા બારે માસ મળતા પણ હોઈ છે અને ભાવે પણ છે. તૉ હવે મારી રેસિપી સાથે બનાવી જોવો મસ્ત ભીંડા મસાલા. Hetal amit Sheth -
અમેરિકન મકાઈ ના વડા (American Makai Vada Recipe In Gujarati)
#EB#Week 9#RC 1વીક -1 મકાઈ ના વડા પહેલી જ વાર બનાવ્યા છે. પણ એટલા fine બન્યા કે તરત જ ખવાઈ ગયા. તો આ મેં મારી રીતે જ બનાવ્યા છે.બહુ ટેસ્ટી અને ક્રિસ્પી બન્યા .. અને મેં અમેરિકન મકાઈ માંથી જ બનાવ્યા છે. Krishna Kholiya -
મટર કરંજી (Mutter Karanji recepie in Gujarati)
#મોમ તૂવેરની કચોરી બનાવતા મમ્મી પાસે જ શીખી, મરાઠી લોકો વટાણાનાની કચોરી ઘૂઘરા બનાવે, રીત ગમી સરસ લાગે છે, કોપરાનો પણ ઉપયોગ કરે, પણ મને મળ્યું નહીં, એને કરંજી કહે, નાસ્તા, ફરસાણ તરીકે, લંચ બોક્સમાં પણ ચાલે એવી આ વાનગી મને ખૂબ જ ભાવે છે. Nidhi Desai -
🌽મકાઈ મસાલા વીથ મકાઈ રોટી 🌽(makai masala recipe in Gujarati)
#સુપરશેફ1#શાકજ્યારે ચટપટું ખાવાનું મન થાય છે ત્યારે તંદુરસ્તી નો પણ ખ્યાલ રાખવો જરૂરી છે. મકાઈ શક્તિ થઈ ભરપૂર છે. વળી ગરીબો ની તો આ દૈનિક વપરાશ છે. Neeru Thakkar -
તૂરીયા મા પાત્રા
તૂરીયા નુ શાક તો ખાતા હશો, પાત્રા સાથે નુ મિકસર એક મસ્ત શાક જે ખૂબ જ ટેસ્ટી લાગે છે ,ગુજરાત ના લગ્નમાં પણ આ શાક ખૂબ જ ફેમસ છે, આજે તો આજ રેસીપી Nidhi Desai -
તંદુરી દેસાઈવડા Tandoori Desaivada recepie in Gujarati
#માઇઇબુક #પોસ્ટ૨૬ #વીકમીલ૩ દેસાઈ વડા, ઘણી જાણીતી રેસીપી છે, અનાવિલ લોકો ના બધી જ પ્રથા કે પ્રસંગ પર આ વડા હોય જ, મને ખૂબ ભાવે, આજે એમા નવીનતા લાવવા માટે થોડું આગળ વધીને નવો ટેસ્ટ બનાવ્યો, દેસાઇવડા વધારે જ બને ચા સાથે નાસ્તામા ,જમવા મા દુધપાક સાથે ખાઇ શકાય ને એમણે પણ ખાઈ શકાય, મેં આમા નવુ આ નવુ ટ્રાઇ કરી જોયુ ખૂબ જ મસ્ત લાગે છે તંદુરી દેસાઈવડા Nidhi Desai -
તેહરી (યુપીની પ્રખ્યાત)tehri in Gujarati )
#માઇઇબુક #પોસ્ટ૨૪ #વીકમીલ૩ આ રેસીપી ઉતરાખંડ ઉત્તર પ્રદેશ તરફ બનાવવામાં આવતી વાનગીઓ મા ઘી એક પ્રકારનો ચોખા બોળીને, શાકભાજી સાથે ચઢાવી ને બનાવવા મા આવતી ભાત વાનગી છે. જે ટેસ્ટી, હેલ્ધી વાનગી છે. ઘણી બધી રીતે બનાવી શકાય એક આ રીતે પણ બનાવી શકાય Nidhi Desai
More Recipes
ટિપ્પણીઓ (7)