ઓનિઓન મસાલા (Onion Masala Recipe in Gujarati)

રાંધવાની સૂચનાઓ
- 1
બધા શાક સમારી તય્ય્યાર રાખો,મશાલા પન તય્યાર કરી લ્યો.હવે એક પેન મા તેલ ગરમ કરો અને એમા મોટા સમારેલા કાંદા અને કેપ્સીકમ ફાસ્ટ ફ્રેમ પર ફ્રાય કરી લ્યો ઉપર સહજ સ્પોર્ટ્સ આવે એવા ઓવર કુક ના કરવા.
- 2
હવે એને પેન માથી બહાર કાઢી લ્યો.હવે એજ પેન મા જીરૂ,મરચા અને હિંગ નો વઘાર કરી ઝીણાં સમારેલ કાંદો ઉમેરી ગુલાબી સાતડી લ્યો હવે એમા ગેસ ધીમો કરી ચણા નોલોટ ઉમેરી સેકી લ્યો.1 મિનીટ ધીમા તાપે સેકવુ.
- 3
હવ્રે એમા લસણ,આદુ,મરચા ઉમેરી મિક્સ કરી ટામેટુ ઉમેરી ટામેટુ ચડી જાય ત્યાં સુધી થવા દો.
- 4
હવે એમા બધાજ મસાલા ઉમેરી મિક્સ કરી 1/2કપ પાણી ઉમેરી ધીમા તાપે ઢાંકણ ઢાંકી થવા દો.1 મિનીટ જેવુ.હવે તેલ અલગ થાય એટલે એમા ફ્રાય કરેલા શાક ઉમેરી બીજુ થોડુ પાણી ઉમેરી ઢાંકણ ઢાંકી 2 મિનિટ થવા દો.
- 5
હવે ચેક કરી લ્યો બધુ સરસ મિક્સ થય ને ચડી ગયુ હસે.હવે એમા લીલા ધાણાઅને કસુરી મેથી ઉમેરી શાક ને સર્વ કરો.
- 6
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
દમ કોર્ન પનીર.(Dam corn Paneer recipe In Gujarati.)
#સુપર્સેફ3#મોન્સુન. હમણા ચોમાસા મા મક્કાઈ ખુબજ સરસ મળે છે.અને બધાને ભાવતા જ હોઇ છે.તો આ સબજી ટ્રાઈ કરજો ખુબજ મઝા પડી જસે. Manisha Desai -
પનીર ભૂરજી (Paneer Bhurji Recipe In Gujarati)
#trend2 આ એકઃ પંજાબી સબ્જી છે જે કંઈ અને વેજિટેબલ્સ ના કોમ્બિનેશનથી બનાવવામાં આવી છે તે ખાવામાં ખૂબ જ ટેસ્ટી બને છે એનાં અથવા પરાઠા સાથે સર્વ કરવામાં આવે છે Arti Desai -
રીંગણનો ઓળો (Ringan Oro Recipe In Gujarati)
રીંગણ નો ઓળો એક ખુબ જ સ્વાદિષ્ટ ડીશ છે જે રીંગણ શેકીને બનાવવામાં આવે છે. રીંગણને ચૂલામાં, ગેસ પર અથવા તો ઓવન માં પણ શેકી શકાય. સીધા તાપ પર શેકવામાં આવતા રીંગણ માંથી એક સ્મોકી ફ્લેવર આવે છે જે રીંગણના ઓળા ને અનોખો સ્વાદ આપે છે. રીંગણના ઓળા ને સામાન્ય રીતે બાજરીના રોટલા સાથે પીરસવામાં આવે છે પણ એને રોટલી સાથે પણ પીરસી શકાય. spicequeen -
ઓનિયન કેપ્સીકમ મસાલા (Onion Capsicum Masala Recipe In Gujarati)
#MAMOTHER'S DAY CONTEST Kajal Ankur Dholakia -
મસાલા પાપડ (Masala Papad Recipe In Gujarati)
#સાઈડ#પોસ્ટ5#cookpadindia#cookpadGujaratiડીનર સાથે પાપડ નહીં હોય તો ખાવા ની મજા નથી આવતી. એકદમ ચટપટી સાઈડ ડિશ મસાલા પાપડ એકદમ રેસ્ટોરેન્ટ સ્ટાઇલમાં બન્યા હતા, જરૂર થી એક વાર ટ્રાય કરજો. Shreya Jaimin Desai -
પનીર ટિક્કા મસાલા (Paneer Tikka Masala Recipe In Gujarati)
#AM3#Cookpadindia#Cookpadgujarati Hetal Manani -
કાઠીયાવાડી મસાલા બેંગન (Kathiyawadi Masala Baingan Recipe In Gujarati)
આ એક કાઠીયાવાડી ડીશ છે જે ખૂબ જ ટેસ્ટી અને બનાવવામાં સરળ છે જે ફક્ત જે ઘરમાં મળી રહેતા સામાનમાંથી જ આપણે બનાવી શકીએ છીએ આ રેસિપી હું તમારા બધા સાથે શેર કરું છું આશા છે કે તમને બધાનેગમશે Desai Arti -
-
-
-
પકોડા કઢી (Pakoda Kadhi Recipe In Gujarati)
#AM1Kadhi pakoda (make themes of miniature world) મેં કઢી પકોડા બનાવ્યા છે અને તેને આપણે જે બાળપણમાં વાંસણ રમતા એ થીમ એટલે miniature world માં સર્વ કર્યા છે કેટલા ને પોતાનું બાળપણ યાદ આવ્યું ?? મને તો નાનપણથી જ રસોઈ બનાવવાનું અને વાસણો રમવા નો ખૂબ જ શોખ હતો તમને બધાને પણ હશે જોઈએ કોને કોને પોતાનું બાળપણ યાદ આવયુ ??? Arti Desai -
પનીર ટિક્કા મસાલા(Paneer Tikka Masala Recipe In Gujarati)
આજે મેં સન્ડે સ્પેશિયલ થાળી બનાવી છે. એમાં પૂરી બદામ કેડબરી શ્રીખંડ પનીર ટિક્કા મસાલા બટાકા વડા ગુજરાતી દાળ ભાત પાપડ સલાડ કેરી નો છુંદો અથાણું મરચાં કેચઅપ અને પાપડ... મોજ પડી ગઇ!!!#GA4#Week4#Gravy#Trend3#પનીર ટિક્કા મસાલા Charmi Shah -
પનીર ભૂર્જી (Paneer Bhurji Recipe in Gujarati)
એકદમ સરળ અને ટેસ્ટી પનીર ભૂર્જી.#AM3#cookpadindia#aanal_kitchen Aanal’ kitchen (by Aanal Thakkar) -
-
-
-
સ્મોકી કાજુ મસાલા કરી જૈન (Smokey Kaju Masala Curry Jain Recipe In Gujarati)
#EB#CookpadIndia#COOKPADGUJRATIWeek3 કાજુ માં કાર્બોહાઈડ્રેટ, કેલ્શિયમ, મેગ્નેશિયમ, ફોસ્ફરસ, પોટેશિયમ, સોડિયમ અને ઝીંક હોય છે, તેમાં ફેટી એસિડ પણ હોય છે જે કોલેસ્ટ્રોલ અને ઓછો કરવામાં મદદ કરે છે. આ ઉપરાંત કેલ્સિયમ પણ સારા પ્રમાણમાં હોય છે જે હાડકાને મજબૂત કરવા માટે ઉપયોગી રહે છે. પંજાબી સબ્જી માં કાજુ ની સબ્જી બે પ્રકાર ના સ્વાદની બને છે. એક કાજુ મસાલા કરી જે તીખી હોય છે જ્યારે ખોયા કાજુ એ ગળી સબ્જી હોય છે અહીં કાજુ મસાલા કરીને કોલસાનો ધુમાડો આપીને સ્મોકી ફ્લેવર વાળી તૈયાર કરેલ છે. જે સ્વાદમાં એકદમ રેસ્ટોરન્ટ સ્ટાઈલ છે આ રીતે બનાવવા થી સબ્જી એકદમ બહાર જેવી જ લાગે છે તો તમે પણ આ રીતે ચોક્કસથી ટ્રાય કરો છો. અહીં મેં તેની સાથે પરાઠા, છાશ, સૂપ, પાપડ ,અથાણું અને કેરી સર્વ કરેલ છે. Shweta Shah -
ચટપટી ચણા મસાલા.(chatpati chana masala Recipe in Gujarati)
#ફટાફટ. આ ઍક મુંબઈ સ્ટાઈલ ચાટ રેસિપી છે.આમતો બધા જ ચણા ચાટ બનાવતા જ હોઇ છે.મારી રેસિપી થી એકવાર ટ્રાય કરજો ખુબ જ ટેસ્ટી ચાટ બનસે. Manisha Desai -
પનીર બટર મસાલા (Paneer Butter Masala Sabji Recipe In Gujarati)
#GA4#week1#Punjabi Shweta Kunal Kapadia -
બટર પનીર મસાલા (Butter Paneer Masala Recipe In Gujarati)
મેં સંગીતાજીના zoom live ક્લાસમાં રેડ ગ્રેવી શીખી તેમાંથી બટર પનીર મસાલા સબ્જી બનાવી તો આજે હું તમારી સાથે રેડ ગ્રેવી ને બટર પનીર મસાલા ની રેસીપી શેર કરીશ Nisha -
મગ પૌવા નાં ફલાફ્લ (Moong Poha Falafal Recipe In Gujarati)
#TT3 આ રેસિપી મારી ઇનોવેટિવ છે મેં પણ પહેલી વાર જ બનાવિ છે.રાત્રે મગ નુ વર્ડું બનાવ્યુ હતુ થોડા મગ વધ્યા હતા તો કંઈક નવું કરૂ અને મને પૌવા ઉમેરી આવુ કંઈક બનાવું એવો વિચાર આવ્યો એટલે મેં બનાવી પણ ખરેખર ખુબજ ટેસ્ટી બન્યા છે.મને ફ્લાફલ જેવા જ લાગ્યા એટલે મેં આ રેસિપી નુ નામ ફ્લાફલ જ આપી દીધુ. Manisha Desai -
પનીર ભુર્જી (Paneer Bhurji Recipe in Gujarati)
મમ્મી ને ખબર જ હોય એમના છોકરા ને શું ભાવે એ. મારા મમ્મી આ સબ્જી મારા અને મારા દીદી માટે સ્પેશિયલ બનાવે.ઓછા લોકો એવા હોય છે જેને પનીર નથી ભાવતું હોતું. પનીર ઘર માં હોય તો આ પંજાબી સબ્જી ફટાફટ બની જાય છે.#મોમ#goldenapron3Week 16#Onion#Punjabi Shreya Desai -
-
-
-
પેરી પેરી પનીર ટીક્કાં પાસ્તા.(peri peri tikka pasta Recipe in Gujarati)
#GA4 #week16 #periperi. Manisha Desai -
-
પનીર ચીઝ ગોટાળો (Paneer Cheese Gotala Recipe In Gujarati)
#FDS આ રેસીપી મારી friend વૈશાલી ને ખૂબજ પ્રિય છે. Manisha Desai
More Recipes
ટિપ્પણીઓ (8)