તવા પુલાવ (Tawa Pulao Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બાસમતી ચોખાને પાણીથી બરાબર ધોઈ લેવા હવે ચોખામાં પાણી ઉમેરી ૧૫ થી 20 મિનિટ રેહવા દો, હવે તપેલીમાં પાણી મૂકી પાણીમાં મીઠું તેલ અને હળદર ઉમેરી બધું મિક્સ કરવું અને તેમાં ચોખા ઉમેરી ને ૭ થી ૮ મિનિટ થવા દેવા હવે તેને ચારણી માં નિતારી ને બાઉલમાં કાઢીને ઠંડા થવા દેવા,
- 2
હવે એક પેનમાં પાણી લઈ તેમાં સમારેલા ગાજર લીલા વટાણા ફણસી ને સમારેલા બટાકા ઉમેરી મીઠું નાખી હલાવી ને ૫ મિનિટ થવા દેવું, હવે તેને ચારણીમાં નીતારી લેવા, અને તેના ઉપર ઠંડુ પાણી રેડી દેવું.
- 3
હવે એક મોટો તાવો લેવો ને ગેસ ની ફલેમ મિડીયમ રાખવી તેની પર તેલ મૂકવું, બટર મૂકવું અને તેમાં જીરુ ઉમેરો બધુ બરાબર હલાવી લેવું હવે તેમાં સમારેલા કાંદા ઉમેરી ત્રણ મિનિટ સાંતળી લો.હવે તેમાં લસણની પેસ્ટ અને આદુની પેસ્ટ ઉમેરો બધુ બરાબર હલાવી લો લસણ ગોલ્ડન કલરની થાય ત્યાં સુધી.
- 4
હવે તેમાં ટોમેટો પ્યોરી અને સમારેલા ટામેટા ઉમેરી મીઠું નાખી બધું બરાબર હલાવી ને ટામેટા ગળી જાય ૪ થી ૫ મિનિટ સુધી થવા દેવું, અને તેલ પણ છૂટું પડવા લાગશે હવે તેમાં પાણીમાં બોઈલ કરેલા શાકભાજી ને સમારેલા કેપ્સીકમ ઉમેરી ૨ થી ૩ મિનિટ થવા દેવું, હવે તેમાં પાઉભાજી મસાલો, કાશ્મીરી લાલ મરચું પાઉડર ને લસણ ની ચટણી ઉમેરી બધું બરાબર હલાવી ૨ મિનિટ થવા દેવું હવે હાથમાં થોડું પાણી લઇ શાકભાજી માં છાંટવું, ને શાકભાજી ને થોડા છુંદી લેવા.
- 5
હવે તેમાં થોડો થોડો કરી તૈયાર કરેલો ભાત ઉમેરી હલાવી મિક્સ કરી લેવો, હવે તૈયાર થયેલા પુલાવ માં વચ્ચે ખાડો કરી તેમાં બટર ઉમેરી બધું બરાબર હલાવી લેવું, હવે ગેસ બંધ કરો પુલાવ ઉપર સમારેલી કોથમીર ઉમેરી એક ચમચી લીંબુનો રસ ઉમેરી બધું બરાબર મિક્સ કરી લેવું તો તૈયાર છે તમારો તવા પુલાવ સર્વ કરવા માટે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
વેજ. તવા પુલાવ (Veg Tawa Pulao Recipe In Gujarati)
#CWT#MBR2Week 2 આ વાનગી મુંબઈ ના સ્ટ્રીટ ફૂડ તરીકે પ્રખ્યાત છે હવે બધે મળતી થઈ છે...અને ખાસ તવા માં જ બનાવવામાં આવે છે ડીશ ના ઓર્ડર મુજબ મનપસંદ મસાલા ઉમેરીને બનાવી સર્વ કરવામાં આવે છે.મેં આ પુલાવમાં પાઉં ભાજી તેમજ તેનો મસાલો ઉમેરીને બનાવી છે. ઘરે બનાવવી ખૂબ સરળ છે અને અતિ સ્વાદિષ્ટ બને છે. Sudha Banjara Vasani -
તવા પુલાવ (Tava Pulao Recipe In Gujarati)
#EB#WEEK13#Weekendreceipe#Cookpadindia#Cookpadgujarati Pooja Vora -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
તવા પુલાવ (Tawa Pulao recipe in Gujarati)
#EBWeek13 આ વાનગીને એક સ્ટ્રીટ ફૂડ પણ કહી શકાય...ખાઉં ગલીમાં ઠેર ઠેર તવા પુલાવ મળતો હોય છે....તો ઘરમાં પણ રાંધેલા ભાત માંથી ખૂબ ઝડપી અને સ્વાદિષ્ટ તેમજ સરળ તવા પુલાવ બનાવવામાં આવે છે...ભાત રાંધીને રાખ્યા હોય અને વેજિટેબલ્સ પાર બોઈલ કરેલા હોય તો 10 મિનિટમાં તવા પુલાવ તૈયાર કરીશકાય છે Sudha Banjara Vasani -
-
-
પાવભાજી તવા પુલાવ (Pavbhaji Tawa Pulao Recipe In Gujarati)
#CWT#dinner#cookpadindia#cookpadgujarati#leftover#streetfood Keshma Raichura
More Recipes
ટિપ્પણીઓ