ભાખરી પીઝા (Bhakhri Pizza Recipe In Gujarati)

#EB
Week - 13
#MRC
Post - 7
ભાખરી પીઝા
Yunu To Hamane
Lakh PIZZA🍕🍕 Khaya hai...
BHAKHARI PIZZA🍕 Jaisa Koi Nahi...
કોઇ પણ વ્યક્તિ ને પીઝા બહુ જ ભાવતા હોય.....તેવો માટે આ હેલ્ધી વર્ઝન છે.... ના મેંદો.... ના ઈસ્ટ.... ના કોઈ ફરમેંટ... તો પણ.... તો પણ.... એકદમ સ્વાદિષ્ટ.... Cookpad ની ઈ બુક ચેલેંજ મા આ બનાવ્યું ત્યારે જ ખબર પડી.... એચ્યુલી આને ભાખરી પીઝા ને બદલે ઘઉં ના લોટ નો હેલ્ધી પીઝા કહેવું જોઈએ....
ભાખરી પીઝા (Bhakhri Pizza Recipe In Gujarati)
#EB
Week - 13
#MRC
Post - 7
ભાખરી પીઝા
Yunu To Hamane
Lakh PIZZA🍕🍕 Khaya hai...
BHAKHARI PIZZA🍕 Jaisa Koi Nahi...
કોઇ પણ વ્યક્તિ ને પીઝા બહુ જ ભાવતા હોય.....તેવો માટે આ હેલ્ધી વર્ઝન છે.... ના મેંદો.... ના ઈસ્ટ.... ના કોઈ ફરમેંટ... તો પણ.... તો પણ.... એકદમ સ્વાદિષ્ટ.... Cookpad ની ઈ બુક ચેલેંજ મા આ બનાવ્યું ત્યારે જ ખબર પડી.... એચ્યુલી આને ભાખરી પીઝા ને બદલે ઘઉં ના લોટ નો હેલ્ધી પીઝા કહેવું જોઈએ....
રાંધવાની સૂચનાઓ
- 1
ઘઉં ના લોટ મા મીઠું અને મોણ નાંખી ભાખરી જેવો લોટ બાંધવો...
- 2
૧ મોટો લૂવો લઇ એની ભાખરી વણી.... દિલ કટર થી કાપી.... એમાં કાંટા ચમચી વડે કાંણા પાડવા... હવે ગરમ લોઢી ઉપર બંને બાજુ શેકો.... નીચેના ભાગમાં ને ઓછો શેકવો
- 3
હવે ઉપર ની સાઇડે પીઝા સૉસ પાથરો... એના ઉપર ડુંગળી અને કેપ્સીકમ ગોઠવો.... એની ઉપર છીણેલું ચીઝ નાંખો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
કુલ્ચા પીઝા (Kulcha Pizza Recipe In Gujarati)
Milte Hai jindagi me ... KULCHA PIZZA Kabhi Kabhi.... Ketki Dave -
પીઝા (Pizza Masala Recipe In Gujarati)
Tujko Khake.... 😋 Aisa laga Tujako Khake😋Aramaa Huye Purrrre Dilke ❤ Ay Mere Mast Mast PIZZA🍕🍕Meri Meri Meri Jan Me Hai Tu..Tuje Khate Rahenge Sada... Tumse Na Honge Juda.... સવારે પીઝા સૉસ તો બનાવી પાડ્યો.... હવે પીઝા તો ખાવા જ પડે. આજે મેં પીઝા એલ્યુમિનિયમ ના ઉંચા તાંસળા મા બનાવ્યાં છે Ketki Dave -
-
ભાખરી પીઝા (Bhakhri Pizza Recipe In Gujarati)
#EB#week13#MRC ભાખરી નાં પીઝા સ્વાદિષ્ટ તેમજ હેલ્ધી બને છે.મેંદા ના લોટ ને બદલે ધઉં નો લોટ વપરાતો હોવાથી તંદુરસ્તી માટે પણ બેસ્ટ છે.ભાખરી પીઝા એ ઇટાલિયન પીઝા નું ગુજરાતી વર્ઝન છે. Varsha Dave -
ભાખરી પીઝા / હોમ મેડ પીઝા સોસ(Bhakhri Pizza Home Made Pizza Sauce Recipe In Gujarati)
બાળકો માટે હેલ્ધી પીઝા 🍕🍕.ભાખરી પીઝા સાથે હોમ મેડ પીઝા સોસ 🍕🍕 Tanha Thakkar -
ભાખરી પીઝા (Bhakhri Pizza Recipe In Gujarati)
#EBWeek13ભાખરી પીઝા એટલે પીઝા નું હેલ્થી વર્ઝન ગણી શકાય Kalpana Mavani -
ભાખરી પીઝા (Bhakhri Pizza Recipe In Gujarati)
#EB#week13પીઝા આજકાલ બધા ના ફેવરિટ હોય છે.ખાસ કરી ને બાળકો ને બહુ ભાવે છે.તો પીઝા બેઝ માં ભાખરી નો યુઝ કરી ને બાળકો માટે ભાખરી પીઝા બનાવી સકાય છે. Varsha Karia I M Crazy About Cooking -
ભાખરી પીઝા (Bhakhri Pizza Recipe in Gujarati)
#GA4#WEEK22#pizza ભાખરી પીઝા જે ઘરમાં રહેલી વસ્તુ માંથી બની જાય છે .આ પીઝા બાળકો ને ટિફિન મા પણ આપી શકાય છે.આમાં મેંદા નો ઉપયોગ નથી થતો એટલે બાળકો ગમે તેટલા ખાઈ તો પણ વાંધો નહીં.આ રીતે બનાવી ને બાળકો ને આપીએ તો તેઓ ભાખરી અને વેજીટેબલ પણ ખાઈ લે છે. એટલે બાળકો પણ ખુશ અને મમ્મી પણ ખુશ. Vaishali Vora -
પીઝા બિસ્કીટ ભાખરી (Pizza Biscuit Bhakhri Recipe In Gujarati)
#FFC2#WEEK2 પીઝા નામ સાંભળતા જ બાળકો ના મોઢા મા પાણી આવી જાય.તો મે આજે પીઝા ના ટેસ્ટ ની ભાખરી બનાવી છે .જે ટેસ્ટ મા બહુ જ સરસ લાગે છે.આ ભાખરી ને પીઝા ના રોટલા ની જેમ ઉપયોગ કરી શકાય છે.આ ભાખરી ઉપર પીઝા સોસ,વેજીટેબલ,ચીઝ ,ઓલિવ,જેલેપીનો આ બધું જે ભાવતું હોય તે પ્રમાણે યુઝ કરી ને હોમ મેડ પીઝા બાળકો ને આપી શકાય છે.આ ભાખરી ટેસ્ટ મા બહુ જ સરસ લાગે છે.તમે બધા પણ જરૂર ટ્રાય કરજો. Vaishali Vora -
વેજ મેયોનીઝ ભાખરી પીઝા (Veg mayonnaise Bhakhri pizza recipe Guj)
#EB#week13#MRC#cookpadgujarati પીઝા બાળકોને ખૂબ જ પ્રિય હોય છે. મેં આજે પીઝાનું થોડું હેલ્ધી વર્ઝન બનાવ્યું છે જેનું નામ છે ભાખરી પીઝા. ઘઉંના લોટમાંથી બનતી ભાખરી ખૂબ જ હેલ્ધી હોય છે પરંતુ બાળકોને આ ભાખરી ઓછી પસંદ હોય છે. બાળકો ભાખરી પણ ખાઈ અને તેનો સ્વાદ પણ તેમને ભાવે તેના માટે મેં આજે ભાખરી પીઝા બનાવ્યા છે. પીઝા માટેના વેજિટેબલ્સમાં મેયોનીઝ ઉમેરી તેના વડે ભાખરી પર ટોપીંગ કર્યું છે. મેયોનીઝ અને ચીઝ વાળા આ પીઝા બાળકો તથા મોટા બંને ને ખૂબ જ ભાવે તેવા બન્યા છે. Asmita Rupani -
પીઝા સૉસ (Pizza Sauce Recipe In Gujarati)
Nazar👀 Ke Samane..... Zigar ❤ Ke Par....Koi Raheta Hei..... Wo Ho Tum.. Tum....Tum મારી નજર સામે બસ ૧ જ વસ્તુ આવે છે .....🍕 પીઝા...... પણ એના માટે પીઝા સૉસ તો બનાવવો જ પડશે ને..... તો....... ચાલો...... ચલ શરુ હો જા કેતકી..... Ketki Dave -
ભાખરી પીઝા(Bhakhri Pizza Recipe In Gujarati)
બાળકો ને પ્રિય એવા પીઝા નામ વાંચતા જ એમને મોં માં પાણી આવી જાય છે.. ત્યારે ચાલો આપણે પણ બનાવીએ પીઝા.. એ પણ ભાખરી પીઝા.... મેંદો બને ત્યાં સુધી ટાળી શકીએ તો સારુ. Maltigrain લોટ માં થી બનાવી ને પણ આપી શકો છો પીઝા.... 🥰 Noopur Alok Vaishnav -
ભાખરી પીઝા (Bhakhri Pizza Recipe In Gujarati)
#EB#week13સામાન્ય રીતે આપણે ઘઉં ના જાડા કે પાતળા લોટ માં થી ભાખરી બનાવતા હોયે પણ મેં આજે તેમાં મકાઈ અને જાર નો લોટ પણ ઉમેરી એક હેલ્ધી રીતે બનાવી છે જેમાં ચીઝ પીઝા સોસ અને ડુંગળી કેપ્સિકમ ઉમેરી ભાખરી પીઝા બનાવ્યા છે Dipal Parmar -
ભાખરી પીઝા (Bhakhri Pizza Recipe In Gujarati)
#EB#Week13#MRCપીઝા ની વાત આવે એટલે બધાના દિવાળી મોટાને ભાવતું જ હોય છે અને હમણાં જૈન માં મેંદો ખાતા નથી ચોમાસુ ચાલુ થઈ ગયું છે તો આ વખતે ભાખરી પીઝા ની પઝલ આવી તો મારા માટે બહુ ઇઝી રહ્યું આ ભાખરી પીઝા હેલ્ધી પણ છે અને ટેસ્ટમાં બહુ જ સરસ લાગે છે અને ખાસ કરીને ચીઝ નથી વાપર્યુ કારણ કે હમણાં ચોમાસુ ચાલતુ હોવાથી જૈન ચીઝ પણ ખાતા નથી તો મેં એની જગ્યાએ પનીર નો યુઝ કર્યો છે રિયલમાં પનીરના ટેસ્ટ થી પીઝા નો ટેસ્ટ સાવ બદલાઈ જાય છે મારા ઘરમાં બધાને ખૂબ જ ભાવીયા તમે પણ જરૂરથી આ રેસિપી ટ્રાય કરજો Khushboo Vora -
ભાખરી પીઝા (Bhakhri Pizza Recipe In Gujarati)
#EB ઘઉં ની ભાખરી ને બેઝ બનાવી બનાવવમા આવતા આ પીઝા ટેસ્ટી તો છે જ....સાથે હેલ્ધી પણ એટલા જ છે. Rinku Patel -
ભાખરી પીઝા (Bhakhri Pizza Recipe In Gujarati)
#EBભાખરી પીઝા એટલે મારા બાળપણ ની યાદો- જ્યારે ભારત માં પીઝાની શરુઆત થઇ હતી ત્યારે મારા મમ્મી ભાખરી ના પીઝા બનાવતા, કારણ કે એક તો રોટલો મેંદા મે હોય એટલે બાળકો ને પચે નહી એ બીક બીજું કે પીઝા રોટલા મા કદાચ ઇંડા હોય તો??? ચુસ્ત વૈષ્ણવ એટલે એ તો પેલા જોવાનું હોય,,તો આ રીતે અમે ભાખરી પીઝા જ ખાધેલા મેંદા ના પીઝા કરતા મીઠા તો ભાખરી ના જ લાગે. Bhavisha Hirapara -
ભાખરી પીઝા(bhakhri Pizza Recipe in Gujarati)
#GA4#Week17#chesseપીઝા એક એવી આઇટમ છે નામ સાંભળી અને બાળકોના મોઢામાં પાણી આવી જાય. પણ મેં હેલ્ધી ભાખરી પિઝા બનાવેલ છે કે બાળકો પીઝા ને નામ થી ભાખરી પણ ખાઈ શકે. Kunjal Raythatha -
મલ્ટીગ્રેઇન વેજીટેબલ ભાખરી પીઝા (Multigrain Vegetable Bhakhri Pizza Recipe In Gujarati)
#ChooseToCookમારી દીકરીને મલ્ટીગ્રેન વેજીટેબલ ભાખરી પીઝા ખૂબ ભાવે છે એટલે અમે વારંવાર આ પીઝા બનાવીએ છીએ. આ પીઝા હેલ્ધી અને પૌષ્ટિક પણ છે Devyani Baxi -
પીઝા ગ્રેવી (Pizza Gravy Recipe In Gujarati)
Kya mausam Hai.... Ay Divane Dil❤...Chal tu PIZZA GRAVY Bana..... બજારમાં અત્યારે ટામેટા મસ્ત મળે છે... તો...... પીઝા ગ્રેવી બનાવી સ્ટોર કરી દેવાની season છે ભૈસાબ.... Ketki Dave -
રાઇસ ફ્લોર ચીલા પીઝા (Rice Floor Chila Pizza Recipe In Gujarati)
#AA2#cookpadindia#cookpadgujaratiરાઇસ ફ્લોર ચીલા પીઝા Ketki Dave -
ભાખરી પીઝા (Bhakhri Pizza Recipe In Gujarati)
#CDY મારી પૌત્રી વ્યાખ્યા ને ઘેર બનાવેલા ભાખરી પીઝા ખૂબ ભાવે છે બહાર ના મેંદા ના પીઝા ક્યારેય ખવરાવ્યા જ નથી Bhavna C. Desai -
ભાખરી પીઝા (Bhakhri Pizza Recipe In Gujarati)
#EB#MRCભાખરી પીઝાપીઝા ભાવતી પ્રજ્યા ને તમે કોઈ પણ પીઝા દો એ લોકો ચાવ થી ખાસેAtleast હું તો જરૂર ખાઇસ.આજે મે ભાખરી પીઝા બનાવ્યા. જે જોઈએ ચ મોડમાં આવી ગયું મારા. સાચે ટેસ્ટ મા ખબર પણ નઈ પડી કે આ ભાકરી પીઝા છે. Deepa Patel -
ભાખરી પીઝા (Bhakhri Pizza Recipe In Gujarati)
#EB#WEEK13#MRCપીઝા નામ સાંભળતા જ મોઢામાં પાણી આવી જાય. બાળકોને તો મજા પડી જાય. બજારમાં મળતા પીઝા મેંદા ના લોટ ના બનાવેલા હોય છે પરંતુ મેં આજે ભાખરી પીઝા બનાવ્યા છે જે ઘઉંના કકરા લોટ માંથી બનાવ્યા હોવાથી ખૂબ જ હેલ્ધી છે અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી બન્યા છે આ પીઝા ખાઈએ તો બજારના પીઝા ભૂલી જાઈએ. Ankita Tank Parmar -
મલ્ટી ગ્રેન ભાખરી પિઝા(Multi Grain Bhakhari Pizza Recipe In Gujarati)
ભાખરી પિઝા એ પીઝા નું હેલ્ધી વર્ઝન છે. અહીંયા મેં મલ્ટી ગ્રેન ભાખરી બનાવી તેના પીઝા બનાવ્યા છે. Disha Prashant Chavda -
ભાખરી પીઝા (Bhakhri pizza recipe in Gujarati)
#GA4#week10#Cheese પીઝા એ બાળકો ને ખુબ પસંદ હોય છે તો બાળકો ને પસંદ એવા થોડાક અલગ એવા ભાખરી પીઝા ની રેસીપી સેર કરુ છુ Rinku Bhut -
ભાખરી પીઝા (Bhakhri Pizza Recipe In Gujarati)
#EB#WEEK13 છોકરાઓ ને મેંદો નુકશાન કરતો હોય છે અને એ લોકો ને પીઝા નું નામ પડે એટલે મોં મા પાણી આવી જતા હોય છે તો તમે એને આ ભાખરી પીઝા બનાવી આપો. હેલ્થી પણ છે ને ટેસ્ટી પણ. charmi jobanputra -
ભાખરી પીઝા (Bhakhri Pizza Recipe In Gujarati)
આ એક નાસ્તા માટે ની વાનગી છેમેંદાના પીઝા તો બધા જ બનાવતા હોય છેમે થોડું ટ્વીસ્ટ કરીને બનાવ્યું છેમે અહીં ઘંઉ ના લોટમાં થી બનાવ્યા છે પીઝાખુબ સરસ બન્યા છે તમે પણ જરૂર બનાવજોછોકરાઓ ને પણ નાસ્તા /ટીફીન માટે આપી શકાય છેતો આવો જોઈએ કઈ રીતે બને છે#EB#week13 chef Nidhi Bole -
પીઝા બોમ્બ
બાળકો અને મોટા બધા ને ભાવતા પીઝા નો નવો અવતાર એટલે પીઝા બોમ્બ.. એ પણ ઘંઉનાં લોટ માંથી બનાવ્યા એટલે હેલ્ધી વર્ઝન.. Do try friends👭👬 Dr. Pushpa Dixit -
ભાખરી પીઝા (Bhakhri Pizza Recipe In Gujarati)
#LOભાખરી વધે તો તેનો બેસ્ટ ઉપયોગ એટલે ભાખરી પીઝા😋😋 Dr. Pushpa Dixit -
More Recipes
ટિપ્પણીઓ (31)