તવા પુલાવ(Tawa Pulao Recipe in Gujarati)

Kinjalkeyurshah
Kinjalkeyurshah @kinjal_012018
Bhuj
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30મિનિટ
3 સર્વિંગ્સ
  1. 1-1/2 કપબાફેલા ભાત
  2. 2 ચમચીબટર
  3. 1/2 ચમચીઆદુ લસણ ની પેસ્ટ
  4. 2ઝીણી સમારેલી ડુંગળી
  5. 1/2 કપસમારેલી કોબીજ
  6. 1બાફેલું બટાટુ
  7. 1સમારેલું ટામેટુ
  8. 1/2 ચમચી મરચુ પાઉડર
  9. 1/2 ચમચીપાઉભાજી મસાલો
  10. 1/2 ચમચીકીચનકીંગ મસાલો
  11. 1 ચમચીસેઝવાન સોસ
  12. મીઠુ સ્વાદ મુજબ
  13. 2 ચમચીકોથમીર

રાંધવાની સૂચનાઓ

30મિનિટ
  1. 1

    સૌથી પહેલા રાઇસ ને હળદર,મીઠુ ઉમેરી 3 સીટી વગાડી બાફી લો.

  2. 2

    હવે પેન માં બટર મુકી તેમાં જીરુ,આદુ લસણ ની પેસ્ટ ઉમેરો.હવે તેમાં ડુંગળી ઉમેરી 2 મિનિટ સાતળવા દો.

  3. 3

    હવે તેમાં કોબીજ,ટામેટા ઉમેરી 2-3 મિનિટ 1/2 કુક કરો.

  4. 4

    હવે તેમાં બાફેલા બટાકા ઉમેરી મિક્સ કરી મરચુ પાઉડર,પાઉભાજી મસાલો,કીચનકિંગ મસાલો,સેઝવાન સોસ ઉમેરી મિક્સ કરો.

  5. 5

    હવે તેમાં બાફેલા ભાત,સ્વાદ મુજબ મીઠુ ઉમેરી મિક્સ કરો.હવે તેને 5મિનિટ કુક કરી ઘાણા ઉમેરી મિક્સ કરો.

  6. 6

    તૈયાર છે તવાપુલાવ.તેને સવઁ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Kinjalkeyurshah
Kinjalkeyurshah @kinjal_012018
પર
Bhuj
I loved cooking..
વધુ વાંચો

ટિપ્પણીઓ (11)

Sudha Agrawal
Sudha Agrawal @SudhaAgrawal_123
Love it
Hello dear 🙋
All your recipes are yummy. You can check my profile and like, comment, follow me if u wish 😊😊

Similar Recipes