તવા પુલાવ (Tava Pulao Recipe In Gujarati)

મહારાષ્ટ્રના સ્ટ્રીટ ફૂડ તરીકે ઓળખવામાં આવતો આ પુલાવ બધી જ જગ્યાએ પ્રસિધ્ધ થઈ ગયો છે. આ પુલાવ સાથે ભાજીપાઉંનું બેસ્ટ કોમ્બિનેશન છે. આ પુલાવ ઓછી સામગ્રીથી ઓછા સમયમાં બની જાય છે.લાઈટ ડિનર માટે આ પુલાવ બેસ્ટ ઓપ્શન છે.
#EB
તવા પુલાવ (Tava Pulao Recipe In Gujarati)
મહારાષ્ટ્રના સ્ટ્રીટ ફૂડ તરીકે ઓળખવામાં આવતો આ પુલાવ બધી જ જગ્યાએ પ્રસિધ્ધ થઈ ગયો છે. આ પુલાવ સાથે ભાજીપાઉંનું બેસ્ટ કોમ્બિનેશન છે. આ પુલાવ ઓછી સામગ્રીથી ઓછા સમયમાં બની જાય છે.લાઈટ ડિનર માટે આ પુલાવ બેસ્ટ ઓપ્શન છે.
#EB
રાંધવાની સૂચનાઓ
- 1
એક પહોળા વાસણમાં પાણીને ગરમ કરવા મૂકો.પાણી ગરમ થાય એટલે એમાં ઝીણી સમારેલી ફણસી, ગાજર અને વટાણા નાંખી થોડી વાર ચડવા દો.પછી થોડું મીઠું અને ચપટી હળદર નાંખી દો.એ પહેલાં ચોખાને 10-15 મિનિટ સુધી ધોઈને પલાળી રાખો.
- 2
હવે પલાળેલા ચોખાને અડધા ચડેલા શાકમાં નાંખી દો.હવે ચોખાને ચડવા દો.હવે ચોખા ચડી જાય એટલે એને ઓસાવી લો.
- 3
હવે એક કઢાઈમાં તેલ ગરમ કરવા મૂકો. પછી એમાં ઝીણા સમારેલા કાંદા ઉમેરો.એ થોડા સંતળાઈ જાય એટલે એમાં ટામેટાં ઉમેરો.આ બધું સંતળાઈ જાય ત્યારે એમાં ઝીણા સમારેલા કેપ્સિકમ ઉમેરો પછી ઉપર જણાવેલ બધા મસાલા ઉમેરી એને હલાવી લો.
- 4
હવે એમાં ઓસાવેલા શાકવાળા ભાત ઉમેરો.હવે બરાબર મિક્ષ કરી એમાં ઝીણી સમારેલી કોથમીર તથા થોડા કાજુ-દ્દાક્ષ ઉમેરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
વેજીટેબલ પુલાવ (Veg Pulao Recipe in Gujarati)
#GA4#Week 19#Pulao#veg Pulaoપુલાવ ,પુલાવ એટલે બધાને જ ભાવતી વાનગી છે તેમાં પણ અત્યારે તો શિયાળામાં દરેક પ્રકારના શાકભાજી મળતા હોય છે આ પુલાવ મારો ફેવરિટ પુલાવ છે વટાણા ગાજર અને ડ્રાય ફુટ નાખીને બનાવવામાં આવતો અને મીઠી કઢી સાથે ખાવામાં આવતો અને એકદમ ઝડપથી બની જતો . જે તમે લંચ અને ડિનર બને માં ખાઈ શકો છો. વેજીટેબલ પુલાવ માં તમે કોઈ પણ શાકભાજી નાખી શકો છો અમે અહી ખાલી વટાણા ગાજર અને કેપ્સીકમ નો યુઝ કર્યો છે. Shital Desai -
તવા પુલાવ (Tava Pulao Recipe In Gujarati)
#AM2 તવા પુલાવ મુંબઈ નું સ્ટ્રીટ ફૂડ છે આપણે પણ પાવભાજી ખાવા જઈએ ત્યારે તવા પુલાવ નો ઓર્ડર આપે છે મેં પણ તવા પુલાવ બનાવ્યો છે આશા છે તમને બધાને ગમશે Arti Desai -
સેઝવાન તવા પુલાવ (Shezwan Tava Pulao Recipe In Gujarati)
#EBWeek13 તવા પુલાવ ખૂબ જ ઝડપથી બની જતી રેસીપી છે લાઈટ ડિનર કરવું હોય તો તવા પુલાવ બેસ્ટ ઓપ્શન છે Kalpana Mavani -
તવા પુલાવ (Tava Pulao Recipe In Gujarati)
આ નામ તમે ઘણી બધીવાર સાંભળ્યું હશે. આ એક રાઇસની રેસિપી છે. આ રાઈસ હોટલ કરતા પણ પાઉભજી લારી પર મળતા રાઇસનો ટેસ્ટ ખુબ જ સરસ હોય છે. આ રાઇસમાં ઘણા બધા શાકભાજી અને આપણા રેગ્યુલર મસાલાનો ઉપયોગ કરીને બનાવાય છે. આ વાનગી ખુબજ ઝડપથી બનતી વાનગી. છે. તો ચાલો બનાવીએ તવા પુલાવ.#EB#Week 13# તવા પુલાવ Tejal Vashi -
તવા પુલાવ (Tava Pulao Recipe In Gujarati)
પાઉં ભાજી ની લારી પર આ પુલાવ મળે છે જે એકદમ સ્પાઈસી હોય છે. રવિવારે ડિનર માટે બેસ્ટ ઓપ્શન છે અને વન પોટ મીલ છે .#RC3#Week3 Bina Samir Telivala -
તવા પુલાવ (Tava Pulao Recipe In Gujarati)
#MA#tavapulao#પુલાવ#pulav#cookpadindia#cookpadgujarati#streetfoodતવા વેજ પુલાવ એ મુંબઈનું એક લોકપ્રિય સ્ટ્રીટ ફૂડ છે. આ રેસિપીમાં પાવભાજી મસાલામાં ભાતને રાંધીને બોમ્બે પાવભાજીનો સ્વાદ આપવામાં આવે છે. આ તવા પુલાવ ઝડપથી બની જતી સ્વાદિષ્ટ રેસિપી છે. હળવા ડિનર માટેનો એક સારો વિકલ્પ છે. મારા મમ્મીની આ મનપસંદ વાનગી છે. Mamta Pandya -
તવા પુલાવ (Tava Pulao Recipe In Gujarati)
#EBતવા પુલાવ એક સ્ટ્રીટ ફૂડ માં મોટેભાગે દરેકે ને મન ગમતું હોય છે. તવા પર જ બનાવવામાં આવતા પુલાવ મસ્ત છૂટટો તથા શાકભાજી પણ એક સરસ ચઢી ગયેલા છતાં ક્રન્ચી લાગે છે. Dhaval Chauhan -
રવા હાંડવો (Rava Handvo Recipe In Gujarati)
ગુજરાતીઓના પ્રિય એવા હાંડવો અને ઢોકળાં તો દેશ-પરદેશમાં પ્રખ્યાત છે. ગુજરાતીઓ હાંડવાને પણ અલગ- અલગ સામગ્રીથી અલગ-અલગ રીતે બનાવતા હોય છે. ઘરે કોઈ મહેમાન આવે તો ફટાફટ ગરમ નાસ્તા તરીકે પણ બનાવે છે. ઓછી સામગ્રીથી અને ખૂબ જ ઓછા સમયમાં રવા હાંડવો બની જાય છે.#EB Vibha Mahendra Champaneri -
તવા પનીર પુલાવ (Tava Paneer Pulao Recipe In Gujarati)
#pritiસાંજે ડીનર માં કાઈ હળવું ભોજન લેવું હોય તો પુલાવ ફુલ વેજિટેબલ અને પનીર વાળો આ પુલાવ બેસ્ટ ઓપ્શન છે Jyotika Joshi -
-
બ્રાઉન રાઈસ વેજીટેબલ પુલાવ (Brown Rice Vegetable Pulao Recipe In Gujarati)
બ્રાઉન રાઈસ વેજીટેબલ પુલાવ હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે. આ એક હેલ્ધી રેસિપી છે. આ પુલાવ વજન ઉતારવામાં ખુબજ મદદરૂપ થાય છે. આ પુલાવ દહીના રાયતા અને પાપડ સાથે ખૂબ જ ટેસ્ટી લાગે છે. તો ચાલો આજ ની રેસીપી શરૂ કરીએ.#AM2 Nayana Pandya -
-
તવા પુલાવ (Tawa Pulao recipe in Gujarati)
#EBWeek13 આ વાનગીને એક સ્ટ્રીટ ફૂડ પણ કહી શકાય...ખાઉં ગલીમાં ઠેર ઠેર તવા પુલાવ મળતો હોય છે....તો ઘરમાં પણ રાંધેલા ભાત માંથી ખૂબ ઝડપી અને સ્વાદિષ્ટ તેમજ સરળ તવા પુલાવ બનાવવામાં આવે છે...ભાત રાંધીને રાખ્યા હોય અને વેજિટેબલ્સ પાર બોઈલ કરેલા હોય તો 10 મિનિટમાં તવા પુલાવ તૈયાર કરીશકાય છે Sudha Banjara Vasani -
વેજ તવા પુલાવ(Veg tava pulao recipe in gujarati)
પુલાવ ઘણી બધી રીતે બનાવાય છે આજે મે જૈન વેજ તવા પુલાવ બનાવ્યો છે આ પુલાવ લાઇટ ડીનર માટે પરફેકટ છે.Apeksha Shah(Jain Recipes)
-
તવા પુલાવ (Tava Pulao Recipe In Gujarati)
#EB#week13તવા પુલાવ મુંબઈ નું ફેમસ સ્ટ્રીટ ફુડ છે. પણ લગભગ ભારત માં બધે ખવાય છે. ખાસ કરીને લોકો જયારે પાઉં ભાજી ખાય છે ત્યારે તવા પુલાવ પણ ખવાય છે.તવા પુલાવ મા તમને ગમે એ વેજિટેબલ એડ કરી શકો છો. તવા પુલાવ માં ખાસ કરીને રેડ લસણ ની ચટણી ઉમેરવામાં આવે છે,જેના થી ખૂબજ રીચ ટેસ્ટ આવે છે. Helly shah -
તવા પુલાવ (Tava Pulao Recipe In Gujarati)
#LBપાઉં ભાજી સાથે તવા પુલાવ નું બેસ્ટ કોમ્બિંનેશન છે. બે દિવસ પહેલા મેં પાંઉ ભાજી બનાવી હતી,તો આજે મેં વિચાર્યું કે લંચ બોકસ માં તવા પુલાવ આપું. છોકરાઓને તવા પુલાવ બહુ જ ભાવે છે અને સ્કૂલ માં શાક રોટલી ખાતા નથી તો આવું કઇક આપો તો લંચ બોકસ ચોક્કસ ખાલી પાછો આવશે.પેટ પણ ભરાશે અને શાક અને ભાત પેટ માં પણ જશે. Bina Samir Telivala -
તવા પુલાવ (Tawa Pulao Recipe In Gujarati)
#GA4 #Week19 તવા પુલાવ એ મુંબઇ નું ફેમસ સ્ટ્રીટ ફૂડ છે. પાવભાજી સાથે તવા પુલાવ નું કોમ્બિનેશન જોવા મળે છે. પાવભાજી ના તવા માં જ બનવા માં આવે છે જેથી આ પુલાવ ને તવા પુલાવ કહેવામાં આવે છે Bhavini Kotak -
પાલક ગાર્લિક પુલાવ (Palak Garlic Pulao Recipe In Gujarati)
#AM2એપ્રિલ મિલ પ્લાન ચેલેન્જ ના વીક-૨ ના રાઈસ ચેલેન્જ માટે પાલક ગાર્લિક પુલાવ બનાવ્યો છે. પાલક આમ કોઈ ખાઈ નહીં તો આ રીતે પુલાવ બનાવી ને ખાઈ શકાય છે. Sachi Sanket Naik -
-
વેજ પુલાવ (Veg Pulao Recipe in Gujarati)
પુલાવ એક એવી રેસીપી છે જે તમે ગરમ ગરમ કોઇપણ સાઇડ ડીશ વગર ફુલ મીલ તરીકે લંચ અથવા ડીનર મા લઇ શકાય.#GA4#Week19#Pulao Bindi Shah -
તવા પુલાવ (Tava Pulao Recipe In Gujarati)
#AM2#cookpadindia#cookpadgujarati#cookpad_gu#cookwithunnati Unnati Bhavsar -
ચીઝ તવા પુલાવ (Cheese Tava Pulao Recipe In Gujarati)
#ATW1#TheChefStory#Streetfood Recipe સ્ટ્રીટ ફૂડ તરીકે ફેમસ ચીઝ તવા પુલાવ પાઉં ભાજી મસાલા નો ઉપયોગ કરી બનાવવા માં આવે છે. ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. Bhavna Desai -
લીલાં કાંદા અને ગાંઠિયાનું શાક (Lila Kanda Ganthiya Shak Recipe In Gujarati)
ઉનાળો શરૂ થઈ ગયો છે એટલે લીલાં શાકભાજી પ્રમાણમાં ઓછા મળે છે. શિયાળામાં જે પ્રમાણે મળતા હોય એવા નથી મળતા. એથી દરેક ગૃહિણીને સાંજે જમવાનું શું બનાવવું એ એક મોટો પ્રશ્ર્ન બની જાય છે. અત્યારે લીલાં કાંદા તો મળે જ છે. આ કાંદા સાથે ગાંઠિયા ઉમેરીને એનું શાક બનાવવા માં આવે તો મજા પડી જશે. નાના - મોટા સહુને ભાવે એવું ટેસ્ટી - ચટાકેદાર આ કાઠિયાવાડી શાકને .બહુ ઓછી સામગ્રીથી તેમજ બહુ ઓછા સમયમાં આ શાક બની જાય છે.#AM3 Vibha Mahendra Champaneri -
તવા પુલાવ (Tava Pulao Recipe In Gujarati)
#ATW1#TheChefStoryતવા પુલાવ એ સ્ટ્રીટનુ પ્રખ્યાત ફૂડ છે. પાવભાજી સાથે તવા પુલાવ ખાવો તો compulsary છે. Vaishakhi Vyas -
મુંબઈ સ્ટાઇલ તવા પુલાવ (Mumbai Style Tava Pulao Recipe In Gujarati)
#EB#Week13#cookpadindia#cookpadgujarati#pulaoમુંબઈ જાઓ અને ત્યાંનો તવા પુલાવ ન ખાઓ તો ત્યાંનો ધક્કો ભારે પડ્યો કહેવાય. તવા પુલાવ દરેક જગ્યાએ મળે છે, પરંતુ મુંબઈ સ્ટાઈલથી બનતા તવા પુલાવની વાત જ એકદમ અલગ છે મુંબઈ સ્ટાઈલથી મસાલેદાર તવા પુલાવ હવે ઘરે જ બનાવો, બધા વખાણી-વખાણીને ખાશે. Mitixa Modi -
તવા પુલાવ (Tava Pulao Recipe In Gujarati)
#EB#week13#cookpadguj#cookpad#cookpadindiaચોખામાંથી બિરયાની બને, ભાત બને, ખીચડી બને, પુલાવ બને, અને પુલાવ માં પણ કેટલી બધી વેરાઇટી ! કુકપેડના પ્લેટફોર્મ પર એક્ટિવ રહેવાથી જાત જાત ની રેસીપી બનાવવાની પ્રેરણા મળે છે. Neeru Thakkar -
ચીઝ તવા પુલાવ (Cheese Tava Pulao Recipe In Gujarati)
#PS...તવા પુલાવ એ એક ખૂબ જાણીતી સ્ટ્રીટ ફૂડ વાનગી છે. અને આ પુલાવ તવા પર જ બનાવા મા આવે છે અને ખબર ટેસ્ટી બને છે મે આજે પુલાવ સાથે રાઇતું બનાવ્યું છે જે ખૂબ જ સ્વાદિષ્ટ બન્યું છે. Payal Patel -
ટેસ્ટી એન્ડ કલરફૂલ પુલાવ (Testy Colourful Pulao Recipe In Gujarati)
વન પોટ મીલ તરીકે આ વાનગી બેસ્ટ ઓપ્શન છે. Bina Samir Telivala -
તવા પુલાવ
#EB#Week13#Cookpad India#Cookpadgujarati તવા પુલાવ એ સ્ટ્રીટ ફૂડ તરીકે પણ બહુ ખવાય છે.તે ટેસ્ટ માં સ્પાઇસિ હોય ચેટમાં બધા વેજીટેબલ્સ નો ઉપયોગ કર્યો છે જ્યારે ડીનર માં કશુ લાઈટ ફૂડ ખાવું હોય તો પુલાવ બેસ્ટ ઓપસન છે.મેં. ડીનર માં તવા પુલાવ બનાવ્યો ટેસ્ટ તો શુ વાત કરું આહહહ.......... Alpa Pandya -
ચીઝ તવા પુલાવ (Cheese Tava Pulao Recipe In Gujarati)
WEEK1સ્ટ્રીટ ફૂડ રેસીપી#ATW1: ચીઝ તવા પુલાવ#TheChefStory ચીઝ તવા પુલાવરાઈસ એ બધાની મનપસંદ ડિશ હોય છે તેમાં પણ ચીઝ તવા પુલાવનું નામ સાંભળતા જ નાના મોટા બધાના મોઢામાં પાણી આવી જાય છે તો આજે મેં ચીઝ તવા પુલાવ બનાવ્યો. One poat meal પણ કહી શકાય. Sonal Modha
More Recipes
ટિપ્પણીઓ (5)