દુધી નો હાંડવો(Dudhi Handvo Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા હાંડવા નો લોટ લઇ તેમાં છાશ, ગોળ, બરી લઈ ૫ થી છકલાક ઢાંકીને પલાળી રાખો.
- 2
હવે એક ડીશમાં ઘઉંનો કરકરો લોટ લઇ તેની અંદર તેલ નાખી સારી રીતે મિક્સ કરી લો.
- 3
હવે પલાળેલા લોટની અંદર બધા મસાલા, દુધી, તૈયાર કરેલો ઘઉંનો લોટ આ બધું મિક્સ કરી લો.
- 4
હવે એક નોનસ્ટિક પેનમાં તેલ ગરમ કરો હવે તેમા રાઈ જીરું હિંગ વગરના મરચાં બધુ એડ કરો. હવે તૈયાર કરેલા હાંડવા ના ખીરા ઉપર એક ચમચી સોડા મૂકો. અને હવે તેના ઉપર તૈયાર કરેલો વઘાર રેડો. ત્યારબાદ સારી રીતે મિક્સ કરી લો.
- 5
હવે તે જ નોનસ્ટીક પેનમાં તૈયાર કરેલું ખીરૂં રેડો. અને ઉપર તલ ભભરાવો. હવે ઢાંકણ બંધ કરી પંદર મિનિટ મીડીયમ પર ચઢવા દો.
- 6
15 મિનિટ બાદ ઢાંકણું હોલી ને ચેક કરી લો. હવે આંગળી થી ચેક કરી લો કે આંગળી ઉપર ખીરું ચોટે છે? અને ન ચોંટે તો તેને ઢાંકણા ની મદદથી ઊલટું ફેરવી લો.
- 7
હાંડવાની ફેરવી લીધા બાદ પાછું ઢાંકણ બંધ કરી દસ મિનિટ મીડીયમ fર ચડવા દો. તો તૈયાર છે હાંડવો..
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
હાંડવો (Handvo Recipe in Gujarati)
#GA4#week21#bottelgourdહાંડવો એ મિક્સ દાળ અને ચોખા માંથી બંને છે.જેમાં વેજીટેબલ અને મસાલા ઉમેરી બનાવા માં આવે છે.અહી મેં હાંડવાપોટ વગર કઢાઈ માં બનાવ્યો છે.તેને તમે સવારે નાસ્તા કે ડિનર માં પણ લઇ શકો છો. Kinjalkeyurshah -
-
-
-
-
-
-
દૂધી નો હાંડવો (Dudhi Handvo Recipe in Gujarati)
#MA Happy mother's day to all Respected mom 's કોઈપણ માં ક્યારેય મરતી નથી આપણે મન થી અને શરીર થી થાકીએ ત્યારે માં ને યાદ કરવાથી પાછી એનર્જી મળી જાય છે જ આ મારો અનુભવ છે,મધર્સ ડે નિમિતે ગઈકાલે મેં મારીબંનેવ મમ્મી ની યાદ માં તેમની પ્રિય આઈટમ રાખી ને....... મેં મારી મમ્મી ની રીતે દૂધી નો હાંડવો બનાવ્યો તે હંમેશા કહેતાં કે દૂધી ફાયદાકારક શાક છે, અમને ઑછુ ભાવે એટલે તે તેના જુદાજુદા ઉપયોગ કરી ને ખવડાવે તેનો હેતુ તેમાંથી મળતા પ્રોટીન વિટામિન નો ઉપયોગી થાય છે, તેને શાક, શૂપ શિવાય પણ ઉપયોગ કરી ને ખવડાવે ગુજરાતી ઓ નું ફેમસ વાનગીઓ જેનાથી ગુજરાતી ઓળખાય છે હાંડવો તે મેં આજે બનાવ્યો છે તેમાં તે અથાણાં નો રસો ઉમેરે તે કહે તેનાથી સ્વાદ સરસ આવે તેમની ટિપ્સ આજે પણ યાદ રાખી અચૂક હાંડવા માં હું અથાણાં નો રસો ઉમેરું છુ અને મારો હાંડવો બધા ને ભાવે છે🙏 🙏 Bina Talati -
-
-
-
-
દૂધી નો હાંડવો
#GA4 # Week 21હાંડવો એ પ્યોર ગુજરાતી વાનગી છે. દરેક ગુજરાતી ના ઘરે અવશ્ય બનતો જ હોય છે.. મે પેન માં બનાવ્યો છે. રેગ્યુલર હાંડવો ના કુકર માં પણ બનાવી શકાય. Bhoomi Talati Nayak -
-
હાંડવો(Handvo Recipe in Gujarati)
દરેક ગુજરાતી ઘર માં હાંડવો બને જ છે. મેં કુકર માં બનાવ્યો છે. Minaxi Rohit -
-
-
-
-
-
હાંડવો (Handvo Recipe In Gujarati)
#GA4#Week21બધા ગુજરાતી ઘરોમાં અવારનવાર ઢોકળા કે હાંડવો બનતા જ હોય છે. સામાન્ય રીતે તેમાં મુખ્ય સામગ્રી તરીકે ચોખા અને ચણાદાળ હોય છે. પરંતુ તેમા ફેરફારો કરી ચોખા સાથે અન્ય દાળ કે મિક્સ દાળ લઇ ને પણ બનાવી શકાય છે. આ ઉપરાંત તેમાં કોબી, ગાજર કે દૂધી એડ કરવા થી સ્વાદ પણ ખૂબ સરસ લાગે છે અને એકદમ સોફ્ટ બને છે.અમારે ત્યાં હાંડવામાં દૂધી એડ કરવા માં આવે છે. તમે પણ ચોકક્સ બનાવજો દૂધી નો હાંડવો... Jigna Vaghela -
-
-
-
-
-
દૂધીનો હાંડવો (Dudhi No Handvo Recipe In Gujarati)
હાંડવો લગભગ દરેક ના ઘરે બનાવતાં હોય અને દરેકની રીત અલગ અલગ હોય છે પણમે આજે મોટી ઉમરના લોકો પણ ખાઈ શકેતેવો દૂધી નાખી પોચો હાંડવો બનાવ્યો છે.જે બહારથી સોફટ અને અંદર થી મુલાયમલાગે છે. Bharati Lakhataria -
More Recipes
ટિપ્પણીઓ