રવો અને મકાઈ નો હાંડવો (Rava Makai Handvo Recipe In Gujarati)

#EB
Week14
Weekend રેસીપી
રાંધવાની સૂચનાઓ
- 1
રવો ચણાનો લોટ અને દહીં ને મિક્સ કરો હવે તેમાં જરૂર પૂરતું પાણી નાખો હવે તેને દસ મિનિટ માટે રેસ્ટ આપો
- 2
- 3
કોબી ને છીણી લો મકાઈને બોઈલ કરી લો હવે તેમાંથી અડધા દાણા આખા મિક્સ કરો અડધા દાણાને મિક્સરમાં ક્રોસ કરી લો
- 4
હવે રવા નાં ખીરામાં કોબી અને મકાઈનું છીણ મિક્સ કરો હવે તેમાં આદુ મરચાં મીઠું હળદર અને લાલ મરચું મિક્સ કરો હવે તેમાં આખા દાણા પણ નાખી દો મુજબ પાણી નાખીને ખીરું તૈયાર કરો હવે તેમાં ખાવાનો સોડા નાખીને તેના પર લીંબુનો રસ નાખો અને બરાબર હલાવી લો
- 5
એક પેનમાં તેલ ગરમ કરવા મુકો તેમાં રાઈ હિંગ અને તલ નાખીને મીઠા લીમડાના પાન નાખીને વઘાર કરો હવે તેમાં ખીરુ મિક્સ કરી દો અને ઉપરથી તલ ભભરાવી દો
- 6
ત્રણ મિનિટ ફાસ્ટ સાથે રાખો ફુલી જાય એટલે ગેસ મીડીયમ કરો હવે દસ મિનિટ પછી એને પલટાવીને બીજી બાજુ પણ લાલ થવા દો બરાબર થઈ જાય એટલે ગેસ બંધ કરી ગરમાગરમ સર્વ કરો
Similar Recipes
-
ઇન્સ્ટન્ટ રવા નો વેજ હાંડવો (Rava Veg. Handvo Recipe In Gujarati)
#EB#Week14#ff1#nonfriedjainrecipe Payal Sachanandani (payal's kitchen) -
-
-
ટોમેટો રવા વેજીટેબલ હાંડવો (Tomato Rava Vegetable Handvo Recipe In Gujarati)
#EB#week14 Falguni Shah -
-
-
-
-
-
લીલી મકાઈ નો હાંડવો (Lili Makai Handvo Recipe In Gujarati)
#MRC#EB#WEEK14#POST21#RAVAHANDVO#CORN#GUJRATIFOOD Jalpa Tajapara -
દૂધી રવા નો હાંડવો (Dudhi Rava Handvo Recipe In Gujarati)
#EB#week14#cookpadindia#ff1#nonfriedJainreceipe Bindi Vora Majmudar -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
More Recipes
ટિપ્પણીઓ (4)