હાંડવો (Handvo Recipe In Gujarati)

ડિનર થઈ ગયું..
મસ્ત ટેસ્ટી હાંડવા સાથે ચા..
પછી બીજું જોયે શું?
હાંડવો (Handvo Recipe In Gujarati)
ડિનર થઈ ગયું..
મસ્ત ટેસ્ટી હાંડવા સાથે ચા..
પછી બીજું જોયે શું?
રાંધવાની સૂચનાઓ
- 1
લોટ ને ચાળી ને દહીં અને પાણી નાખી થીક બેટર કરી ઢાંકીને આખી રાત આથો આવવા મૂકી રાખો.
- 2
- 3
મેથીની ભાજી કાપી,ધોઈ ને નિતારી રાખો.મીઠું મરચું હળદર ધાણાજીરું અને ગોળ તૈયાર રાખો
- 4
આથો આવી ગયો હોય તો તેમાં બધા સૂકા મસાલા,આદુ મરચા લસણ ની પેસ્ટ,મેથી,ગોળ નાખી ને ખુબ હલાવી લો,થીક લાગે તો પાણી એડ કરો..
- 5
- 6
હાંડવા ના કુકર ને તેલ થી ગ્રીસ કરીને તૈયાર રાખો અને તેના નીચે મૂકવાની રેતી ની ડિશ ને પણ ગરમ કરવા મૂકી દો.
- 7
હવે,વઘાર ની તૈયારી કરી લો.
વાટકી માં તેલ લઈ,રઈ જીરું હિંગ લીમડા ના પાન અને લાલ મરચું પાઉડર નાખી અડધા વઘાર ને બેટર માં નાખો અને 1/2 સાઈડ માં રાખો. - 8
બેટર ને સરખું મિક્સ કરી હાંડવા ના કુકર માં પોર કરી ટેપ કરી લો હવે ઉપર તલ સ્પ્રિંકલ કરો અને વધેલો વઘાર ઉપર રેડો..કુકર ને સ્ટવ પર ધીમાં તાયે પકાવો. લગભગ ૧ કલાક લાગશે..
થઈ જાય એટલે હાંડવાને ડિશ પર થી ઉતારી સીજાવા દો. - 9
- 10
આપણો ટેસ્ટી હાંડવો તૈયાર છે.પીસ કરી ને ડિશ માં સર્વ કરો,અને મસાલા ચા સાથે આનંદ માણો..
- 11
Similar Recipes
-
પેન હાંડવો (Pan Handvo Recipe In Gujarati)
ઝડપ થી બને છે..દરેક ગુજરાતીના ઘર માં બનતો જ હોય..દર વખતે હું હાંડવો કુકર માં બનાવું પણ આજે નોનસ્ટિક પેન માં બનાવ્યો અને result બહુ જ સરસ આવ્યું.. Sangita Vyas -
મેથીની ભાજી નો હાંડવો (Methi Bhaji Handvo Recipe In Gujarati)
અત્યારે ભાજી ખૂબ પ્રમાણમાં મળતી હોવાથી તેનો ભરપૂર પ્રમાણમાં ઉપયોગ કરવો જોઈએ Shethjayshree Mahendra -
દૂધી ના મુઠીયા (Dudhi Muthia Recipe In Gujarati)
ગમે તે સમયે ખાઈ શકાય.બ્રેકફાસ્ટ અને ડિનર માટે ઉત્તમ..ચા,દૂધ કે દહીં સાથે પણ ટેસ્ટી લાગે.. Sangita Vyas -
મેથી ની ભાજી નો હાંડવો (Methi Bahji Handvo Recipe In Gujarati)
#ગુજરાતી ફરસાણ#કુકસ્નેપ રેસીપી મે મેથી ની ભાજી ,લીલા લસણ નાખી ને હાંડવા બનાયા છે.ખુબ ટેસ્ટી લાગે છે Saroj Shah -
સૂજી કોનૅ હાંડવો (Sooji Corn Handvo Recipe In Gujarati)
આજે સાંજે શું બનાવું? 🤔🤔 આ સમસ્યા નો ઝટપટ ઈલાજ છે આ સૂજી કોનૅ હાંડવો. બપોરે ભોજન પછી ફક્ત સૂજી ને પલાળી સાંજે મકાઈ વાડા ગરમા ગરમ હાંડવા નો સ્વાદ માણી શકાય. જો ભૂલી જાવ તો પણ ચા પીધા પછી પણ પલાળી શકાય છે 😜😜એવી જલ્દી અને હેલ્ધી રેસીપી છે. Bansi Thaker -
વેજ. કોર્ન પેન હાંડવો ( Veg. Corn Pen Handvo Recipe in gujarati
#CookpadIndia#RB2#week2હાંડવો દરેક ગુજરાતી ઘરો માં બનતો હોય છે. હાંડવા ને ગરમ ગરમ ચા સાથે સર્વ કરવામાં આવે તો ખૂબ મજા આવે તેવું કોમ્બિનેશન છે. અહીં મે લીલા શાકભાજી ને એડ કરીને હાંડવા ના પુડલા બનાવ્યા છે. જે સ્વાદ માં ખુબજ ટેસ્ટી લાગે છે. Parul Patel -
રવા હાંડવો (Rava Handvo Recipe In Gujarati)
#EB#week14ઘણાં પ્રકારના લોટ ના હાંડવા થઈ શકે છે .રવા નો હાંડવો પણ સોફ્ટ, સ્પોંજી અને હેલ્થી બને છે..આજની રેસિપી જોઈ લો તમને પણ ગમશે.. Sangita Vyas -
હાંડવો(Handvo Recipe in Gujarati)
દરેક ગુજરાતી ઘર માં હાંડવો બને જ છે. મેં કુકર માં બનાવ્યો છે. Minaxi Rohit -
હાંડવો(Handvo Recipe in Gujarati)
હાંડવો એક ગુજરાતી ટ્રેડિશનલ રેસીપી છે. ટેસ્ટી સાથે હેલ્થી પણ છે. ચોખા અને દાળ નું મિશ્રણ એક પરફેક્ટ મીલ બનાવે છે. પાછું એમાં આથો પણ આવેલો હોય અને શાક પણ ઉમેરાય જે એના પોષણ મૂલ્ય માં હજી ઉમેરો કરે. એનું રૂપ અને સુગંધ નું તો કહેવું જ શું ! હજી પણ હાંડવો બનાવું એટલે મારા દાદી ની યાદ આવે. એ હાંડવા ના પાત્ર માં ગેસ પર બનાવતા અને હું ઓવન માં બનાવું છું. પદ્ધતિ ભલે સમય સાથે બદલાઈ ગયી હોય પણ સ્વાદ એ જ છે હજી. ટ્રેડિશનલ રેસીપી ની આ જ ખાસિયત છે એનો વારસો જળવાઈ રહે છે. રેસીપી જોઈ લઈયે.#GA4#week4 Jyoti Joshi -
હાંડવો (Handvo Recipe In Gujarati)
બધાં ને ભાવે..અને ગમે તે કોર્સ માં લઇ શકાય..ઠંડો પણ સરસ લાગે અને ગરમ પણ..નાના મોટા સૌનો પ્યારો હાંડવો..આવો, તમને મારી રેસિપી બતાવું.. Sangita Vyas -
દૂધી નો હાંડવો (Dudhi Handvo Recipe In Gujarati)
હાડવો એ દરેક ગુજરાતી ની પ્રિય ડિશ હોય છે.. Sangita Vyas -
હાંડવો (Handvo Recipe In Gujarati)
#MA#cookpadindia#cookpadgujratiમિક્સ વેજીટેબલ હાંડવો🥧મારી મમી નો બનાવેલ હાંડવો, ખટા ઢોકળા ખુબ જ સરસ અને સ્વાદિષ્ટ બને છે, એમના પાસે થી શીખેલ હાંડવા ની રેસિપી તમારા સાથે શેર કરું છું તો કેવી લાગી એ જરૂર કેજો અને તમે પણ ટ્રાય કરજો Bhavi Modi 👩🍳Cooking Is My Hobby 👩🍳❣️ -
હાંડવો પિઝા (handvo Pizza Recipe In Gujarati)
હાંડવા ને મેં પિઝા સ્ટાઇલ માં બનાવી ને નવી વાનગી બનાવી છે. જે નાના મોટા સૌ ને ખૂબ જ પસંદ આવે છે. હાંડવો ના ભાવતા લોકો પણ ખાતા થઈ જાઈ છે. Reshma Tailor -
-
હાંડવો (Handvo recipe in Gujarati)
#મોમ મમ્મી એ બનાવેલી દરેક વાનગી સ્વાદ સભર જ હોય. હાંડવો જે ગુજરાતી પારંપરિક વાનગી છે એ મારી મમ્મી અફલાતૂન બનાવે છે. મેં પણ તેમની પદ્ધતિ થી જ બનાવ્યો છે. આમેય દીકરીઓને રસોઈ કરવાની કળા માતા તરફથી વારસા માં મળે છે. Bijal Thaker -
મેથી ના તીખા થેપલા (Methi Tikha Thepla Recipe In Gujarati)
દરરોજ ડિનર માં શું બનાવવું એ દરેક ગૃહિણી ની સમસ્યા હોય છે..બધાને કઈક ને કંઇક જુદુ ખાવું હોય..આજે મે મેથી ના થેપલા જ કરી દીધા..ચા કે દૂધ કે શાક સાથે ઓપ્શન આપ્યા..બધું થાળે પડી ગયું..😀👍🏻 Sangita Vyas -
ઇન્સ્ટન્ટ કોર્ન હાંડવો (Instant Corn Handvo Recipe In Gujarati)
આજે મારે ઘરે અચાનક જ મહેમાન આવ્યા. તો વિચાર આવ્યો કે ઇન્સ્ટન્ટ કોર્ન હાંડવો મહેમાન ને સર્વ કરું. પછી તાલોદના હાંડવા ના લોટ માં થી મેં ઇન્સ્ટન્ટ હાંડવો બનાવ્યો અને બહુજ સ્વાદિષ્ટ બન્યો. Bina Samir Telivala -
દૂધી નો હાંડવો (dudhi handvo recipe in gujarati)
આ હાંડવો મે સ્પેશિયલ હાંડવા પોટ માં બનાવ્યો છે હાંડવા પોટ માં બનાવેલો હાંડવો બોવ j મીઠો લાગે છે. Rina Raiyani -
હાંડવો (Handvo Recipe In Gujarati)
ગુજરાતી ઓ નું પ્રિય..ગમે તે સમયે ખાઈ શકાય,નાસ્તા માં પણ ચાલે અને ડિનર માં પણ ..One pot meal કહી શકાય.. Sangita Vyas -
વેજીટેબલ હાંડવો (Vegetable Handvo Recipe In Gujarati)
# પાંડવોએ આપણી પરંપરાગત જૂની વાનગી માંની એક ગણાય છે એમ તો હાંડવો કોલસાની સગડી પર કરવામાં આવતો તપેલીમાં વઘારી ઉપર ઢાંકણા ઉપર કોલસા મૂકી તેને ઉપર અને નીચે બંને બાજુથી ટાપી ધીમા તાપે ચડવા દેતા દેવામાં આવતો એટલે એ આ લોકો ખૂબ જ સ્વાદિષ્ટ બનતું હાલમાં હાંડવો કુકરમાં અને નોનસ્ટિક તવા પર કરીએ છીએ પહેલા જેવો સ્વાદ આવતો નથી . Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
રવા હાંડવો (Rava Handvo Recipe In Gujarati)
#EBરવા હાંડવો એટલે ઇન્સ્ટન્ટ હાંડવો,પણ ખાવા માં પારંપરિક હાંડવા જેવો જ ટેસ્ટી. Bhavisha Hirapara -
મેથી નો હાંડવો (Methi Handvo Recipe In Gujarati)
#GA4#week19#મેથીદુધી નો હાંડવો હંમેશા બનાવતા હોય છે શિયાળામાં મેથી ખુબ સરસ મળે છે મે મેથી નો હાંડવો બનાવ્યો છે જે સ્વાદ મા ખૂબ સરસ લાગે છે અને મે હાંડવા ના કુકરમાં બનાયો છે જે બનતા થોડો વધારે ટાઈમલાગે છે પણ તેનો સ્વાદ સરસ લાગે છે Dipti Patel -
-
-
-
વઘારેલા ઢોકળા અને હાંડવો (Vagharela Dhokla Handvo Recipe In Gujarati)
લેફ્ટ ઓવર ઢોકળા અને હાંડવો સાથે મેથીની ભાજી ના ઉપયોગથી મારી આ ડીશ મસ્ત બની ગઈ છે Sonal Karia -
-
-
-
હાંડવો મફિન્સ (Handvo muffins recipe in gujarati)
#GA4#week21#bottlegourdહાંડવો એક ગુજરાતી વાનગી છે જે દરેક ગુજરાતી ઓ ના ઘરે અલગ અલગ રીતે બનતી હોય છે.. પેહલા એનું સ્પેશિયલ કૂકર કે જેમાં નીચે રેતી મુકી બનાવવા માં આવતો જે પછી થી કૂકર ની જગ્યા એ નોન સ્ટીક પેન પર બનાવવા ની શરૂઆત થઈ.. મે અહીં ઓવન માં બનાવ્યો છે અને તે પણ મફિન્સ મોઉલ્ડ માં ખૂબ સરળ રીત થી બને છે અને ટેસ્ટી અને સોફ્ટ બને છે. Neeti Patel
More Recipes
ટિપ્પણીઓ (16)