તવા પુલાવ (Tava Pulao Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
બાસમતી ચોખા છૂટા રહે એવા બાફી લો વટાણા અને બટાકા ને બ્લાંચ કરી લો
- 2
એક પેન માં તેલ અને બટર ગરમ કરી વઘાર માં જીરું ઉમેરો જીરું તતડે એટલે કેપ્સીકમ અને ડુંગળી ઉમેરી સાંતળો હવે લાલ લસણ ની ચટણી ઉમેરો
- 3
પછી બાફેલા શાકભાજી બટાકા અને વટાણા ઉમેરો બધા મસાલા કરો મીઠું મરચું હળદર અને આદુ મરચાની પેસ્ટ ઉમેરી સારી રીતે મિક્સ કરો થોડીવાર સિજવા દો પછી ગેસ બંધ કરી કોથમીર તથા લીંબુ રસ ઉમેરી સારી રીતે મિક્સ કરો
ગરમ ગરમ સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
તવા પનીર પુલાવ (Tava Paneer Pulao Recipe In Gujarati)
#pritiસાંજે ડીનર માં કાઈ હળવું ભોજન લેવું હોય તો પુલાવ ફુલ વેજિટેબલ અને પનીર વાળો આ પુલાવ બેસ્ટ ઓપ્શન છે Jyotika Joshi -
-
તવા પુલાવ (Tava Pulao Recipe In Gujarati)
#EB#WEEK13#Weekendreceipe#Cookpadindia#Cookpadgujarati Pooja Vora -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
તવા પુલાવ (Tava Pulao Recipe In Gujarati)
#EB#week13સ્ટ્રીટ ફૂડ કહી શકાય..પાવભાજી નું બેસ્ટ companion..આજે હું ઘરે બનાવવા ની છું મારી પોતાની આગવી રીતે..તમને પણ ગમશે એવી આશા રાખું છું. Sangita Vyas -
તવા પુલાવ (Tava Pulao Recipe In Gujarati)
#EB#week13તવા પુલાવ મુંબઈ નું ફેમસ સ્ટ્રીટ ફુડ છે. પણ લગભગ ભારત માં બધે ખવાય છે. ખાસ કરીને લોકો જયારે પાઉં ભાજી ખાય છે ત્યારે તવા પુલાવ પણ ખવાય છે.તવા પુલાવ મા તમને ગમે એ વેજિટેબલ એડ કરી શકો છો. તવા પુલાવ માં ખાસ કરીને રેડ લસણ ની ચટણી ઉમેરવામાં આવે છે,જેના થી ખૂબજ રીચ ટેસ્ટ આવે છે. Helly shah -
તવા પુલાવ (Tava Pulao Recipe In Gujarati)
એકદમ ટેસ્ટી અને ચટાકેદાર હોય છે તવા પુલાવ, ખાઈ ને મઝા આવી જાય#cookpadindia #cookpadgujarati #EB #week13 #tawapulav #spicyrice #ricereceipe Bela Doshi
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15362022
ટિપ્પણીઓ