રવા ઢોસા (Rava Dosa Recipe In Gujarati)

Pooja Vora @cook_29744950
રવા ઢોસા (Rava Dosa Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક મિક્ષર રવો, ઘઉં નો લોટ અને દહીં નાખી ક્રશ કરી લો ત્યારબાદ એક બાઉલમાં ખીરું કાઢી લો જરૂર લાગે તો થોડું પાણી નાખવું
- 2
એક કડાઈમાં તેલ મૂકી તેલ ગરમ થાય એટલે તેમાં અડદની દાળ, મીઠા લીમડાના પાન અને ડુંગળી નાખી સેજ હલાવો ત્યારબાદ તેમાં હળદર, મીઠું, બાફી ને મેશ કારેલા બટાકા અને લીલાં ધાણા નાખી બરાબર હલાવી લો ૨ થી ૩ મીનીટ માટે રેવા દો
- 3
ખીરામાં જરૂર મુજબ મીઠું નાખી હલાવી લો પછી તેમાં ઇનો નાખી હલાવી લો
- 4
એક નોનસ્ટિક તવી ગરમ કરવા મૂકો ગરમ થાય એટલે તેના પર ઢોસા નું ખીરું થોડું લઇ તેને ગોળ પથરો અને ધીમા તાપે થવા દો ઉપર તેલ લગાડો ત્યારબાદ ઢોસા પર માવો મૂકી ને ઢોસા ને એક પળ વાળી દો તો તૈયાર છે રવા ઢોસા સરસ લાગે છે
Similar Recipes
-
-
ગાર્લિક રવા મસાલા ઢોસા (Garlic Rava Masala Dosa Recipe In Gujarati)
#EB#week13#MRC#cookpadindia Bindi Vora Majmudar -
-
-
-
રવા ઢોસા (Rava Dosa Recipe In Gujarati)
#EB#week13#MRC ચોમાસા ની સીઝન માં ચટાકેદાર જમવાનું વધારે મન થાય છે.એવી જ એક વાનગી છે મસાલા ઢોસા.. ઇન્સ્ટન્ટ બની જાય અને સ્વાદ માં પણ લાજવાબ હોય એવા ઢોસા બનાવવા નો વિકલ્પ છે રવા ઢોસા..તો આજે અહીંયા હું રવા ના ક્રિસ્પી ઢોસા ની રેસીપી શેયર કરું છું. Varsha Dave -
ચીઝ બટર રવા ઢોંસા (Cheese Butter Rava Dosa Recipe In Gujarati)
#EB#week13#cookpadindia#cookpadgujarati Bhumi Parikh -
-
-
-
-
રવા ઢોસા (Rava Dosa Recipe In Gujarati)
#EB #Week13 #Rava_Dosa#કેરેટ_ઓનિયન_રવા_ઢોસા #રવાઢોસા#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallenge#Manisha_PUREVEG_Treasure#LoveToCook_ServeWithLoveઆ ઢોસા સ્વાદિષ્ટ અને પૌષ્ટિક હોય છે, ઝટપટ બની જાય એવા ઇન્સ્ટન્ટ છે.. Manisha Sampat -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15362080
ટિપ્પણીઓ