પનીર અંગારા (Paneer Angara Recipe In Gujarati)

પનીર અંગારા (Paneer Angara Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
1 કડાઈ માં તેલ ગરમ મૂકી લસણ અને ડુંગળી થોડા બ્રાઉન થાય ત્યાં સુધી સાંતળો.
- 2
તેમાં આદુ, મરચા અને ટામેટા ઉમેરો. ટામેટા નરમ થાય ત્યાં સુધી સાંતળો.
- 3
હવે તેમાં મગજતરી ના બી અને કાજુ ઉમેરો. તેમાં થોડું પાણી ઉમેરો અને જરા પાણી ઉકળે એટલે ગેસ બંધ કરી મિશ્રણ ઠંડુ પાડવા દો. ત્યાર બાદ મિક્સર માં બરાબર ક્રશ કરો.
- 4
હવે 1 કડાઈ માં 2 ચમચી તેલ અને 1 ચમચી બટર ઉમરો અને ગરમ કરો.
- 5
તેમાં બધા ખડા મસાલા નો વઘાર કરી તૈયાર ગ્રેવી ઉમેરો. તેમા બધા મસાલા ઉમેરો અને જરૂર મુજબ પાણી ઉમરો અને ઉકળવા દો.
- 6
ત્યાં સુધી પનીર ના ટુકડા કરી ડીપ ફ્રાય કે શેલો ફ્રાય કરી લો.
- 7
હવે ગ્રેવી માં બાકી નું બટર, ક્રીમ અને કસૂરી મેથી ઉમેરો અને મિક્સ કરો. ત્યાર બાદ તેમાં પનીર ના ટુકડા ઉમરો અને મિક્સ કરી 3 થી 5 મિનિટ ઉકળવા દો.
- 8
કોલસા ને ગરમ કરી 1 વાટકી માં લો. તેમાં લવિંગ મૂકો.
- 9
હવે તે વાટકી ને શાક વચ્ચે કડાઈ માં બરાબર ગોઠવી દો. તેમાં તેલ અને પાણી ઉમરો અને ધૂંગાર આપો. સ્મોક આવે એટલે તરત 5 મિનિટ માટે ઢાંકી દો.
- 10
તો આપણું રેસ્ટોરન્ટ જેવું જ પનીર અંગારા તૈયાર છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
પનીર અંગારા (Paneer Angara Recipe In Gujarati)
#EB #Week-14 પનીર અંગારા હોટેલ માં ખાઈએ એવાં જ સ્વાદ માં બની છે . તો જરુર થી બનાવજો. Krishna Kholiya -
પનીર અંગારા(Paneer Angara Recipe In Gujarati)
#GA4#Week1પંજાબી વાનગીઓ તો બધાની મનગમતી હોય છે.મને પહેલા પંજાબી બહુ નહતું ભાવતું પણ હવે તો મને પણ ખૂબ ભાવે છે.તો આજે મે બાનવિયું છે પનીર અંગારા.મિત્રો મારી રેસીપી તમને ગમે તો તમે પણ તમારા ઘરે બનાવજો. megha sheth -
-
-
પનીર અંગારા (Paneer Angara Recipe In Gujarati)
પનીર અંગારા તો બધા જ બનાવતા હોય છેઅલગ અલગ રીતે બને છે મારા ઘરમાં બધા ને ફેવરિટ છે બટર રોટી સાથે પનીર નુ શાક અલગ અલગ રીતે બનાવુ છુંમે રેસ્ટોરન્ટ સ્ટાઈલ પનીર અંગારા બનાવી છે તો આવો જોઈએ કઈ રીતે બને છે#EB#week14 chef Nidhi Bole -
-
-
પનીર અંગારા (Paneer Angara Recipe in Gujarati)
પનીર નાના મોટા દરેકને ભાવતી વસ્તુ છે. અને આજે મેં પ્રથમ વખત પનીર વડે થોડા સમયમાં બની જાય એવી વાનગી #પનીર_અંગારા બનાવ્યું. રેસ્ટોરાંમાં ઘણી વખત ખાધું હતું. આજે ઘરે પ્રથમ પ્રયત્ન કર્યો અને ઘણું જ સ્વાદિષ્ટ બન્યું છે.પનીર અંગારા,બટર ચપાટી, પાપડ અને સલાડ Urmi Desai -
-
-
-
પનીર અંગારા (Paneer Angara Recipe In Gujarati)
#Week14#EBઆ પનીર અંગારા શાક પંજાબ સાઈડ ની છે. જેમાં તીખો અને સ્મોકી સ્વાદ હોય છે. અને આ શાકમાં મેં લસણ ડુંગળી વગર પ્યોર જૈન બનાવ્યું છે એકદમ પરફેક્ટ છે તમે પણ જરૂર થી ટ્રાય કરજો મારા ઘરમાં બધાને ખૂબ જ પસંદ આવ્યું. Khushboo Vora -
-
-
-
પનીર અંગારા (Paneer Angara Recipe In Gujarati)
#EBWeek14પનીર અંગારા એક પંજાબી રેસીપી છે અને spicy હોવાના લીધે આપણને પણ ખૂબ જ પસંદ પડે છે બીજી પંજાબી સબ્જી થોડી mild હોય છે જ્યારે આ સબ્જી સ્ટ્રોંગ હોય છે એટલે ગુજરાતી ને વધારે પસંદ પડે છે Kalpana Mavani -
-
પનીર અંગારા (Paneer Angara Recipe In Gujarati)
#EB#week14આ શાક મૂળ પંજાબ નું છે જેમાં થોડો તીખો અને સ્મોકી સ્વાદ હોઈ છે. આ શાક ને મેં જૈન બનાવ્યું છે તમે પાન ડુંગળી લસણ ના વાપરતા હોઈ તો મરી રીતે બનાવજો બધાને ખુબ ભાવશે. Hetal amit Sheth -
-
-
-
-
-
-
More Recipes
ટિપ્પણીઓ (4)