પનીર અંગારા (Paneer Angara Recipe In Gujarati)

પનીર અંગારા (Paneer Angara Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક કઢાઈમાં ઘી નાખો એની અંદર બધા ખડા મસાલા,ટામેટા સુધારેલા, બધા મસાલા નાખી જ્યાં સુધી ટામેટા પોચા ન થાય ત્યાં સુધી એને સીઝવા દો. પછી અને ઠંડુ થવા સાઈટ પર મુકી દો ઠંડું થાય પછી તેને મિક્સરમાં ની ગ્રેવી તૈયાર કરી દો
- 2
પછી એક કડાઈમાં ઘી નાંખી એની અંદર સુધારેલા લાલ,પીળા, લીલા કેપ્સિકમ સાતળો પછી અંદર મીઠું અને લાલ મરચું પાઉડર નાખી ટામેટાની ગ્રેવી રેડી કરી છે એ પણ એની અંદર નાખી દો દસ મિનિટ માટે ધીમા તાપે એને ચડવા દો. પછી એની અંદર પનીરના ટુકડા નાખો અને કસુરી મેથી નાખી દો
- 3
સ્મોકી ફ્લેવર માટે ગેસ ઉપર કોલસા ના ટુકડા ને એકદમ લાલ ગરમ કરો અને પનીર અંગારા શાક ની ઉપર વાટકી ગોઠવી તેની ઉપર ગરમ કોલસો મુકો. કોલસા ઉપર ઘી અને હીંગ રેડી ને 5-7 મિનિટ માટે ઢાંકણ થી ઢાંકી દો.
- 4
રેડી છે પનીર અંગારા સબ્જી જે તમે રોટી નાન પરાઠા સાથે પણ ખાઇ શકો છો અને સ્મોકી ફ્લેવર મૂકી પનીરની સબ્જી ને અલગ જ ફલેવર આપશે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
પનીર અંગારા (Paneer Angara Recipe In Gujarati)
#EB#week14આ શાક મૂળ પંજાબ નું છે જેમાં થોડો તીખો અને સ્મોકી સ્વાદ હોઈ છે. આ શાક ને મેં જૈન બનાવ્યું છે તમે પાન ડુંગળી લસણ ના વાપરતા હોઈ તો મરી રીતે બનાવજો બધાને ખુબ ભાવશે. Hetal amit Sheth -
પનીર અંગારા (Paneer Angara Recipe In Gujarati)
#EB #Week-14 પનીર અંગારા હોટેલ માં ખાઈએ એવાં જ સ્વાદ માં બની છે . તો જરુર થી બનાવજો. Krishna Kholiya -
-
પનીર અંગારા (Paneer Angara Recipe in Gujarati)
પનીર નાના મોટા દરેકને ભાવતી વસ્તુ છે. અને આજે મેં પ્રથમ વખત પનીર વડે થોડા સમયમાં બની જાય એવી વાનગી #પનીર_અંગારા બનાવ્યું. રેસ્ટોરાંમાં ઘણી વખત ખાધું હતું. આજે ઘરે પ્રથમ પ્રયત્ન કર્યો અને ઘણું જ સ્વાદિષ્ટ બન્યું છે.પનીર અંગારા,બટર ચપાટી, પાપડ અને સલાડ Urmi Desai -
-
પનીર અંગારા (Paneer angara recipe in Gujarati)
પનીર અંગારા કાંદા અને ટામેટાની ગ્રેવી માંથી બનતી પનીર ની પંજાબી સ્ટાઈલ ની સબ્જી છે જેને સળગતા કોલસા થી સ્મોકી ફ્લેવર આપવામાં આવે છે. સ્મોક ના કારણે આ સબ્જી ની ફ્લેવર અને સ્વાદ અનેક ગણો વધી જાય છે. પનીરની આ સ્પાઈસી સબ્જી નાન, તંદુરી રોટી, પરાઠા કે રાઇસ સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.#EB#cookpadindia#cookpad_gu spicequeen -
-
પનીર અંગારા(paneer angara in Gujarati)
#સુપરશેફ1#week1#શાકઅનેકરીસ#માઇઇબુક#પોસ્ટ૨૭પનીર અંગારા ની સબ્જી આ રીતે બનાવશો તો રેસ્ટોરન્ટ નો ટેસ્ટ પણ ભૂલી જશો એટલી સ્વાદિષ્ટ બનશે. અને આ તો ઘર ની ફ્રેશ ગ્રેવી ની સબ્જી હેલ્ધી અને ટેસ્ટી. Sachi Sanket Naik -
પનીર અંગારા (Paneer Angara Recipe In Gujarati)
#FFC7#cookpadindia#CookpadgujaratiWeek7પનીર અંગારા Ketki Dave -
પનીર અંગારા (Paneer Angara Recipe In Gujarati)
#GA4 #Week1 #Punjabi Paneer Angaraરોજ એકના એક શાકભાજી ખાઈને કંટાળીએ ત્યારે ઘણીવાર બધાને એવું મન થાય કે આજે તો હોટલમાં બને એવું પંજાબી સબ્જી મળી જાય તો મજા પડી જાય. પણ હાલમાં કોરોના મહામારી ને લીધે હોટલમાં જમવા જવું એ ખૂબ જ રીસ્કી છે.સામાન્ય સમયમાં તો આપણે બધા મહીના માં એકાદ વાર હોટલમાં જઈને બહાર નું પંજાબી સબ્જીની મજા લેતા જ હોઈએ છીએ તો આપણે જાતે જ આપણા રસોડામાં પંજાબી સબ્જી બનાવી આપણા પરીવાર ને પીરસવામાં આવે તો બાળકો અને મોટા સૌને હોટલ જેવો જ સ્વાદ મળશે અને સાથોસાથ એમના સ્વાસ્થ્ય નું પણ જોખમ બચી જશે.તો ચાલો મિત્રો આજે હું લઈને આવી છું ખૂબ જ ટેસ્ટી એવી પનીર અંગારા પંજાબી સબ્જી.Dimpal Patel
-
પનીર અંગારા (Paneer Angara Recipe In Gujarati)
#FFC7 પનીર અંગારાપનીર નું નામ પડતાં જ નાના મોટા બધા ના મોઢા માં પાણી આવી જાય.આજે રવિવાર રજાનો દિવસ બધા ઘરે જ હોય તો સાથે બેસીને જમવાની મજા આવે.તો મેં આજે પંજાબી ડીશ બનાવી. Sonal Modha -
પનીર અંગારા(Paneer Angara Recipe In Gujarati)
તીખી વસ્તુ નું નામ આવે અને એમાં પંજાબી સબ્જી માં પેલું નામ આવે એટલે પનીર અંગારા. આ સબ્જી તમે નાન,,પરાઠા સાથે સર્વ કરો શકો છો.#વિકમીલ૧ Shreya Desai -
-
પનીર અંગારા (Paneer Angara Recipe In Gujarati)
પનીર અંગારા પંજાબી સબ્જી બધા પોતાની રીતે બનાવે છે પરંતુ મેં અહીંયા રેસ્ટોરન્ટ સ્ટાઇલમાં બનાવ્યું છે જે સ્વાદમાં ખુબ સરસ લાગે છે. Varsha Dave -
પનીર અંગારા (Paneer Angara Recipe In Gujarati)
પનીર અંગારા તો બધા જ બનાવતા હોય છેઅલગ અલગ રીતે બને છે મારા ઘરમાં બધા ને ફેવરિટ છે બટર રોટી સાથે પનીર નુ શાક અલગ અલગ રીતે બનાવુ છુંમે રેસ્ટોરન્ટ સ્ટાઈલ પનીર અંગારા બનાવી છે તો આવો જોઈએ કઈ રીતે બને છે#EB#week14 chef Nidhi Bole -
શાહી પનીર મસાલા (Shahi paneer masala recipe in gujarati)
#નોર્થ#પંજાબશાહી પનીર સબ્જી પંજાબી સબ્જી છે. આ સબ્જી માં મે ટામેટા, ડુંગળી, લસણ ,આદુ, મરચા કાજુ , મગજતરી ના બી અને શેકેલા પનીર નો ઉપયોગ કર્યો છે. આ સબ્જી સ્વાદમાં ટેસ્ટી લાગે છે અને હેલ્ધી પણ છે. Parul Patel -
-
-
-
પનીર અંગારા(Paneer Angara Recipe In Gujarati)
#GA4#Week1પંજાબી વાનગીઓ તો બધાની મનગમતી હોય છે.મને પહેલા પંજાબી બહુ નહતું ભાવતું પણ હવે તો મને પણ ખૂબ ભાવે છે.તો આજે મે બાનવિયું છે પનીર અંગારા.મિત્રો મારી રેસીપી તમને ગમે તો તમે પણ તમારા ઘરે બનાવજો. megha sheth -
-
-
-
-
પનીર અંગારા (Paneer Angara Recipe In Gujarati)
પંજાબી સબ્જીમા સામાન્ય રીતે ગ્રેવી નો વપરાશ હોઈ અને તેમાં પનીર કે મિક્સ vegetable કે કઠોળ ઉમેરીને તૈયાર કરવામાં આવે છે. પંજાબી સબ્જી મા મસાલા નો ઉપયોગ આગળ પડતો હોઈ છે અને સાથે સાથે ક્રીમ/ghee/બટર વગેરે પકન ભરપૂર હોં છે તેથી હેવી બને છે. મે આજે પનીર અંગારા બનાવ્યા છે જેને સમોકી ફ્લેવર આપીને સીઝ્ઝલર પ્લેટ મા સર્વ કરી છે.#ATW3#TheChefStory#psr Ishita Rindani Mankad -
-
-
પનીર અંગારા
#EB#Week14#cookpadindia#cookpadgujarati#paneerangaraદૂધમાંથી બનતું અને સૌને ભાવતું તેમજ સ્વાસ્થ્ય માટે ગુણકારી પનીર એ પ્રોટીનનો બેસ્ટ ઓપ્શન છે. પનીરમાં પ્રોટીન ઉપરાંત ઘણા એવા પોષક તત્વો છે કે જે આરોગ્ય માટે ફાયદાકારક છે. પનીરમાં કેલ્શિયમ, વિટામિન્સ અને ખનીજ ની ઉંચી માત્રા છે. પનીરમાં ઓમેગા 3 ફેટી એસિડ, ટ્રીપ્ટોફન એમિનો એસિડ છે.મિત્રો આજની વાનગી છે.... આવા ગુણકારી પનીરની પંજાબી સબ્જી પનીર અંગારા. તમે પણ જરૂર થી ટ્રાય કરજો... Ranjan Kacha -
પનીર અંગારા (Paneer Angara Recipe In Gujarati)
#MW2#Week2#પનીર_સબ્જી#CookpadIndia#cookpadgujarati#cookpad પનીર અંગારાની સબ્જી ખુબજ સ્વાદિષ્ટ હોય છે. આને બનાવવાની રીત ખુબજ મજેદાર હોય છે. પહેલા ગ્રેવી બનાવવામાં આવે છે અને પછી પનીરના ટુકડાઓ નાખીને પકાવવામાં આવે છે. છેલ્લે કોલસાથી આમાં સ્મોકી ફ્લેવર લાવવામાં આવે છે. કેટલીક રેસ્ટોરન્ટમાં તો આ સિગ્નેચર ડિશ તરીકે જાણીતી છે. મે આ સબ્જી પહેલીવાર જ બનાવી છે.પણ સ્વાદ મા ખુબ સરસ હોટલ જેવી જ બની છે.ડિનર અથવા લંચ માટે આ શાક સર્વ કરી શકાય.મે અહી ફુલકા રોટલી સાથે સર્વ કર્યુ છે. Komal Khatwani -
More Recipes
ટિપ્પણીઓ (9)