આદુ ફુદીના વાળી ચા (Ginger Pudina Tea Recipe In Gujarati)

Sneha Patel
Sneha Patel @sneha_patel
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

3 મિનિટ
1 સવિઁગ
  1. 1/4 કપપાણી
  2. 1/2 ચમચીછીણેલુ આદુ
  3. થોડો ફુદીનો
  4. 1 ચમચીખાંડ
  5. 1 ચમચીચા
  6. 1 કપદૂધ
  7. સવિગ માટે
  8. ચા ચોળાફળી

રાંધવાની સૂચનાઓ

3 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ એક તપેલી મા પાણી લો ત્યાર બાદ તેમા બધુ એડ કરી સ્લો ફલેમ પર પાણી નો કલર બદલાય ત્યા સુધી રેવા દો

  2. 2

    ત્યાર બાદ તેમા દૂધ નાખી બરાબર ઉકાળો તેને કપ મા ગાળી ગરમ ગરમ સર્વ કરો

  3. 3

    તો રેડી છે morning ચા ખૂબજ ટેસ્ટી લાગે છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Sneha Patel
Sneha Patel @sneha_patel
પર

ટિપ્પણીઓ (5)

Similar Recipes