બદામ શેક (Badam Shake Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક બાઉલમાં બદામ ને૭,૮ કલાક બોળી રાખો. બીજા બાઉલમાં થોડું દૂધ લઈ તેમાં કેસરના તાંતણા ૧૦ મિનિટ પલાળી રાખો. હવે દૂધ ઉકળવા મૂકો એક તપેલીમાં. પછી બીજી બાજુ પલાળેલી બદામ ના ફોતરા કાઢી લો પછી ૧\૨ કપ દૂધ લઈ અને બદામ મીકસર મા કર્શ કરી દો.
- 2
હવે દૂધ ઉકળવા લાગે ને ધટ્ટ થવા આવે એટલે તેમાં પલાળેલુ કેસર,ખાંડ ઇલાયચી પાઉડર અને બદામ મીકસર મા કર્શ કરેલી તે નાખી દો અને બરાબર મીક્સ કરી દો. થોડીવાર હલાવતાં રહેવું.
- 3
હવે દૂધ ઉકળવા લાગે એટલે ગેસ બંધ કરી દો અને થોડું ઠંડુ પાડી દો.ઠંડુ પડે એટલે ફીઝમા ૨ કલાક માટે ઠંડુ કરવા મૂકો. હવે ૨ કલાક પછી બદામ શેક સર્વ કરવા માટે તૈયાર છે. ઉપર બદામ ની કતરણ ભભરાવીને સર્વ કરો.
- 4
આ બદામ શેક માં તમે મલાઈ અને કષ્ટર પાઉડર પણ નાખી શકો છો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
બદામ શેક (Badam Shake Recipe In Gujarati)
#EB#week14#ff1#nonfriedfaralirecipe Payal Sachanandani (payal's kitchen) -
-
-
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15382669
ટિપ્પણીઓ (9)