રવા નો હાંડવો (Rava Handvo Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક મોટું બાઉલ લઈ તેમાં રવો અને દહીં નાખી હલાવો જરૂર મુજબ પાણી નાખવું ને ખીરું તૈયાર કરો ૨ કલાક રેસ્ટ આપો
- 2
૨ કલાક પછી ખીરું હલાવી તેમાં આદુ મરચાની પેસ્ટ, મરચુ, હળદર,મીઠું, દૂધી, સિંગનો ભુક્કો, ખાંડ નાખી હલાવી લો
- 3
એક પેનમાં તેલ ગરમ કરવા મૂકો તેમાં રાઈ ને તલ નાખો, હિંગ નાખો સેજ તતડે એટલે ખીરામાં ઇનો નું પેકેટ નાખી હલાવી પેન માં પાથરો ઢાંકી ધીમા તાપે ૧૦ મિનિટ થવા દો
- 4
ઢાંકણ ખોલી ઉપર તલ ભભરાવો ૨ ચમચી તેલ નાખો નીચેના ભાગમાં હાંડવો ગુલાબી થઈ ગયો હશે તેને પલટાવી બીજી બાજુ પણ ઢાકી ને ગુલાબી થવા દો
- 5
૧૦ મિનિટ પછી હાંડવો તૈયાર થઈ ગયો હસે ગેસ બંધ કરી દો ૫ મિનિટ સીઝવા દો લીલી ચટણી, સોસ સાથે સર્વ કરો.
- 6
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
રવા હાંડવો (Rava Handvo Recipe In Gujarati)
#EB#week14#ff1#nonfriedjainrecipe#cookpadindia#cookpadgujarati Sweetu Gudhka -
-
-
દૂધી રવા નો હાંડવો (Dudhi Rava Handvo Recipe In Gujarati)
#EB#week14#cookpadindia#ff1#nonfriedJainreceipe Bindi Vora Majmudar -
-
-
રવા વેજ હાંડવો (Rava Veg Handvo Recipe In Gujarati)
Khyati Trivedi#EB#week14#cookpadgujarai#breakfastrecipeનાસ્તા માટે બનાવી શકાય.. ઓછા સમયમાં ને ઓછા તેલ માં બની જતી વાનગી .. Khyati Trivedi -
-
-
ઇન્સ્ટન્ટ રવા નો વેજ હાંડવો (Rava Veg. Handvo Recipe In Gujarati)
#EB#Week14#ff1#nonfriedjainrecipe Payal Sachanandani (payal's kitchen) -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
રવા હાંડવો (Rava Handvo Recipe In Gujarati)
#EB#week14 રવા હાંડવો ઇન્સ્ટન્ટ બની જતી અને ખુબજ ટેસ્ટી વાનગી છે . જે સરળતા થી બની જાય છે. Varsha Dave -
-
રવો અને મકાઈ નો હાંડવો (Rava Makai Handvo Recipe In Gujarati)
#EBWeek14Weekend રેસીપી Kalpana Mavani -
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15379816
ટિપ્પણીઓ