તિરંગબહાર

તિરંગબહાર એ તિરંગા ના ત્રણ રંગ ને પ્રેરાઈ ને બનાવેલી મીઠાઈ છે. આમા કેસરી રંગ માટે કેસરી ગાજર નો હલવો, સફેદ રંગ માટે કોપરા પાક અને લીલાં રંગ માટે દૂધી હળવા નો ઉપયોગ કર્યો છે. હલવા માં મલાઈ ના ઉપયોગ થી હલવો સરસ કણીદાર બને છે.
તિરંગબહાર
તિરંગબહાર એ તિરંગા ના ત્રણ રંગ ને પ્રેરાઈ ને બનાવેલી મીઠાઈ છે. આમા કેસરી રંગ માટે કેસરી ગાજર નો હલવો, સફેદ રંગ માટે કોપરા પાક અને લીલાં રંગ માટે દૂધી હળવા નો ઉપયોગ કર્યો છે. હલવા માં મલાઈ ના ઉપયોગ થી હલવો સરસ કણીદાર બને છે.
રાંધવાની સૂચનાઓ
- 1
ગાજર હલવા માટે એક કઢાઈ માં ઘી લઈ ગાજર નું છીણ લેવું.
- 2
5-7 મિનિટ ગાજર ના છીણ ને સાંતળી ને બરાબર ચઢી જાય એટલે તેમાં માવો, ખાંડ, સુકો મેવો, ઈલાયચી પાઉડર, દૂધ માં ઘોળેલું કેસર, મલાઈ વિગેરે ઉમેરી ને ઘીમે તાપે તળિયે કાંઈ ચોટે નહીં એમ શેકવું જ્યાં સુધી ઘી છૂટું ના પડે.
- 3
હવે ઠંડુ થવા દેવું.
- 4
દુધી નાં હલવા માટે
- 5
ઘી માં છીણેલી દુધી ને સાંતળી ને પછી માવો, ખાંડ, ઈલાયચી પાઉડર, સુકો મેવો, મગજતરી ના બી, મલાઈ વગેરે નાખી ને ઘી છૂટું પડે ત્યાં સુધી શેકો અને તળિયે ચોટે નહિ માટે હલાવતા રહો.
- 6
હવે દુધી નાં હલવા ને પણ ઠંડો થવા દો.
- 7
કોપરા પાક માટે
- 8
ખાંડ લઈ ખાંડ ડૂબે એટલું પાણી લઈ ને ઘીમાં તાપે 1.5 તાર જેવી ચાસણી થવા દો.
- 9
1.5 જેવી થવા આવે એટલે એમાં કોપરા નું છીણ, મલાઈ ઉમેરી ને મિક્સ કરો.
- 10
હવે તેમાં ગુલાબ ની સૂકી પાંદડી ને હાથે થી ક્રશ કરી ને નાખી ને ઠંડુ થવા મૂકો.
- 11
સહેજ ઠંડુ થાય એટલે ગુલાબ એસેન્સ નાખીને મિક્સ કરો.
- 12
એક ચોરસ મોલ્ડ માં પહેલા દુધી હલવા નું લેયર કરો ઉપર કોપરા પાક અને એની ઉપર ગાજર ના હલવા નું લેયર કરો.
- 13
ઉપર ખસખસ અને પિસ્તા થી સજાવી, ચોરસ પીસ કરીને સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ટોપરા પાક😄
#EB#Week16અત્યારે હવે જન્માષ્ટમી નજીક આવી રહી છે તો તમે કનૈયા ને આ કોપરા પાક બનાવી ને ધરાવી શકો છો. આ કોપરા પાક બહુ ફટાફટ બની જાય છે. તમે ઉપવાસ માં પણ લઇ શકો છો અને બહુ ઓછી સામગ્રી થી બનાવી શકો છો. Arpita Shah -
દૂધી હલવો (Dudhi Halwa Recipe in gujarati)
હલવા ની વાત આવે એટલે દૂધી અને ગાજર સૌથી પહેલા યાદ આવે. મેં આજે દૂધી નો હલવો બનાવ્યો છે.#GA4 #Week6 #halwa #હલવો Nidhi Desai -
દૂધી નો હલવો (Dudhi Halwa Recipe In Gujarati)
#GA4 #Week9 દૂધી નો હલવો બનાવો સહેલો છે, કુકર માં બાફી ને મલાઈ નાખી ને માવાના ઉપયોગ વગર તે પણ બઝાર જેવો બને છે, સ્વીટ ડીશ અને મીઠાઈ માં તે વપરાય છે અત્યારે તો લાઇવે ગરમ ખાવાની મઝા પડે😜 Bina Talati -
કોપરા પાક(Koprapak Recipe in Gujarati)
Treak3આજે પુરષોત્તમ ભગવાન ને અન્નકુટ ધરાવ્યો.. એમાં કોપરા પાક માવા વગર પણ એકદમ સરસ બનાવ્યો.કોપરાપાક ઘરમાં હાજર સામગ્રી થી બનાવી જાય છે. Sunita Vaghela -
દૂધી હલવા ઈન કોકોનટ ટાર્ટ (Bottlegourd Halwa In Coconut Tart Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati#instant#ફરાળી#dessert#દૂધીહલવોઆજે રામનવમી છે તો સ્વીટ માં દૂધી નો હલવો બનાવ્યો સાથે ટાર્ટ પણ મીઠાઈ તરીકે જ ઉપયોગ માં લેવાશે . Keshma Raichura -
-
દૂધી હલવો શ્રીખંડ ડીલાઈટ
#એનિવર્સરી#ડેઝર્ટ/દૂધી હલવા ના કપ્સ બનાવી તેમાં શ્રીખંડ ભરી સર્વ કર્યું છે, જે એક પરફેક્ટ પાર્ટી ડેઝર્ટ છે. Safiya khan -
દૂધી નો હલવો.(Bottle Gourd Halwa Recipe In Gujarati)
#GA4 #Week21 નેચરલ ઘટકો દ્વારા દૂધી નો હલવો બનાવ્યો છે.ફુડ કલર કે એસેન્સ નો ઉપયોગ નથી કર્યો. Bhavna Desai -
કોપરા પાક (kopra paak recipe in gujarati)
#EB#week16#ff3કોપરા પાક, ટોપરા પાક કે કોપરાની બરફી એ નાના-મોટા લગભગ બધાની જ પ્રિય મીઠાઈ છે. આપણે ત્યાં પ્રસંગ હોય કે પૂજા, ભગવાનને ચડાવવા માટે કોપરા પાક અવારનવાર બને છે. તે ટેસ્ટી તો લાગે જ છે પણ સાથે સાથે બનાવવામાં પણ ઘણો સરળ છે.તમે કોપરા પાકમાં સૂકા નારિયેળનું છીણ વાપરી શકો છો, ફ્રેશ કોપરાનું છીણ પણ વાપરી શકાય. તમે જો છીણ ફ્રીઝ કરતા હોવ તો તે પણ મીઠાઈ બનાવવામાં વાપરી શકાય Neeti Patel -
કોપરા પાક(Kopra paak recipe in Gujarati)
#trend3 #week3કોપરા પાક લીલા અને સૂકા કોપરા બને માથી બને છે મેં સૂકા કોપરા નું છીણ મલાઈ અને દુધ નાખી બનાવ્યો છે તમે પણ બનાવજો સરસ લાગે છે Prafulla Ramoliya -
કોપરા પાક (Coconut Pak Recipe in Gujarati)
#trend3#week3#post2#કોપરા_પાક ( Coconut Paak Recipe in Gujarati )#Dry_coconut_paak કોપરા પાક, ટોપરા પાક કે કોપરાની બરફી એ નાના મોટા લગભગ બધા ની જ પ્રિય મીઠાઈ છે. આપણે ગુજરાતીઓ ની ત્યાં ઘર માં કોઈ સારો પ્રસંગ હોય કે પૂજા, ભગવાન ને ચડાવવા માટે કોપરા પાક અવારનવાર બનાવતા જ હોઈએ છીએ. આ મીઠાઈ ટેસ્ટી તો લાગે જ છે પણ સાથે સાથે બનાવવામાં પણ ઘણો સરળ છે. કોપરા પાક માં સૂકા નારિયળ નું છીણ કે ફ્રેશ નારિયળ નું છીણ પણ વાપરી શકાય છે. મેં આ કોપરા પાક સૂકા ટોપરા ના છીણ માંથી બનાવ્યો છે ને એ પણ ડબલ લેયર માં... મારી મોટી દીકરી નો ફેવરીટ છે આ કોપરા પાક. Daxa Parmar -
દૂધી નો હલવો (હોમ મેડ માવા માંથી)
#વિકમીલ૨દૂધી ખૂબ જ ગુણકારી છે પણ ઘણા ને દૂધી નું શાક ભાવતું નથી. પણ મીઠાઈ લગભગ બધાં ને ભાવતી હોઈ છે ખાસ કરીને ગુજરાતીઓને તો મિષ્ટાન વગર જમણ અધૂરું લાગે. એટલા માટે દૂધી નો હલવો બનાવી ને પીરસયે તો બધાં હોંશે હોંશે ખાય અને દૂધી ના ગુનો નો લાભ મેળવી શકે. દૂધી નો હલવો દરેક તહેવારો, લગ્ન પ્રસંગો અને ઉપવાસ માં બને છે . દૂધી ના હલવાને કટકા કરીને અથવા લચકા હલવા ના સ્વરૂપ માં પણ પીરસવામાં આવે છે. Vaibhavi Boghawala -
લીલા નાળિયેર અને દૂધી નો હલવો (Lila Nariyal Doodhi Halwa Recipe In Gujarati)
શિયાળા માં લીલા નારિયેળ અને દૂધી નો હલવો ખૂબ જ ગુણકારી છે. સૂકોમેવો નાખી ને ખુબ સ્વાદિષ્ટ થાય છે. Valu Pani -
દૂધી નો હલવો જૈન (Bottle Gourd Halwa Jain Recipe In Gujarati)
#SFR#SJR#શ્રાવણ#જૈન#સાતમ#આઠમ#traditional#સ્વીટ#મીઠાઈ#દૂધી#હલવા#desert#CookpadIndia#CookpadGujarati અહીં મેં દુધીનો હલવો પ્રેશર કુકરમાં બનાવ્યો છે જેથી તે ફટાફટ તૈયાર થઈ જાય છે આ હલવો આગલા દિવસે બનાવીને સાતમના દિવસે ઠંડુ ખાવામાં તેનો ઉપયોગ કરી શકાય છે આ ઉપરાંત તેનો ઉપયોગ ફરાળ તરીકે પણ કરી શકાય છે. Shweta Shah -
દૂધી નો હલવો
#ફેવરેટમારા ઘર માં દૂધી નો હલવો બધા નો પ્રિય છે.અમે બહાર ની મીઠાઈ ખૂબ ઓછી લાવીએ છીએ.ઘર માં બનાવેલી મીઠાઈ માં જે સ્વાદ અને ચોખ્ખી હોઈ છે તે બહાર ની મીઠાઈ માં નથી હોતી.મેં અહીં દૂધી ના હલવા ને આકર્ષક શેપ માં રજૂ કર્યો છે .આશા છે તમને પસંદ આવશે. Parul Bhimani -
તિરંગી ઢોકળા (Tirangi Dhokla Recipe in Gujarati)
#IndependenceDay2020#specialday_Recipe આ ઢોકળા મે ત્રણ રંગ મા બનાવ્યા છે. જે આપના તિરંગા ઝંડા ના રંગ છે. આ ઢોકળા એકદમ રુ સમાન નરમ ને જાલીદાર બનયા છે. મે આમા કોઈ કૃત્રિમ કલર નો ઉપયોગ નથી કર્યો. મે આમા પ્રાકૃતિક સબજી માથી જ રંગ ના ઉપયોગ કર્યો છે. Daxa Parmar -
દૂધી હલવો (Dudhi Halwo Recipe in Gujarati)
ધનતેરસ ની શુભકામના સાથે માવા વગર બનાવેલો આ દૂધી નો હલવો ખુબજ સ્વાદિષ્ટ બને છે , જરૂર થી બનાવજો.#GA4#week9 Neeta Parmar -
ટ્રાઇ કલરડ્ હલવા કેક
#જૈન #ફરાળીહેલો ફ્રેન્ડસ , આજે ખુબ જ ખુશી નો તહેવાર છે એટલે કાન્હા માટે મેં હલવા કેક બનાવી છે. કાનુડો દરેક ના દિલ માં રહેલો છે. એટલે મેં સ્પેશિયલ હાર્ટ સેઇપ કેક બનાવી છે.❤ asharamparia -
દૂધી નો હલવો(Dudhi Halwa Recipe in Gujarati)
#GA4#week6#halwaદૂધી નો હલવો એક પરંપરાગત વાનગી છે, દૂધી નો હલવો સ્વાદિષ્ટ અને સરળતાથી બનાવી શકાય જે ગરમ અને ઠંડુ બંને રીતે સરસ લાગે છે, માવા વગર જ દૂધી નો હલવો સ્વાદ મા સરસ લાગે છે ઓછા સમયમાં બની જાય છે, ઘણા બાળકો દૂધી ખાતા ન હોય તો આ રીતે બનાવી શકાય Ved Vithalani -
દૂધી નો હલવો (Dudhi Halvo Recipe in Gujarati)
અમને બહુ ભાવે અમારે જમવા માટે કઈક ગળી વરતું જોઇ એટલે હું અવાર નવાર કઈક ગળીયું બનાવું તો આજે દૂધી નો હલવો બનવિયો છે Pina Mandaliya -
દૂધી નો હલવો (Dudhi Halwa Recipe in Gujarati)
#GA4#Week 21આજે મેં દૂધી નો હલવો બનાવ્યો છે જે ફાસ્ટિંગ માં પણ લઇ શકાય મેં કલર નો ઉપયોગ નથી કર્યો Dipal Parmar -
-
ગુલકંદ સ્વીટ (Gulkand Sweet Recipe in Gujarati)
#GA4#week9આ મીઠાઈ દીવારી માટે બેસ્ટ છે અને બાળકો ને સહેલાઈથી ગુલકંદ ખવડાવી શકાય છે અને ૧૫ મીનીટ માં બનાવી શકાય છે Subhadra Patel -
દૂધી નો હલવો(Dudhi No Halwo Recipe In Gujarati)
#GC# post૩૩ગણપતિ બાપ્પા ને ધરાય એવો દૂધી નો હલવો. Hemali Devang -
ડ્રાયફ્રૂટ્સ એન્ડ માવા ગુજીયા
#goldanapron3#week8#હોળી#ટ્રેડિશનલહોળી ના તહેવાર પર હોળી સ્પેશિયલ ડ્રાયફ્રૂટ્સ અને માવા નો ઉપયોગ કરી ને ગુજીયા બનાવ્યા છે. Dharmista Anand -
ખજુર કોપરાના સ્ટફ્ડ લાડુ(khajur koprana stuffed ladu recipe in Gujarati)
#GCગણપતિ બાપા ને મોદક ખુબ પ્રિય છે. આપણે બાપ્પા માટે ચુરમાના, ભાખરીના, તો કયારેક ચોખાના લોટના બાફેલાં લાડુ બનાવીએ છીએ. આજે બાપ્પાને ભોગમાં ધરાવવા માટે ખજુર કોપરાના સ્ટફ્ડ લાડુ બનાવ્યા. કોપરું અને કન્ડેન્સ્ડ મિલ્ક નો ઉપયોગ કર્યો તેથી બનાવવામાં ખુબ જ સરળ છે અને ઝડપથી બની જાય છે. વળી, સ્ટફીંગમાં ખજુર અને ડ્રાય ફ્રુટ લીધા છે તો સ્વાદમાં તો કહેવું જ શુ!!! એટલા સ્વાદિષ્ટ છે કે બનાવતા ની સાથે જ ચટ્ટ થઈ જાય છે.. તમે પણ બનાવજો અને કહેજો કે કેવા બન્યા!! Jigna Vaghela -
ખજૂર કેક (પાક)
#ફ્યુઝન#ઇબુક૧#૧૧ શિયાળા માં ખજૂર અને વસાણાં એ હેલ્થ માટે ખુબજ સારો છે પણ બાળકો તે ખાતા નથી, તેથી મેં તેમાં વસાણાં ની સાથે કોકો પાવડર અને ચોકો ચિપ્સ નો ઉપયોગ કરી ને ખજૂર પાક બનાવ્યો છે.અને તેને કેક ની જેમ ગાર્નીશ કરી છે.જે જોઈ ને બાળકો ને ખાવા નું મન થાય. Yamuna H Javani -
મિલ્કી ગાજર ના હલવા (Milky Carrot Halwa Recipe In Gujarati)
#MBR3#Week 3#cookpad Gujaratiધીમે ધીમે ગુલાબી ઠંડ બડતી જાય છે શાક માર્કેટ મા લાલ રંગ ની ગાજર ખુબ સરસ મળે છે , વિન્ટર મા ગાજર ના હલવો,ગાજર ના જૂસ, ગાજર ના સુપ , ગાજર ના આથાણુ જેવી વિવિધ રેસીપી બને છે , મે ગાજ ર ના હલવા બનાયા છે માવા વગર ના ગાજર ના હલવો લજબાબ બને છે મિલ્કી ક્રીમી ટેકસચર હોય છે.. બનાવાની રીત જોઈ લાઈયે Saroj Shah -
દૂધી નો હલવો (Dudhi Halwa Recipe In Gujarati)
#GA4#Week21દૂધી ખાય તો બુદ્ધિ આવે.આ કેહવત ને અનુસરી દૂધી નો ઉપયોગ આપણે અલગ અલગ રેસિપી બનાવી કરવો જોઇ.મને દૂધી નો હલવો ખુબ જ ભાવે અને મારા પરિવાર મા પણ બધા ને ભાવે છે. Sapana Kanani -
કાજુ ગુલકંદ પાન
#મીઠાઈ#આ મીઠાઈ કાજુમાંથી બનાવેલી છે. ગુલકંદ ,કાજુ,બદામ, પીસ્તા પૂરણમાં લીધા છે. Harsha Israni
More Recipes
ટિપ્પણીઓ (4)