ફરાળી વડા (Farali Vada Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પહેલા બટાટાને બાફી લો અને શીંગદાણા ને સેકી તેનો અધકચરો ભૂકો કરી લો. પછી બટેટાનો માવો બનાવી લો અને હવે ઉપર મુજબ બધા મસાલા એક બાઉલમાં તૈયાર કરો.
- 2
ત્યાર પછી તેને બરાબર મિક્ષ કરી લો અને તેના નાના ગોળ વડા તૈયાર કરો.
- 3
હવે કડાઈમાં તેલ ગરમ કરો. ગરમ થાય પછી તેમાં વડાને મીડીયમ ફ્લેમ પર બ્રાઉન થાય ત્યાં સુધી તળી લો.પછી વડા ને પ્લેટમાં કાઢી લો.
- 4
તૈયાર છે ફરાળી વડા.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
સાબુદાણા વડા (Sabudana Vada Recipe In Gujarati)
#EB#Week15#ff2#ફરાળી રેશીપી#ફાસ્ટ & ફેસ્ટિવ રેશીપી#childhood Smitaben R dave -
-
-
કાચા કેળા ની ફરાળી ટીકી વડા (Raw Banana Farali Tiki Vada Recipe In Gujarati)
#ff1 ફરાળી જૈન રેસીપી Parul Patel -
સાબુદાણા ફરાળી વડા (Sabudana Farali Vada Recipe In Gujarati)
#EB#Week15#ff2ક્રિસ્પી સાબુદાણા ફરાળી વડા Rajvi Bhalodi -
-
-
-
ફરાળી રતાળું વડા (Farali Ratalu Vada Recipe In Gujarati)
#ff2ફરાળી રતાળુ વડા (farali purpalyam vada) Manisha Desai -
-
-
-
-
-
ફરાળી બફવડા (Farali Bafvada Recipe In Gujarati)
#EB#week15#ff2#childhood#cookpadindia Bindi Vora Majmudar -
ક્રિસ્પી સાબુદાણા ના વડા (Crispy Sabudana Vada Recipe In Gujarati)
#EB#Week15ક્રિસ્પી સાબુદાણા ના વડા Ramaben Joshi -
-
-
-
ફરાળી વડા (Farali Vada Recipe In Gujarati)
#SJR- શ્રાવણ મહિના માં ઉપવાસ, વ્રત આવતા હોય છે. તેમાં રોજ ફરાળી વાનગીઓ શોધવી પડે છે. અહીં ફરાળી વડા બનાવેલ છે. થોડા અલગ રીતે બનાવેલ આ વડા જરૂર થી સ્વાદિષ્ટ લાગશે.. વડા માં આપણે બટાકા ના માવા માં મસાલા ઉમેરતા હોઈએ છીએ પણ અહી મેં બટેટાના માવા ને થોડો સાંતળી ને લીધેલો છે જેથી અલગ જ સ્વાદ ઉમેરાય છે.. જરૂર ટ્રાય કરશો. Mauli Mankad -
ફરાળી બટાકા વડા (Farali Bataka Vada Recipe In Gujarati)
#SFRઉપવાસ માં ફરાળી ખટમીઠાં બટાકા વડા ખાવાની ખૂબ મજા આવે છે Pinal Patel -
ફરાળી કબાબ(farali kabab recipe in Gujarati)
#વિકમીલ3#માઇઇબુક post-14રાજગરાના લોટમાં થી બનતા આ કબાબ ફરાળ માટે એક સારો ઓપ્શન છે. નાના-મોટા સૌને ભાવે એવા આ spicy કબાબ ટેસ્ટમાં ખૂબ જ મસ્ત લાગે છે. કબાબમાં આવતો peanut નો crunchy ટેસ્ટ કબાબમાં અનેરો test આપે છે. Nirali Dudhat -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15398010
ટિપ્પણીઓ (6)