રાંધવાની સૂચનાઓ
- 1
એક તપેલીમાં ઘી થી ગ્રીસ કરી લેવી તેમજ દૂધ એડ કરી દૂધ ગરમ કરવા મૂકો દૂધ ગરમ થાય તેમ પલાળેલા સાબુદાણા એડ કરી હલાવો ગેસ ની ફ્રેલમ ધીમી રાખવું અને હલાવતા રહેવું એક ઊભરો આવ્યા પછી અને બીજો ઉભરો આવે પછી તેમાં બદામ કાજુ ઈલાયચી કેસર એડ કરવું
- 2
ગેસ બંધ કરી પછી તેમાં ખાંડ ઉમેરી દેવું હલાવીને બધું મિક્સ કરી લેવું
એક બાઉલમાં કાઢી પિસ્તા થી સજાવટ કરી સર્વ કરવું તૈયાર છે સાબુદાણાની ખીર
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
સાબુદાણાની ખીર (Sabudana Kheer Recipe In Gujarati)
#SJR#cookpad#cookpadindia#cookpadgujarati#fastસાબુદાણા વગર તો ઉપવાસ અધુરો છે એમ જ લાગે. આપણે એવું માનીએ છે કે સાબુદાણા ઉપવાસમાં જ ખાવાની માત્ર વસ્તુ છે. પણ સાબુદાણાના સ્વાસ્થ્ય સંબંધી લાભો પણ છે. પાચન શક્તિ માટે ફાયદાકારક અને પ્રોટીનથી ભરપૂર છે સાબુદાણામાં કાર્બોહાઈડ્રેટ ભરપૂર માત્રામાં હોય છે. Neeru Thakkar -
-
-
-
-
સાબુદાણા ની ખીર (Sabudana Kheer Recipe In Gujarati)
#ff1ઇન્સ્ટન્ટ સાબુદાણા ની ખીર#non fried Farrari recipe Jayshree Doshi -
સાબુદાણા ખીર (Sabudana kheer recipe in Gujarati)
સાબુદાણા ખીર એક ટ્રેડિશનલ ઇન્ડિયન મીઠાઈ નો પ્રકાર છે જે સામાન્ય રીતે ઉપવાસની વખતે બનાવવામાં આવે છે. આ એક ખુબ જ સરળ અને ઝડપથી બની જાય એવી રેસીપી છે જે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. આ ડીશ બનાવવા માટે સાબુદાણા, દૂધ અને ખાંડ નો ઉપયોગ કરવામાં આવે છે. કેસર અને ઈલાયચીનો પાવડર આ ડીશને ખુબ જ સરસ ફ્લેવર આપે છે. એમાં પસંદગી પ્રમાણેના ડ્રાયફ્રુટ પણ ઉમેરી શકાય. આ ખીરને ઠંડી અથવા હૂંફાળી પીરસી શકાય.#RB13#cookpadindia#cookpad_gu spicequeen -
-
-
સાબુદાણા ની ખીર (Sabudana Kheer Recipe In Gujarati)
#AsahiKaseiIndia#નો Oilતૈયાર છે સ્વાદિષ્ટ મસ્ત મજાની સાબુદાણાની ખીર. Jayshree Doshi -
-
-
-
-
-
-
-
-
સાબુદાણા ખીર (Sabudana Kheer Recipe In Gujarati)
#shivઉપવાસમાં ખાસ બનતી સાબુદાણા ખીર. Dr. Pushpa Dixit -
-
-
સાબુદાણાની ખીર(sabudana Kheer recipe in gujarati)
#ઉપવાસઆજે મેં સાબુદાણાની ખીર બનાવી છે જે મેં મારા બા પાસેથી શીખેલ. અમે મોરા વ્રત રહેતા ત્યારે મારા બા અમને સાબુદાણાની કાંજી એટલે કે ખીર બનાવી. Ramaben Solanki -
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15402523
ટિપ્પણીઓ (13)