સૂરણ નું શાક (Suran Shak Recipe In Gujarati)

સુરણ ફરાળ માં વપરાય છે સુરણ વજન ઉતારવામાં પણ મદદરૂપ છે સુરણનો શાક ફરાળ માં પણ ખાઈ શકાય અને એમને પણ ખાઈ શકાય છે પણ સુરણને માટી સાફ કરવું બહુ જ મુશ્કેલ છે એટલે કે તે કંદમૂળ છે તેને સાફ કરવા માટે તેને બાલદીમાં ડુબાડી તો એમાંથી ઉપરની માટી બધી નીકળી જાય છે અને પછી ચોખ્ખા પાણી થી ધોઈ નાખે તો શાકમાં મા માટીની આવતી નથી .
સૂરણ નું શાક (Suran Shak Recipe In Gujarati)
સુરણ ફરાળ માં વપરાય છે સુરણ વજન ઉતારવામાં પણ મદદરૂપ છે સુરણનો શાક ફરાળ માં પણ ખાઈ શકાય અને એમને પણ ખાઈ શકાય છે પણ સુરણને માટી સાફ કરવું બહુ જ મુશ્કેલ છે એટલે કે તે કંદમૂળ છે તેને સાફ કરવા માટે તેને બાલદીમાં ડુબાડી તો એમાંથી ઉપરની માટી બધી નીકળી જાય છે અને પછી ચોખ્ખા પાણી થી ધોઈ નાખે તો શાકમાં મા માટીની આવતી નથી .
રાંધવાની સૂચનાઓ
- 1
સુરણને ખૂબ જ પાણીથી ધોઈ જેમાંથી માટી દૂર કરો પછી તેને બીજા પાણીથી ધોઈ મોટા ટુકડા કરી કૂકરમાં એક સીટી બોલાવી લો ઠંડુ પડે એટલે તેને બહાર કાઢી તેના નાના ચોરસ ટુકડા કરો
- 2
કઢાઇમાં ઘી મૂકી તેમા જીરું નાખી નાના ટુકડા સુરણના એમાં નાખો પછી તેમાં મરી પાઉડર મીઠું મરચું લીલા વાટેલા મરચાં નાખીને હળવા હાથે હલાવવું જેથી સૂરણના ટુકડા ભાગી ન જાય મસાલો એકરસ થઈ જાય એટલે તેમાં લીંબુનો રસ અને ખાંડ નાખી ફરીથી હળવા હાથે હલાવવું ઉપરકોથ મરી નાખી ૨ મિનીટ માટે ઢાંકી ગેસ બંધ કરી દો સર્વિસમાં ડીસમા ઉપર દાડમના દાણા નાખી ગરમા ગરમ પીરસો ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે ખીમા વઘારેલું હોવાથી તેની ખુશ્બૂ ખુબ જ સરસ આવે છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
સુરણ નું શાક (Suran Shak Recipe In Gujarati)
સુરણ નો ઉપયોગ આપણે અલગ અલગ રીતે કરીએ છીએ તો આજે હું પણ સુરણ નું એક બટાકનું શાક બનાવીએ એવું સુરણનું શાક લઇ ને આવી છું તો ચાલો બનાવીએ સુરણ નું શાક.#EB#સુરણનું શાક Tejal Vashi -
સૂરણ નું શાક (Suran Shak Recipe In Gujarati)
#AM3...આમ તો સૂરણ થી બધા પરિચિત જ હસો. સૂરણ એક કંદમૂળ છે. ફરાળ માં પણ આપણે સૂરણ નું શાક ખાઈએ છીએ. અને સૌથી સારો સૂરણ નો ફાયદો એટલે જેને કબજિયાત રેહતું હોય તેને ખૂબ જ અસરકારક છે. પણ આજે મે રામનવમી ના ઉપવાસ મા બટાકા ની જગ્યા એ આજે સૂરણ નું શાક બનાવ્યું છે. Payal Patel -
સુરણ નું શાક.(Suran nu Shaak in Gujarati.)
#EBWeek15Post 1 સુરણ એક કંદમૂળ છે.તેમા વિટામિન્સ મિનરલ સારા પ્રમાણમાં હોય છે.આર્યુવેદ ની દષ્ટિએ બધા કંદમૂળ માં સુરણ ઉત્તમ કંદમૂળ છે.શરીર માટે ખૂબ જ ગુણકારી છે.ઉપવાસ અને વ્રત માં દહીં અને રાજગરા ની પુરી સાથે ઉપયોગ થાય છે. Bhavna Desai -
સૂરણ નું ફરાળી શાક (Suran Farali Shak Recipe In Gujarati)
#RC3Red colour recipesરેઇન્બો ચેલેન્જ સૂરણ એક કંદમૂળ પ્રકારનું વેજીટેબલ છે જે જમીનની અંદર ઉગે છે તેને Elephant Foot Yam પણ કહેવામાં આવે છે...તે ફાઈબર રીચ હોવાને લીધે આંતરડા ના રોગો ને cure કરે છે....અંદર થી તેનો કલર લાલ- ગુલાબી હોય છે. Sudha Banjara Vasani -
-
સુરણ નું શાક (Suran Shak Recipe In Gujarati)
#ff1સુરણ નું શાક ..બટાકા ની જગ્યાએ સુરણ નો ઉપયોગ કરવો વધારે હિતાવહ Daxa Pancholi -
સુરણ ની ખીચડી (Suran Ni Khichdi recipe in gujarati)
#ff1સુરણ એ ફરાળ માટે નું બેસ્ટ ઓપ્શન છે કે જેને બટેટા ની બદલે લઈ શકાય છે અને સુરણ ખાવાના ઘણા બધા ફાયદા પણ છે જેમકે સુરણ ડાયાબીટીસ ના દર્દી માટે ફાયદાકારક છે, સુરણમા એન્ટી-ઓબેસિટી નો ગુણ છે જેથી તેનો ઉપયોગ વેઈટલોસ કરવામાં પણ મદદ કરે છે, સુરણમા આર્યન અને ફોલેટ સારા પ્રમાણમાં હોય છે જેથી તેનો ઉપયોગ એમોનિયા ના ઉપચાર માટે પણ કરી શકાય છે, સુરણ માં વિટામિન E અને B 6 હોય છે જે સ્કીન માટે ઉપયોગી છે સુરણ સંધીવા ના દર્દી ને પણ ફાયદાકારક છે. તો આવા ઔષધીય ગુણોથી ભરપૂર સુરણ નો ડાયેટ પ્લાન માં સમાવેશ કરવો ખૂબ જ જરૂરી છે. Harita Mendha -
સુરણ નું ફરાળી શાક (Suran Farali Shak Recipe In Gujarati)
#EBઅત્યારે સુરણ સારું મળે છે. અને લોકો વ્રત,ઉપવાસ કરતા હોય ત્યારે સુરણ નું શાક ફરાળ માટે લઇ શકીએ છીએ. તે ખૂબ ફાયદાકારક હોય છે. Krishna Kholiya -
સૂરણ ની કટલેસ (Suran cutlet recipe in Gujarati)
#EBWeek15#ff2 રેસીપી સરળ અને સ્વાદિષ્ટ છે...ફરાળ માં પણ વાપરી શકાય છે અને બ્રેકફાસ્ટ તેમજ ડિનરમાં પણ પીરસી શકાય છે....સુરણ ફાઈબરથી ભરપૂર તેમજ ઔષધીય ગુણો ધરાવતું કંદમૂળ છે....પાઈલ્સની બીમારીની અકસીર દવા નું કામ કરે છે. Sudha Banjara Vasani -
સુરણ ની ખીચડી (suran ni khichdi recipe in gujarati)
ફરાળ માં બટેટા ખાઈએ છીએ. પણ સુરણ બેસ્ટ ઓપ્શન છે સ્વાદમાં ને સેહત બંને માટે સારું અને બની પણ ફટાફટ જાય છે. Buddhadev Reena -
સુરણ ની ખીચડી (Suran ni khichdi Recipe in Gujarati)
સુરણ ને ઘણી બધી અલગ અલગ રીતે બનાવી શકાય. સુરણ ઉપવાસ માં વપરાતી પ્રિય વસ્તુઓ માંનું એક ગણાય. અહીંયા મેં ઉપવાસ દરમ્યાન ખાઈ શકાય એવી સૂરણની ખીચડી બનાવી છે. spicequeen -
સૂરણ નું શાક (Suran Shak Recipe In Gujarati)
#ff1- શ્રાવણ માસ માં લોકો ઉપવાસ કે એકટાણા કરે છે.. હવે તો ઉપવાસ માં અલગ અલગ પ્રકારની વાનગીઓ બને છે.. અહીં ઉપવાસ માં બનતી એક વાનગી પ્રસ્તુત છે.. Mauli Mankad -
સૂરણ નું શાક(Suran Shak Recipe in Gujarati)
#GA4#week14 સૂરણ નું શાક આપડે ફરાળ માં પણ લઈ શકીએ છીએ. Vaibhavi Kotak -
ચટાકેદાર સુરણ (Suran recipe in Gujrati)
#ડીનરદોસ્તો લોકડાઉન ના કપરા સમય માં ઘર માં જ પણ શાક હોય એને જ ક્રિએટિવ બનાવશું. સુરણ એક એવું કંદમૂળ જેમાં ઘણા પોષકતત્વો છે..જે આપણા શરીર માટે ખુબજ ઉપયોગી છે.. આજે આપણે ખુબજ ટેસ્ટી અને ચટાકેદાર સુરણ ની સબ્જી બનાવશું.. જે મોટા થી લય ને બાળકો પણ ચાવથી ખાઈ છે.. તો દોસ્તો ચાલો ચટાકેદાર સુરણ બનાવશું.. Pratiksha's kitchen. -
સૂરણ નું ફરાળી શાક (Suran Farali Shak Recipe In Gujarati)
સૂરણ એક ખૂબ જ આરોગ્યવર્ધક કંદમૂળનો પ્રકાર છે જે ઉપવાસ દરમિયાન ઉપયોગમાં લઈ શકાય છે. સૂરણનો ઉપયોગ કરીને ખુબ જ સરળતાથી સ્વાદિષ્ટ ફરાળી શાક બનાવી શકાય છે. ઝડપથી બની જતું સૂરણનું શાક મોરિયા અને દહીં સાથે પીરસવાથી ખૂબ જ સરસ લાગે છે.#SFR#cookpadindia#cookpad_gu spicequeen -
-
સુરણ નું ફરાળી શાક (સુરણ ની સુકી ભાજી)
#SJR#શ્રાવણ /જૈન રેસીપી#ફરાળી સુરણ નુ શાક શ્રાવણ માસ ના વ્રત મા ખઈ શકાય એવી સ્વાદિષ્ટ સુરણ ની ભાજી શાક બનાયા છે એને દહીં,સાથે પીરસી શકાય.. Saroj Shah -
-
સૂરણ નું ફરાળી શાક (Suran Farali Shak Recipe In Gujarati)
#EB#Week15#Cookpadindia#Cookpadgujaratiસૂરણબાળકોથી લઇને મોટી ઉંમરના તમામ લોકો માટે સૂરણ ફાયદાકારક છે.બાળકો ઝડપથી ઉછરતા હોય તે ઉંમરમાં તેમને સૂરણ ખવડાવવાથી અનેક ફાયદા થાય છે., હોર્મોન્સ બૂસ્ટ થાય છે જેને કારણે તેમનો બાંધો સુદૃઢ બને છે, હાઈટ વધે છે અને તે સ્ટ્રોન્ગ બને છે.સૂરણમાં ઝિંક, પોટેશિયમ, સેલેનિયમ, ફોસ્ફરસ અને કેલ્શિયમ રહેલા હોય છે. તેને કારણે યાદશક્તિ અને એકાગ્રતા વધે છે. તે શરીરની રોગપ્રતિકારક શક્તિ પણ સુધારે છે અને શરીરના બહાર કે આંતરિક ભાગમાં સોજા પણ ઘટાડે છે. થાક લાગ્યો હોય, બંધ કોષ કે પાઈલ્સની સમસ્યામાં માટે પણ આ કંદમૂળ રામબાણ ઇલાજ છે..કમર પર ચરબીના વધુ થર હોય અથવા તો પેટ મોટુ હોય તેમને સૂરણ ખાવાથી અનેક ફાયદા થાય છે. તમને અનિયમિત પાચનતંત્રની તકલીફ હોય તો તમારુ પેટ ફૂલી જાય છે. સુરણને કારણે તમારુ પાચનતંત્ર મજબૂત બને છે અને તેમાં રહેલા બેક્ટેરિયા ખોરાકને પચવામાં મદદ કરે છે. આથી કમરનો વધુ ઘેરાવો ધરાવતા અથવા તો પેટ પર વધારે ચરબી ધરાવતા લોકો માટે સૂરણ ખાવુ ફાયદાકારક છે. સૂરણમાં ઈસોફ્લાવોનેસ નામનું તત્વ રહેલુ છે જેને કારણે તમારી ત્વચા ટાઈટ અને સ્મૂધ બને છે.. સૂરણમાફાઈબર ભરપૂર હોવાથી લાંબા સમય સુધી ભૂખ લાગતી નથી. ઉપવાસ માં ખૂબ ઉપયોગી છે. Neelam Patel -
ફ્રાય સુરણ (Fry Suran Recipe In Gujarati)
#EB#Week 15#ff2રતાળા ની જેમ સુરણ ને પણ તળાય છે. શ્રીનાથજી માં ફ્રાય રતાળું મળે છે. એવી રીતે તેને પણ ફ્રાય સુરણ તરીકે ખાવાની મજા આવે છે. Richa Shahpatel -
શક્કરિયા બટાકા નું શાક (Shakkariya Bataka Shak Recipe In Gujarati)
શક્કરિયા બટાકા નું ફરાળ Hetal Prajapati -
સુરણ નું રસાવાળુ શાક (Suran Rasavalu Shak Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#cookpadસુરણ એ જમીનમાં થતું એક પ્રકારનું કંદ છે. સુરણ માં પ્રોટીન, કેલ્શિયમ ,ફોસ્ફરસ,લોહ તેમજ સારા પ્રમાણમાં વિટામિન એ મળી રહે છે. વડી સુરણ માં એન્ટી ઓબેસિટીનો ગુણ હોય છે.જે ચરબી ઘટાડવામાં મદદ કરે છે. Neeru Thakkar -
-
મસાલા સુરણ (Masala Suran Recipe In Gujarati)
#SJR શ્રાવણ ના એકટાણા એમા પણ સોમવાર ને એકાદશી મે આજ મસાલા સુરણ ઘી માં સાતળેલ બનાવેલ. સુરણ ના ઘણા ફાયદા છે. એસીડીટી કબજીયાત હરસ બધાં મા અકસીર ઔષધી છે. HEMA OZA -
-
-
-
સુરણ લીલા વટાણા નું શાક (Suran Lila Vatana Shak Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujarati#tasty#homemade#homechefસુરણ સાથે લીલા વટાણા એ એક નવું મેચિંગ છે. શિયાળામાં લીલા વટાણા તો મળે જ અને સૂરણ બારેમાસ મળે. સુરણ અને લીલા વટાણા નું શાક ખાટું મીઠું બનાવેલ છે. Neeru Thakkar -
સુરણ ની ટિક્કી (Suran Tikki Recipe In Gujarati)
#EB#week15,suran,મોરિયો#ff2 સુરણ કંદમૂળ છે અને વ્રત કે ઉપવાસ મા ખવાય છે..મે સુરણ ની ટિક્કી બનાવી છે Saroj Shah -
More Recipes
ટિપ્પણીઓ (2)